For Daily Alerts
વિચારી તો જુઓ! તમારુ નાક આવું લાંબુ અને મો ગાયબ થઇ જાય તો..
આ ફીચર્સ સ્ટોરીનું હેડિંગ વાંચીને આ ચોક્કસ વિચારમાં પડી ગયા હશો જો આવું હોત તો આપણા અને વાંદારના ચહેરામાં જરાય અંતર ના રહેત અને બીજું એ કે આપણે ભોજન કેવી રીતે ખાતા? નોઝમાઉથ નામના બ્લોગમાં હોલિવુડની કેટલીક આવી જ સેલિબ્રિટીસની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જેના મોઢાને ગાયબ કરીને તેમનું નાક મોટું કરી દેવામાં આવ્યું છે.
આ તસવીરોમાં બરાક ઓબામાથી લઇને જસ્ટિન બીબર સુધીના લોકોનો સમાવેશ થાય છે. આ તસવીરોના કલેક્શનને નોઝમાઉથ નામ આપવામાં આવ્યું છે જે આ સમયે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેંડ કરી રહ્યું છે.
આવો જોઇએ નોઝમાઉથ બ્લોગમાં પબ્લિશ કરવામાં આવેલી આ ફન્ની તસવીરોને...
World Leaders
વર્લ્ડ લીડરોની તસવીર
The Royal Family
ધ રોયલ ફેમીલી
Seinfeld
સેઇનફેલ્ડ
One Direction
વન ડાયરેક્શન
Mount Rushmore
માઉન્ટ રશમોર
Miley Cyrus
માયલી સાયરસ
Kanye West
કેન વેસ્ટ
Justin Bieber
જસ્ટીન બીબર
James Franco
જેમ્સ ફ્રેંકો
Derek Jeter
ડેર્ક જીટર
photoshop celebrity news whats hot image leaders photograph technology photos ફોટોશોપ સેલિબ્રિટી ગેજેટ ટેકનોલોજી ઇમેજ તસવીરો
English summary
Celebrity nosemouth is just snot normal.