For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેનોને લોકોની નાના, ગુજરાતમાં ટાટા નેનોનો પ્લાંટ બંધ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 14 જૂન: ટાટા મોટર્સે ગુજરાતના સાણંદ સ્થિત લખટકીયા કાર નેનોનો પ્લાંટ બંધ કરી દીધો છે. આ કારની ઘટતી માંગ અને વધતા ભંડારના કારણે કંપનીને આ પગલું ભરવું પડ્યું છે. આ સમાચાર આર્થિક સમાચાર પત્ર 'ધ ઇકોનોમિક્સ ટાઇમ્સ'એ આપી છે. સમાચાર પત્રના જણાવ્યા અનુસાર આ પ્લાંટ 35થી 40 દિવસો સુધી બંધ રહેશે.

નેનોની માંગ કંપનીની આશાઓ અનુસાર ન થવાના કારણે તેનો સંગ્રહ મોટું થતું રહ્યું. હજારો ગાડીઓ અહીથી ડિલીવરી માટે પડી છે. કંપનીએ ગયા મહીનાથી આ પ્લાંટની ક્ષમતા ઘટાડવાનું શરૂ કરી દીધું હતું અને ત્યા 2-3 દિવસ જ ઉત્પાદનનું કામ થતું રહ્યું. કંપની દરેક મહીને 2000થી 2400 કાર બનાવી રહી હતી. પરંતુ હવે તેણે નિર્ણય કરી લીધો છે કે ઉત્પાદન નહી કરે. આ આખો મહીનો આ પ્લાંટ બંધ રહેશે.

જોકે કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ પ્લાંટ વાર્ષિક મેંટેનન્સના કારણે બંધ થઇ રહ્યો છે. જેમાં 3 થી 6 અઠવાડીયા લાગશે. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આ પ્રકારે મેંટેનન્સમાં આટલો સમય નથી લાગતો અને વાત એ નથી.

આ પ્લાંટમાં અઢી લાખ નેનો કાર બની શકે છે પરંતુ ગયા વર્ષે માત્ર 21,538 કાર વેચાઇ હતી. જેના કારણે આ કારનો મોટો જથ્થો જમા થઇ ગયો છે. નેનોના સીએનજી વર્ઝનમાં પણ લોકોએ કોઇ રસ દાખવ્યો નથી. તેના કારણે પણ વેચાણ થયું નથી.

2000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્લાંટમાં ટાટા મોટર્સ પોતાની નવી કાર કાઇટના ઉત્પાદનની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત તેની નવી સેડાન પણ આ જ પ્લાંટમાં નિર્માણ પામશે.

 નેનોનો પ્લાંટ બંધ

નેનોનો પ્લાંટ બંધ

ટાટા મોટર્સે ગુજરાતના સાણંદ સ્થિત લખટકીયા કાર નેનોનો પ્લાંટ બંધ કરી દીધો છે. આ કારની ઘટતી માંગ અને વધતા ભંડારના કારણે કંપનીને આ પગલું ભરવું પડ્યું છે. આ સમાચાર આર્થિક સમાચાર પત્ર 'ધ ઇકોનોમિક્સ ટાઇમ્સ'એ આપી છે. સમાચાર પત્રના જણાવ્યા અનુસાર આ પ્લાંટ 35થી 40 દિવસો સુધી બંધ રહેશે.

હજારો ગાડીઓ અહી ડિલીવરી માટે પડી છે

હજારો ગાડીઓ અહી ડિલીવરી માટે પડી છે

નેનોની માંગ કંપનીની આશાઓ અનુસાર ન થવાના કારણે તેનો સંગ્રહ મોટું થતું રહ્યું. હજારો ગાડીઓ અહીથી ડિલીવરી માટે પડી છે. કંપનીએ ગયા મહીનાથી આ પ્લાંટની ક્ષમતા ઘટાડવાનું શરૂ કરી દીધું હતું અને ત્યા 2-3 દિવસ જ ઉત્પાદનનું કામ થતું રહ્યું. કંપની દરેક મહીને 2000થી 2400 કાર બનાવી રહી હતી. પરંતુ હવે તેણે નિર્ણય કરી લીધો છે કે ઉત્પાદન નહી કરે. આ આખો મહીનો આ પ્લાંટ બંધ રહેશે.

વાર્ષિક મેંટેનન્સના કારણે બંધ

વાર્ષિક મેંટેનન્સના કારણે બંધ

જોકે કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ પ્લાંટ વાર્ષિક મેંટેનન્સના કારણે બંધ થઇ રહ્યો છે. જેમાં 3 થી 6 અઠવાડીયા લાગશે. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આ પ્રકારે મેંટેનન્સમાં આટલો સમય નથી લાગતો અને વાત એ નથી.

નેનોના સીએનજી વર્ઝનમાં પણ ફેઇલ

નેનોના સીએનજી વર્ઝનમાં પણ ફેઇલ

આ પ્લાંટમાં અઢી લાખ નેનો કાર બની શકે છે પરંતુ ગયા વર્ષે માત્ર 21,538 કાર વેચાઇ હતી. જેના કારણે આ કારનો મોટો જથ્થો જમા થઇ ગયો છે. નેનોના સીએનજી વર્ઝનમાં પણ લોકોએ કોઇ રસ દાખવ્યો નથી. તેના કારણે પણ વેચાણ થયું નથી.

ટાટાની તૈયારી

ટાટાની તૈયારી

2000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્લાંટમાં ટાટા મોટર્સ પોતાની નવી કાર કાઇટના ઉત્પાદનની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત તેની નવી સેડાન પણ આ જ પ્લાંટમાં નિર્માણ પામશે.

English summary
People's 'tata' to Neno: tata shuts nano plant in gujarat for 35 to 40 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X