For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 સૌથી ઓછા પ્રિમિયમવાળી ઓનલાઇન લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી

|
Google Oneindia Gujarati News

લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ (જીવન વીમા પ્રિમીયમ) વર્તમાન સમયમાં કોઇ પણ વ્યક્તિના નાણાકીય આયોજન (ફાઇનાન્શિયલ પ્લાનિંગ)નો એક મહત્વનો હિસ્સો છે. તેના કારણે આપના પરિવારને અણધારી સ્થિતિ સામે રક્ષણ મળે છે. જો કે આ માટે ચૂકવવું પડતું પ્રિમીયમ કેટલીકવાર આપણા માટે બોજા રૂપ બને છે. આ કારણે આપણે કેટલીક ઓનલાઇન વીમા પોલિસી પર નજર કરીશું જે 30 વર્ષની વયવાળા લોકોને લઘુત્તમ પ્રીમિયમ આપે છે સાથે રૂપિયા 10 લાખ સુધીનો જોખમ આવરી લે છે. અનેક કારણોથી પ્રિમીયમમાં ફેરફાર જોવા મળે છે. આપના માટે કેટલું પ્રિમિયમ આવશે તે ઓનલાઇન ચેક કર્યા બાદ જાણી શકાય છે. અહીં આપેલા દરો સૂચક દરો છો.

10 લાખનું કવર - AEGON i-Term

10 લાખનું કવર - AEGON i-Term


જો આપ રૂપિયા 10 લાખ જેટલું કવર ઇચ્છતા હોવ તો AEGON i-Term આપને માત્ર રૂપિયા 1,810ના પ્રીમિયમમાં સુવિધા આપે છે.

20 લાખનું કવર - AEGON i-Term

20 લાખનું કવર - AEGON i-Term


જો આપ ઇચ્છો છો કો રૂપિયા 20 લાખ સુધીનું કવર મળે તો રૂપિયા 3,101નું પ્રિમિયમ ભરવું પડે છે. આ પ્રિમિયમ એસબીઆઇ લાઇફ શિલ્ડ કરતા ઓછું પ્રિમિયમ છે. તેમાં રૂપિયા 3500 પ્રિમીયમ છે.

30 લાખનું કવર - AEGON i-Term

30 લાખનું કવર - AEGON i-Term


જો આપ રૂપિયા 30 લાખનું કવર ઇચ્છો તો રૂપિયા 3,976 પ્રિમિયમ ભરવાનું આવે છે.

50 લાખનું કવર - રિલાયન્સ ઓનલાઇન ટર્મ

50 લાખનું કવર - રિલાયન્સ ઓનલાઇન ટર્મ


જો આપ રૂપિયા 50 લાખનું કવર ઇચ્છો તો રૂપિયા 4,029 પ્રિમિયમ ભરવાનું આવે છે. HDFC ક્લિક 2માં આટલા કવરનું પ્રિમિયમ 5,450 છે.

1 કરોડનું કવર - રિલાયન્સ ઓનલાઇન ટર્મ

1 કરોડનું કવર - રિલાયન્સ ઓનલાઇન ટર્મ


જો આપ રૂપિયા 1 કરોડનું કવર ઇચ્છો તો રૂપિયા રિલાયન્સ ઓનલાઇન ટર્મમાં રૂપિયા 7,319નું પ્રિમિયમ આવે છે. જ્યારે HDFC ક્લિક 2માં આટલા કવરનું પ્રિમિયમ 9,700 છે.

English summary
5 online life insurance policies in India with the lowest premiums
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X