For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિક્સર, એફઝેડ, સીબી ટ્રિગર કે એક્સ્ટ્રીમઃ કોના પર ઠરશે નજર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરવામા આવે તો બાઇક પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે. ભારતમાં પ્રકારે કારનું સેલિંગ થાય છે તેટલી જ માત્રામાં બાઇકનું સેલિંગ પણ થઇ રહ્યું છે. બાઇક ધારકોની સંખ્યામાં ભારતમાં ઘણી છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ દ્વારા અનેકવિધ સીસી સેગ્મેન્ટમાં પોતાની બાઇક રજૂ કરવામાં આવે છે, જેમાં સ્પોર્ટ્સ, કોમ્યુટર વિગેરે વેરિએન્ટ્સની બાઇક હોય છે.

આટલી મોટી માત્રામાં બાઇકનું લોન્ચિંગ કરવામાં આવતું હોવાથી સ્વાભાવિક છેકે તેમાંથી કઇ બાઇક પર પસંદગી ઉતારવી તે આપણા માટે મુશ્કેલ બની જાય છે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે એવી ચાર બાઇક્સની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ, જે તેમને આ ચારેય બાઇક સુઝુકી ગિસ્કર, યામાહા એફઝેડ વી2, હોન્ડા સીબી ટ્રિગર અને હીરો એક્સ્ટ્રીમમાંથી તમારી પસંદગીની બાઇક ખરીદવામાં મદદરૂપ થશે, અહીં તેની કિંમત, એન્જીન સ્પેસિફિકેશ અને ફીચર અંગે તસવીરો થકી માહિતી આપવામાં આવી છે. તો ચાલો એ જોઇએ.

કિંમત અંગે સરખામણી

કિંમત અંગે સરખામણી

સુઝુકી ગિક્સરની કિંમતઃ- 79,809 રૂપિયા
યામાહા એફઝેડ વી 2.0ની કિંમતઃ- 76,250 રૂપિયા
હોન્ડા સીબી ટ્રીગરની કિંમતઃ- 65,633 રૂપિયા
હીરો એક્સ્ટ્રીમની કિંમતઃ-71,275 રૂપિયા

સ્પેસિફિકેશનઃ- સુઝુકી ગિક્સર

સ્પેસિફિકેશનઃ- સુઝુકી ગિક્સર

એન્જીનઃ- 155 સીસી, સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 14.80 પીએસ
ટાર્કઃ- 14 એનએમ
ગીયર અને ટ્રાન્સમિશનઃ- 5 ગીયર, મેન્યુઅલ ટ્રાન્સમિશન

સ્પેસિફિકેશનઃ- યામાહા એફઝેડ વી 2.0

સ્પેસિફિકેશનઃ- યામાહા એફઝેડ વી 2.0

એન્જીનઃ- 149 સીસી, સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 13.10 પીએસ
ટાર્કઃ- 12.80 એનએમ
ગીયર અને ટ્રાન્સમિશનઃ- 5 ગીયર, મેન્યુઅલ ટ્રાન્સમિશન

સ્પેસિફિકેશનઃ- હોન્ડા સીબી ટ્રિગર

સ્પેસિફિકેશનઃ- હોન્ડા સીબી ટ્રિગર

એન્જીનઃ- 149 સીસી, સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 14 પીએસ
ટાર્કઃ- 12.50 એનએમ
ગીયર અને ટ્રાન્સમિશનઃ- 5 ગીયર, મેન્યુઅલ ટ્રાન્સમિશન

સ્પેસિફિકેશનઃ- હીરો એક્સ્ટ્રીમ 2014

સ્પેસિફિકેશનઃ- હીરો એક્સ્ટ્રીમ 2014

એન્જીનઃ- 150 સીસી, સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 14.40 પીએસ
ટાર્કઃ- 12.80 એનએમ
ગીયર અને ટ્રાન્સમિશનઃ- 5 ગીયર, મેન્યુઅલ ટ્રાન્સમિશન

ફીચરઃ- સુઝુકી ગિક્સર

ફીચરઃ- સુઝુકી ગિક્સર

સ્પીડોમીટર ડીઝીટલ, ટેકોમીટર, ટ્રિપોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, ફ્યુઅલ ગેજ, સ્ટેન્ડ અલાર્મ

ફીચરઃ- યામાહા એફઝેડ વી 2.0

ફીચરઃ- યામાહા એફઝેડ વી 2.0

સ્પીડોમીટર ડીઝીટલ, ટેકોમીટર, ફ્યુઅલ ગેજ

ફીચરઃ- હોન્ડા સીબી ટ્રિગર

ફીચરઃ- હોન્ડા સીબી ટ્રિગર

સ્પીડોમીટર ડીઝીટલ, ટેકોમીટર, ટ્રિપોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, લો ઓઇલ અને બેટરી ઇન્ડિકેટર, ફ્યુઅલ ગેજ, સ્ટેન્ડ અલાર્મ

ફીચરઃ- હીરો એક્સ્ટ્રીમ 2014

ફીચરઃ- હીરો એક્સ્ટ્રીમ 2014

સ્પીડોમીટર ડીઝીટલ, ટેકોમીટર, ટ્રિપોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, ફ્યુઅલ ગેજ

English summary
Comparison of Suzuki Gixxer vs Yamaha FZ FI V2.0 vs Honda CB Trigger vs Hero Xtreme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X