For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોમેન્સ કરવા માટેનું પરફેક્ટ રોમેન્ટિક સ્થળ મનાલી

|
Google Oneindia Gujarati News

મનાલી, હિમાચલ પ્રદેશ રાજ્યના સમુદ્ર સ્તરથી 1950 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ પર્યટકોની પહેલી પસંદ છે અને એવું હિલ સ્ટેશન છે, જ્યાં પર્યટક સૌથી વધારે આવે છે. મનાલી, કુલ્લુ જિલ્લાનો એક ભાગ છે, જે હિમાચલની રાજધાની શિમલાથી 250 કિ.મી. દૂર પર સ્થિત છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, મનાલીનું નામ મનુથી ઉત્પન્ન થયું છે જેમને સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્મએ બનાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મનુ આ સ્થાન પર જીવનના સાત ચક્રોમાં બન્યા અને નષ્ટ થયા હતા. મનાલીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે, જેને જીવનના 7 ચક્રો રિવર્સ સેજથી સંબંધિત માનવામાં આવે છે.

મનાલી સુંદર દ્રશ્યો, ગાર્ડન, પહાડો અને સેફના બગીચાઓ માટે જાણીતું છે. અહીંના બગીચાઓમાં લાલ અને લીલા સેફ મોટી માત્રામાં થાય છે. અહીં આવીને પર્યટક હિમાલય નેશનલ પાર્ક, હિડિમ્બા મંદિર, સોલાંગ ઘાટી, રોહતાંગ પાસ, પનદોહ બંધ, પંદ્રકની પાસ, રઘુનાથ મંદિર અને જગન્નનાથી દેવી મંદિર જોઇ શકો છો. અહીં હિડિમ્બા મંદિર 1533 ઇમા હિન્દુ ધર્મની દેવી હિડિમ્બા દેવીને સમર્પિત કરીને બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક માન્યતાઓ અનુસાર આ મંદિર બનાવનાર રાજાએ મંદિર બનાવનાર તમામ કલાકારોના હાથ કાપી નાંખ્યા હતા જેથી તે આવું સુંદર મંદિર અન્ય કોઇ સ્થળે બનાવી ના શકે.

મનાલીની સોલાંગ ઘાટી 300 મીટર ઉંચાઇવાળી છે જ્યાં દર વર્ષે શીયાળામાં વિન્ટર સ્કિઇંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. રોહતાં પાસે એક પડાડી પિકનિક સ્પોટ છે, જે જિપાવેલ રોડના નામથી જાણીતું છે. અહીં આવીને પર્યટક અનેક પ્રકારની સાહસિક ગતિવિધિઓ જેમ કે, પેરાગ્લાઇડિંગ, પહાડો પર બાઇક ચલાવવી અને સ્કિઇંગ કરી શકે છે.

English summary
Manali, situated at an elevation of around 1950 m above sea level, is counted among the most famous tourist attractions in Himachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X