For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ બચ્ચને લોંચ કર્યો એલજીનો જી-3 સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

એલજીએ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન જી-3 એક નવા અંદાજમાં લોંચ કર્યો છે, દિલ્હીમાં એક ઇવેંટ દરમિયાન બૉલિવુડના શહેંશાહ અમિતશાહ બચ્ચને નવા એલજી જી-3ને બજારમાં રજૂ કર્યું છે. એંડ્રોયડ કિટકેટ 4.4.2 પર રન કરનારા જી-3ને બે મેમરી ઓપ્શન આપીને લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાંથી 16 જીબી મેમરીવાળા ફોનની કિંમત 49990 રૂપિયા અને 32 જીબીવાળા ફોનની કિંમત 55 હજાર રૂપિયા રહેશે.

ફોન સ્માર્ટફોનના તમામ ફીચર્સની સાથે કેટલાંક યૂનીક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જેવા તેમાં સ્માર્ટકીબોર્ડ આપવામાં આવ્યા છે, જેની મદદથી તે કંઇપણ ટાઇપ કરતા પહેલા એ વાતનો અંદાજો લગાવી લે છે કે આગળ આપ કયો શબ્દ ટાઇપ કરવાના છો. જી-3ને મેટાલિક, શઇન ગોલ્ડ, સિલ્ક વ્હાઇટ, મૂન વૉયલેટ, બર્ગંડી અને રેલ કલર ઓપ્શનની સાથે બજારમાં ઉતારવામાં આવ્યો છે.

જી-3માં 5.5 ઇંચની AH-IPS LCD QHD 1440x2560 રેજ્યુલેશન વાળી સ્ક્રીન આપવામાં આવી છે. જેમાં 538 પીપીઆઇ પિક્સલ સપોર્ટ કરે છે. આ ઉપરાંત એલજી અનુસાર તેની સ્ક્રીનને ઓછા પાવરની જરૂરીયાત પડે છે જેના કારણથી બેટરીની ખપત ઓછી થાય છે. એટલું જ નહીં ફોનમાં ફ્રેમ કંટ્રોલ, સીપીયૂ ક્લોકિંગ અને ટાઇમિંગ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

જી-3માં એંડ્રોયડનું 4.4.2 વર્ઝન આપવામાં આવ્યું છે, જેને આપ ભવિષ્યમાં અપગ્રેડ પણ કરી શકો છો. એલડીએ જી-3માં જીયૂઆઇ ઇંટરફેસ આપવામાં આવ્યું છે જે તેને ઓપરેટ કરવામાં સિંપલ બનાવે છે. આ ઉપરાંત તેમાં જી શ્રેણીની જેમ સ્માર્ટકીબોર્ડ, સ્માર્ટ સિક્યોરિટી, નૉક કોડ લૉક જેવા અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે.

જી-3માં આપવામાં આવેલ ફીચર્સ, લોંચિંગનો વીડિયો...

સ્ક્રીન, બેટરી

સ્ક્રીન, બેટરી

જી-3માં 5.5 ઇંચની AH-IPS LCD QHD 1440x2560 રેજ્યુલેશન વાળી સ્ક્રીન આપવામાં આવી છે. જેમાં 538 પીપીઆઇ પિક્સલ સપોર્ટ કરે છે. આ ઉપરાંત એલજી અનુસાર તેની સ્ક્રીનને ઓછા પાવરની જરૂરીયાત પડે છે જેના કારણથી બેટરીની ખપત ઓછી થાય છે. એટલું જ નહીં ફોનમાં ફ્રેમ કંટ્રોલ, સીપીયૂ ક્લોકિંગ અને ટાઇમિંગ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

જી-3માં એંડ્રોયડ વર્ઝન

જી-3માં એંડ્રોયડ વર્ઝન

જી-3માં એંડ્રોયડનું 4.4.2 વર્ઝન આપવામાં આવ્યું છે, જેને આપ ભવિષ્યમાં અપગ્રેડ પણ કરી શકો છો. એલડીએ જી-3માં જીયૂઆઇ ઇંટરફેસ આપવામાં આવ્યું છે જે તેને ઓપરેટ કરવામાં સિંપલ બનાવે છે. આ ઉપરાંત તેમાં જી શ્રેણીની જેમ સ્માર્ટકીબોર્ડ, સ્માર્ટ સિક્યોરિટી, નૉક કોડ લૉક જેવા અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે.

પ્રોસેસર

પ્રોસેસર

જી-3માં 2.46 ગીગાહર્ટનું ક્વાડ કોર સ્નેપડ્રેગન 801 પ્રોસસર આપવામાં આવ્યું છે સાથે તેમાં 16 જીબી ઇંટરનલ મેમરી અને 2 જીબી રેમ આપવામાં આવી છે. જ્યારે 32 જીબી મેમરીવાળા ફોનમાં 3 જીબી રેમ અને 128 જીબી એક્સપેંડેબલ મેમરી ઓપ્શન આપવામાં આવ્યું છે.

કેમેરો

કેમેરો

જી-3માં લાગેલો 13 મેગા પિક્સલનો કેમેરો કોઇ સાધારણ કેમેરો નથી. આમાં લેઝર ઓટોફોકસની સાથે ડ્યૂઅલ એલઇડી ફ્લેશ લાઇટ આપવામાં આવી છે જ્યારે વીડિયો કોલ માટે 2.1 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવેલો છે.

અમિતાભ બચ્ચને લોંચ કર્યો એલજીનો જી-3 સ્માર્ટફોન, વીડિયો

અમિતાભ બચ્ચને લોંચ કર્યો એલજીનો જી-3 સ્માર્ટફોન, વીડિયો

English summary
When we first came over the previously released LG G2, needless to say, the device left us amazed and wanting more. With its ultra thin bezels, the device became a major talking point on arrival. However, with time moving ahead, it's time to pass the baton to the new and coming. Hence we have the new LG G3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X