For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કઇ કાર રહેશે સારીઃ ફિએસ્ટા, સિટી, વેન્ટો, વેરના કે સન્ની

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં દરરોજ નીતનવી કાર લોન્ચ કરવામાં આવે છે. જેમાં પેટ્રોલ વેરિએન્ટની સાથોસાથ કંપનીઓ દ્વારા ભારતીયોના ડીઝલ કાર પ્રત્યેના પ્રેમના ધ્યાનમાં રાખીને ડીઝલ કાર પણ લોન્ચ કરવામાં આવે છે. માર્કેટમાં મોટી માત્રામાં ડીઝલ કાર્સ હોવાના કારણે સ્વાભાવિકપણે તેમાથી કઇ કાર પણ પસંદગી ઉતારવી તે કઠીન બની જાય છે.

જો તમે પણ કોઇ ડીઝલ કાર લેવાનું વિચારી રહ્યાં હોય તો અમે અહીં માર્કેટમાં ધુમ મચાવી રહેલી પાંચ ડીઝલ કાર અંગે માહિતી આપી રહ્યાં છીએ. જેમાંથી તમે તમારી જાતે જ પસંદ કરી શકશો કે આમાંથી કઇ કાર તમારા માટે સારી છે અને કઇ કાર તમારા બજેટ અનુરુપ છે. અમે અહીં કારના એન્જીન, કારમાં આપવામાં આવેલા બ્રેકિંગ અને સેફ્ટીના ફીચર્સ સહિત અન્ય ફીચર અંગે માહિતી આપી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કઇ કારમાં કઇ કઇ સુવિધાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-BMWની કાર છે તો ચોક્કસપણે જુઓ આ વીડિયો
આ પણ વાંચોઃ- વિશ્વના સુંદર રસ્તાઓ જ્યાં એકવાર તો અવશ્ય કરવું ડ્રાઇવ

ઓવરવ્યૂ- ફોર્ડ ફિએસ્ટા

ઓવરવ્યૂ- ફોર્ડ ફિએસ્ટા

એન્જીનઃ- 1498સીસી, ડીઝલ એન્જીન, 3750 આરપીએમએ 89 બીએચપી અને 2000 આરપીએમએ 204 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ ટ્રાન્સમિશન
એવરેજઃ- 25.01 કિ.મી પ્રતિ લિટર
કિંમતઃ- 7.69 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ઓવરવ્યૂ- હોન્ડા સિટી

ઓવરવ્યૂ- હોન્ડા સિટી

એન્જીનઃ- 1498સીસી, ડીઝલ એન્જીન, 3600 આરપીએમએ 99 બીએચપી અને 1750 આરપીએમએ 200 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ ટ્રાન્સમિશન
એવરેજઃ- 25.01 કિ.મી પ્રતિ લિટર
કિંમતઃ- 11.06 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ઓવરવ્યૂ- ફોક્સવેગન વેન્ટો

ઓવરવ્યૂ- ફોક્સવેગન વેન્ટો

એન્જીનઃ- 1598 સીસી, ડીઝલ એન્જીન, 4400 આરપીએમએ 103 બીએચપી અને 1500 આરપીએમએ 250 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ ટ્રાન્સમિશન
એવરેજઃ- 20.5 કિ.મી પ્રતિ લિટર
કિંમતઃ- 10 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ઓવરવ્યૂ- હુન્ડાઇ વેરના

ઓવરવ્યૂ- હુન્ડાઇ વેરના

એન્જીનઃ- 1582 સીસી, ડીઝલ એન્જીન, 4400 આરપીએમએ 126 બીએચપી અને 1900 આરપીએમએ 260 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ ટ્રાન્સમિશન
એવરેજઃ- 22.32 કિ.મી પ્રતિ લિટર
કિંમતઃ- 9.76 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ઓવરવ્યૂ- નિસાન સન્ની

ઓવરવ્યૂ- નિસાન સન્ની

એન્જીનઃ- 1461 સીસી, ડીઝલ એન્જીન, 3750 આરપીએમએ 85 બીએચપી અને 2000 આરપીએમએ 200 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ ટ્રાન્સમિશન
એવરેજઃ- 22.71 કિ.મી પ્રતિ લિટર
કિંમતઃ- 9.21 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

સેફટી- ફોર્ડ ફિએસ્ટા

સેફટી- ફોર્ડ ફિએસ્ટા

એરબેગઃ- માત્ર ડ્રાઇવર માટે
હોન્ડા સિટી અને હુન્ડાઇ વેરનાની સરખામણીએ ફોર્ડ ફિએસ્ટામાં સુરખાનું એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી. ફોર્ડ ફિએસ્ટામાં માત્ર ડ્રાઇવર માટે એક એરબેગ આપવામાં આવી છે, જ્યારે આ કારમાં ડ્યુઇલ સ્ટેજ એરબેગ અને મીડલ રીઅર થ્રી પોઇન્ટ સીટબેલ્ટ નથી.

સેફટી- હોન્ડા સિટી

સેફટી- હોન્ડા સિટી

એરબેગઃ- બે એરબેગ એક ડ્રાઇવર માટે અને બીજી કો ડ્રાઇવર માટે
હોન્ડા સિટીમાં સુરક્ષા વ્યવસ્થાનું અન્ય ત્રણ કાર્સ કરતા થોડુંક વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, જોકે આ કારમાં એબીએસ, ડ્યુઅલ સીઆરએસ એરબેગ અને મીડર રીઅર થ્રી પોઇન્ટ સીટબેલ્ટ આપવામાં આવ્યું છે.

સેફટી- ફોક્સવેગન વેન્ટો

સેફટી- ફોક્સવેગન વેન્ટો

એરબેગઃ- બે એરબેગ એક ડ્રાઇવર માટે અને બીજી કો ડ્રાઇવર માટે
હોન્ડા સિટી અને હુન્ડાઇ વેરનાની સરખામણીએ ફોક્સવેગન વેન્ટોમાં સુરખાનું એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી. વેન્ટોમાં માત્ર ડ્રાઇવર માટે એક એરબેગ આપવામાં આવી છે, જ્યારે આ કારમાં ડ્યુઇલ સ્ટેજ એરબેગ અને મીડલ રીઅર થ્રી પોઇન્ટ સીટબેલ્ટ નથી.

સેફટી- હુન્ડાઇ વેરના

સેફટી- હુન્ડાઇ વેરના

એરબેગઃ- બે એરબેગ એક ડ્રાઇવર માટે અને બીજી કો ડ્રાઇવર માટે
હોન્ડા સિટીની જેમ હુન્ડાઇ વેરનામાં સુરખાનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ કારમાં કંપનીએ છ એરબેગ્સ, સીટબેલ્ટ બ્રીટેન્શનર્સ છે, પરંતુ મીડલ રીઅર થ્રી પોઇન્ટ સીટબેલ્ટ નથી

સેફટી- નિસાન સન્ની

સેફટી- નિસાન સન્ની

એરબેગઃ- ચાર એરબેગ્સ
હોન્ડા સિટી અને હુન્ડાઇ વેરનાની સરખામણીએ ફોર્ડ ફિએસ્ટામાં સુરખાનું એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી. ફોર્ડ ફિએસ્ટામાં માત્ર ડ્રાઇવર માટે એક એરબેગ આપવામાં આવી છે, જ્યારે આ કારમાં ડ્યુઇલ સ્ટેજ એરબેગ અને મીડલ રીઅર થ્રી પોઇન્ટ સીટબેલ્ટ નથી.

બ્રેકિંગ અને ટ્રેક્શન-ફોર્ડ ફિએસ્ટા

બ્રેકિંગ અને ટ્રેક્શન-ફોર્ડ ફિએસ્ટા

અન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશનની સુવિધા આપવામાં આવી છે. જ્યારે આ કારમાં બ્રેક એસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ આપવામાં આવી નથી.

બ્રેકિંગ અને ટ્રેક્શન- હોન્ડા સિટી

બ્રેકિંગ અને ટ્રેક્શન- હોન્ડા સિટી

અન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશનની સુવિધા આપવામાં આવી છે. જ્યારે આ કારમાં બ્રેક એસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ આપવામાં આવી નથી.

બ્રેકિંગ અને ટ્રેક્શન- ફોક્સવેગન વેન્ટો

બ્રેકિંગ અને ટ્રેક્શન- ફોક્સવેગન વેન્ટો

અન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમની સુવિધા આપવામાં આવી છે. જ્યારે આ કારમાં ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, બ્રેક એસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ આપવામાં આવી નથી.

બ્રેકિંગ અને ટ્રેક્શન- હુન્ડાઇ વેરના

બ્રેકિંગ અને ટ્રેક્શન- હુન્ડાઇ વેરના

અન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન અને બ્રેક એસિસ્ટની સુવિધા આપવામાં આવી છે. જ્યારે આ કારમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ આપવામાં આવી નથી.

બ્રેકિંગ અને ટ્રેક્શન- નિસાન સન્ની

બ્રેકિંગ અને ટ્રેક્શન- નિસાન સન્ની

અન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન અને બ્રેક એસિસ્ટની સુવિધા આપવામાં આવી છે. જ્યારે આ કારમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ આપવામાં આવી નથી.

અન્ય ફીચર- ફોર્ડ ફિએસ્ટા

અન્ય ફીચર- ફોર્ડ ફિએસ્ટા

ફોર્ડ ફિએસ્ટાના અન્ય ફીચર અંગે વાત કરવામાં આવે તો એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ડ સેફ્ટીલોક, પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ સીટ પોકેટ, પાવર વિન્ડો, સીટબેલ્ટ વોર્નિંગ, લો ફ્યુઅલ લેવલ વોર્નિંગ જેવા ફીચર આપવામાં આવ્યા છે.

અન્ય ફીચર- હોન્ડા સિટી

અન્ય ફીચર- હોન્ડા સિટી

ફોર્ડ ફિએસ્ટાના અન્ય ફીચર અંગે વાત કરવામાં આવે તો એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલ લોકિંગ, ચાઇલ્ડ સેફ્ટીલોક, પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ સીટ પોકેટ, પાવર વિન્ડો, સીટબેલ્ટ વોર્નિંગ, લો ફ્યુઅલ લેવલ વોર્નિંગ, ઇન ડેશ મ્યુઝિક સિસ્ટમ, આઇપોડ, યુએસબી કોમ્પેબિલિટી, ચાર સ્પીકર જેવા ફીચર આપવામાં આવ્યા છે.

અન્ય ફીચર- ફોક્સવેગન વેન્ટો

અન્ય ફીચર- ફોક્સવેગન વેન્ટો

ફોર્ડ ફિએસ્ટાના અન્ય ફીચર અંગે વાત કરવામાં આવે તો એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલ લોકિંગ, ચાઇલ્ડ સેફ્ટીલોક, પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ સીટ પોકેટ, પાવર વિન્ડો, સીટબેલ્ટ વોર્નિંગ, લો ફ્યુઅલ લેવલ વોર્નિંગ, ઇન ડેશ મ્યુઝિક સિસ્ટમ, યુએસબી કોમ્પેબિલિટી, ચાર સ્પીકર જેવા ફીચર આપવામાં આવ્યા

અન્ય ફીચર- હુન્ડાઇ વેરના

અન્ય ફીચર- હુન્ડાઇ વેરના

ફોર્ડ ફિએસ્ટાના અન્ય ફીચર અંગે વાત કરવામાં આવે તો એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલ લોકિંગ, ચાઇલ્ડ સેફ્ટીલોક, પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ સીટ પોકેટ, પાવર વિન્ડો, સીટબેલ્ટ વોર્નિંગ, લો ફ્યુઅલ લેવલ વોર્નિંગ, ઇન ડેશ મ્યુઝિક સિસ્ટમ, આઇપોડ, યુએસબી કોમ્પેબિલિટી, 6 સ્પીકર જેવા ફીચર આપવામાં આવ્યા છે.

અન્ય ફીચર- નિસાન સન્ની

અન્ય ફીચર- નિસાન સન્ની

ફોર્ડ ફિએસ્ટાના અન્ય ફીચર અંગે વાત કરવામાં આવે તો એન્જીન ઇમોબિલાઇઝર, સેન્ટ્રલ લોકિંગ, ચાઇલ્ડ સેફ્ટીલોક, પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ સીટ પોકેટ, પાવર વિન્ડો, સીટબેલ્ટ વોર્નિંગ, લો ફ્યુઅલ લેવલ વોર્નિંગ, ઇન ડેશ મ્યુઝિક સિસ્ટમ, યુએસબી કોમ્પેબિલિટી, 4 સ્પીકર જેવા ફીચર આપવામાં આવ્યા છે.

ઓવરઓલ

ઓવરઓલ

ઓવરઓલ વાત કરવામાં આવે તો એવરેજના મામલે હોન્ડા સિટી અને ફોર્ડ ફિએસ્ટા બાજી મારી જાય છે. તો બ્રેકિંગ સિસ્ટમમાં હોન્ડા સિટી, વેરના, વેન્ટો અને સન્ની બાજી મારી જાય છે. ફીચરના મામલે પણ ફિએસ્ટા અને વેન્ટોની સરખામણીએ હોન્ડા, વેરના અને સન્ની ચઢિયાતી છે.

English summary
Diesel car Comparison of ford fiesta vs Honda city vs Volkswagen vento vs Hyundai verna vs nissan sunny.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X