For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટોક બ્રોકર્સના મતે આ 7 શેર્સમાં મળે છે વધારે વળતર

|
Google Oneindia Gujarati News

ભારતીય શેરબજારના સૂચકઆંકો સેન્સેક્સ અને નિફ્ટી 27,000ની સપાટીએ પહોંચીને પાછો આવ્યો છે. માર્કેટમાં વર્તમાન સમયમાં સહેજ નરમ વલણ જોવા મળી રહ્યું છે. આમ છતાં શેરબજારમાં કેટલાક સ્ટોક્સ એવા છે જેમાં રોકાણ કરવાથી સારું વળતર મળે છે અને પૈસા બનાવી શકાય છે. અહીં બ્રોકરેજ હાઉસના મતે જે 7 સ્ટોક્સ ખરીદી શકાય તેમ છે તેની વિગતો આપી છે. અહીં મીડિયમ અને લોંગ ટર્મને ધ્યાનમાં રાખીને કેટલીક શેર ટિપ્સ આપવામાં આવી છે...

જે કે ટાયર્સ સ્ટોક

જે કે ટાયર્સ સ્ટોક


એન્જલ બ્રોકિંગને જે કે ટાયર્સમાં વિશ્વાસ છે. જે કે ટાયર્સ વાર્ષિક 9 ટકાનો વૃદ્ધિદર ધરાવે છે. તેની ટાર્ગેટ પ્રાઇઝ રૂપિયા 461 છે.

ન્યુલેન્ડ લેબ્સ શેર

ન્યુલેન્ડ લેબ્સ શેર


એમકે ગ્લોબલ ન્યુલેન્ડ લેબ્સમાં વિશ્વાસ ધરાવે છે. છેલ્લા બે વર્ષમાં તેણે સારું રિટર્ન આપ્યું છે.

જેએમસી પ્રોજેક્ટ શેર

જેએમસી પ્રોજેક્ટ શેર


ફર્સ્ટ કોલ રિસર્ચ જેએમસી પ્રોજેક્ટ શેરમાં સારા વળતરનો વિશ્વાસ ધરાવે છે. તેના માટે રૂપિયા 181નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

સદભાવ એન્જીનિયરિંગ શેર્સ

સદભાવ એન્જીનિયરિંગ શેર્સ


એમકે ગ્લોબલ દ્વારા કંપનીના પરફોર્મન્સ, એક્સપાન્શન પ્લાન અને મળેલા પ્રોજેક્ટને આધારે તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 288 નક્કી કરી છે.

લ્યુપિન લેબ્સ શેર

લ્યુપિન લેબ્સ શેર


શેરખાન દ્વારા લ્યુપિન લેબ્સના શેર્સ આગામી સમયમાં સારું પરફોર્મ કરશે તેમ જણાવે છે. આ માટે તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 75.6 રાખવામાં આવી છે.

મંગલમ સિમેન્ટ શેર

મંગલમ સિમેન્ટ શેર


વેન્ચ્યુરા દ્વારા મંગલમ સિમેન્ટના શેરમાં રોકાણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેના ફ્યુચર એક્સપાન્શન અને પ્રોજેક્ટને આધારે તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 384 રાખવામાં આવી છે.

કંસાઇ નેરોલેક શેર્સ

કંસાઇ નેરોલેક શેર્સ


કોટક દ્વારા કંસાઇ નેરોલેક શેર્સ પર ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 2250 રાખવામાં આવી છે.

English summary
7 shares that stock brokers see investors making money from.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X