For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે બનાવશો પોતાના નાના ઘરને વિશાળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શું તમારું ઘર એકદમ નાનું છે? અહીં અમે તમારા સામાનને રાખવા માટે કેટલીક અનોખી રીત વિશે જણાવીશું જેનાથી તમારું ઘર વિશાળ અને સુંદર દેખાશે. શું તમે મોટું છે તો સારું છે ની ધારણામાં રહો છો? બની શકે છે, પરંતુ કેટલીક આશ્વર્યજનક વસ્તુઓ એક નાના પેકજમાં આવી શકે છે. ઉદાહરણ તરીકે: મુંબઇમાં જગ્યાના અભાવે ઘણા લોકો નાના-નાના મકાનોમાં રહે છે. પરંતુ આ ઘારણા વિપરીત દિશામાં વધી રહી છે.

અત: આજના જમાનામાં નાના મકાન જ લોકો માટે પુરતા છે તથા તેને પોતાની જરૂરિયાત અનુસાર વિસ્તૃત કરવા માટે જરૂરી થઇ ગયું છે, આ લેખમાં નાના ઘર માંથી ઘરને વિશાળ બનાવવાની કેટલીક ઉપયોગી ટિપ્સ આપવામાં આવી છે.

જરૂરી વસ્તુ રાખો

જરૂરી વસ્તુ રાખો

1 જરૂરી વસ્તુઓને રાખીને બિનજરૂરી વસ્તુઓને કાઢી દેવી એક સાંકડી જગ્યામાં સારી રહેવાનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. ઘરની જરૂરી વસ્તુઓમાં રોકાણ કરો તથા જે વસ્તુઓ બેકાર છે તેમને ફેંકી દો.

દીવાલ તિજોરીઓ બનાવો

દીવાલ તિજોરીઓ બનાવો

2. દીવાલ તિજોરીઓ બનાવો. આ પોતાના ઘરના સામાનને એકત્રિત કરવાની એક જ ત્વરિત રીત છે.

કલા આંખોને ઠંડક તથા મનને શાંતિ આપે છે

કલા આંખોને ઠંડક તથા મનને શાંતિ આપે છે

  1. 3. કોઇપણ પ્રકારની કલા આંખોને ઠંડક તથા મનને શાંતિ આપે છે. પારંપારિક, સમકાલિન, હાથ બનેલી કે રસ્તાને કિનારેથી ખરીદવામાં આવેલી વસ્તુઓ, તમારા ઘરને ખાલી ખૂણો કે દિવાલોમાં જીવ પુરી દે છે. આ વસ્તુઓથી તમારી દિવાલોના રંગ નિખરવાની સાથે-સાથે લાઇટ પણ કરી શકે છે.
તમારા નાનકડા ઘરને રંગીન બનાવવા કેટલીક ત્વરિત રીત

તમારા નાનકડા ઘરને રંગીન બનાવવા કેટલીક ત્વરિત રીત

તમારા ઘરની છતને દિવાલોથી પણ ઘાટા રંગથી રંગો. આમ કરવા માટે ડિઝાઇન કળાનો ઉપયોગ કરો.

ફેશનેબલ વોલપેપરનો ઉપયોગ

ફેશનેબલ વોલપેપરનો ઉપયોગ

તમે રૂમમાં રંગીન અને ફેશનેબલ વોલપેપરનો ઉપયોગ કરી શકો છો.

તમારા નાનકડા ઘરને રંગીન બનાવવા કેટલીક ત્વરિત રીત

તમારા નાનકડા ઘરને રંગીન બનાવવા કેટલીક ત્વરિત રીત

જગ્યા વધારવા માટે તમારી તિજોરી કે રૂમમાં એક સળિયા કે શેલ્ફને જોડો.

તમારા નાનકડા ઘરને રંગીન બનાવવા કેટલીક ત્વરિત રીત

તમારા નાનકડા ઘરને રંગીન બનાવવા કેટલીક ત્વરિત રીત

તેનો ઉપયોગ વસ્તુઓ લટકાવવા માટે કરી શકો છો. ઉદાહરણ તરીકે દિવાલો પર પોતાના સુંદર આભૂષણ લટકાવો, આનાથી રૂમ જગમગતો રહેશે.

તમારા નાનકડા ઘરને રંગીન બનાવવા કેટલીક ત્વરિત રીત

તમારા નાનકડા ઘરને રંગીન બનાવવા કેટલીક ત્વરિત રીત

સામાનને અલગ કરવા માટે ટોકરીઓ તથા બોક્સનો ઉપયોગ કરો. આ પ્રકારે વસ્તુઓ ફક્ત વ્યવસ્થિત જ નહી પરંતુ ઘર પણ સાફ રહે છે. રિબીન કે બેલથી બનેલી ટોકરીઓ ઉપયોગ કરો.

શું કરશો નહી

શું કરશો નહી

મોટી-મોટી ડિઝાઇનવાળા કુશન તથા પડદા લગાવશો નહી કારણ કે તેનાથી તમારું વધુ અવ્યવસ્થિત દેખાશે.

શું કરશો નહી

શું કરશો નહી

ઓછા ફર્નિચરનો ઉપયોગ કરો, ખાસ કરીને જે બિલકુલ ઉપયોગી ન હોય તેને રાખશો નહી.

શું કરશો નહી

શું કરશો નહી

ક્યારેય એવું વસ્તુઓ ના ખરીદો જેથી તમે યોગ્ય રીતે ઉપયોગ ના કરો પછી ભલે તે તમારા રૂમને અનુકુળ હોય કે નહી.

શું કરશો નહી

શું કરશો નહી

એક જમાખોરી કરશો નહી. જે વસ્તુની જરૂર ન હોય તેને કાઢી દો.

શું કરશો નહી

શું કરશો નહી

જો તમારો રૂમ નાનો છે તો મોટા ચિત્રો તથા ફોટા રૂમમાં લગાવશો નહી.

શું કરશો નહી

શું કરશો નહી

તમારા સામાનની સાથે બહુપરીમાણીય રહો પોતાના રૂમને સંતુલિતરૂપ પ્રદાન કરો.

English summary
Every language carries a history in itself. Let's see some of the languages of India and interesting story behind it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X