For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરતી પરનું આ સ્વર્ગ છે હનીમૂન માટેનું બેસ્ટ ડેસ્ટીનેશન...

|
Google Oneindia Gujarati News

આપણે હંમેશા એવું વિચારતા હોઇએ છીએ કે મિત્રો સાથે, પરિવાર સાથે કે પછી પત્ની સાથે ફરવા માટે કોઇક એવી જગ્યાએ જઇએ જ્યાં જઇને આપણને સ્વર્ગ જેવી અનુભૂતિ થાય. માઉન્ટ આબુ એક એવું જ પર્યટન સ્થળ છે જ્યાં આવીને લોકોને ખરેખર સ્વર્ગ જેવો અનુભવ થાય છે. માઉન્ટ આબુ, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. તે પોતાની પ્રાકૃતિક સુંદરતા, આરામદાયક જલવાયુ, હર્યાભર્યા પર્વતો, નિર્મળ ઝીલો, વાસ્તુશિલ્પીય દૃષ્ટિએ સુંદર મંદિરો અને અનેક ધાર્મિક સ્થળો માટે પ્રસિદ્ધ છે. આ સ્થળ જૈનોના પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાનું એક છે. આ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતની સૌથી ઉંચી ચોંટી પર 1220 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.

માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પ્રવાસન આકર્ષણોમાં સૌથી ઉપર આવે છે. મોટાભાગે ગરમીઓ અને ચોમાસા દરમિયાન અહી પ્રતિવર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો આવે છે. છેલ્લા કેટલાક દશકાઓથી આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનિમુન માટે એક લોકપ્રીય પ્રવાસન સ્થળના રૂપમાં ઉભર્યું છે.

આ સ્થળને ‘અર્બુદરાન્ય' કહેવામાં આવે છે, જેનું નામ નાગ દેવતા ‘અર્બદા'ના નામ પરથી પડ્યું છે. કથણીઓ અનુસાર ભગવાન શિવના પવિત્ર આખલા નંદીની રક્ષા કરવા માટે નાગ દેવતા આ પર્વત નીચે આવ્યા હતા. અર્બુદારન્યના નામને બાદમાં બદલીને આબુ પર્વત અથા તો માઉન્ટ આબુ કરી દેવામાં આવ્યું. ઐતિહાસિક રીતે આ સ્થળ ગુર્જરો અથવા ગુજ્જરો દ્વારા વસાવવામાં આવ્યું અને અર્બુદા પર્વત સાથે તેમનું જોડાણ આ ક્ષેત્રમાં મળી આવતા શાસ્ત્રો અને શિલાલેખોમાં જોવા મળે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ધરતી પરના આ સ્વર્ગને.

માઉન્ટ આબુની તસવીરી ઝલક...

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

આપણે હંમેશા એવું વિચારતા હોઇએ છીએ કે મિત્રો સાથે, પરિવાર સાથે કે પછી પત્ની સાથે ફરવા માટે કોઇક એવી જગ્યાએ જઇએ જ્યાં જઇને આપણને સ્વર્ગ જેવી અનુભૂતિ થાય.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

માઉન્ટ આબુ એક એવું જ પર્યટન સ્થળ છે જ્યાં આવીને લોકોને ખરેખર સ્વર્ગ જેવો અનુભવ થાય છે

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

માઉન્ટ આબુ, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

તે પોતાની પ્રાકૃતિક સુંદરતા, આરામદાયક જલવાયુ, હર્યાભર્યા પર્વતો, નિર્મળ ઝીલો, વાસ્તુશિલ્પીય દૃષ્ટિએ સુંદર મંદિરો અને અનેક ધાર્મિક સ્થળો માટે પ્રસિદ્ધ છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

આ સ્થળ જૈનોના પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાનું એક છે. આ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતની સૌથી ઉંચી ચોંટી પર 1220 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પ્રવાસન આકર્ષણોમાં સૌથી ઉપર આવે છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

મોટાભાગે ગરમીઓ અને ચોમાસા દરમિયાન અહી પ્રતિવર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો આવે છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

છેલ્લા કેટલાક દશકાઓથી આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનિમુન માટે એક લોકપ્રીય પ્રવાસન સ્થળના રૂપમાં ઉભર્યું છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

આ સ્થળને ‘અર્બુદરાન્ય' કહેવામાં આવે છે, જેનું નામ નાગ દેવતા ‘અર્બદા'ના નામ પરથી પડ્યું છે. કથણીઓ અનુસાર ભગવાન શિવના પવિત્ર આખલા નંદીની રક્ષા કરવા માટે નાગ દેવતા આ પર્વત નીચે આવ્યા હતા.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

અર્બુદારન્યના નામને બાદમાં બદલીને આબુ પર્વત અથા તો માઉન્ટ આબુ કરી દેવામાં આવ્યું.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ઐતિહાસિક રીતે આ સ્થળ ગુર્જરો અથવા ગુજ્જરો દ્વારા વસાવવામાં આવ્યું અને અર્બુદા પર્વત સાથે તેમનું જોડાણ આ ક્ષેત્રમાં મળી આવતા શાસ્ત્રો અને શિલાલેખોમાં જોવા મળે છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

આપણે હંમેશા એવું વિચારતા હોઇએ છીએ કે મિત્રો સાથે, પરિવાર સાથે કે પછી પત્ની સાથે ફરવા માટે કોઇક એવી જગ્યાએ જઇએ જ્યાં જઇને આપણને સ્વર્ગ જેવી અનુભૂતિ થાય.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

માઉન્ટ આબુ એક એવું જ પર્યટન સ્થળ છે જ્યાં આવીને લોકોને ખરેખર સ્વર્ગ જેવો અનુભવ થાય છે

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પ્રવાસન આકર્ષણોમાં સૌથી ઉપર આવે છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

મોટાભાગે ગરમીઓ અને ચોમાસા દરમિયાન અહી પ્રતિવર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો આવે છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

છેલ્લા કેટલાક દશકાઓથી આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનિમુન માટે એક લોકપ્રીય પ્રવાસન સ્થળના રૂપમાં ઉભર્યું છે.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

આ સ્થળને ‘અર્બુદરાન્ય' કહેવામાં આવે છે, જેનું નામ નાગ દેવતા ‘અર્બદા'ના નામ પરથી પડ્યું છે. કથણીઓ અનુસાર ભગવાન શિવના પવિત્ર આખલા નંદીની રક્ષા કરવા માટે નાગ દેવતા આ પર્વત નીચે આવ્યા હતા.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

અર્બુદારન્યના નામને બાદમાં બદલીને આબુ પર્વત અથા તો માઉન્ટ આબુ કરી દેવામાં આવ્યું.

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ધરતી પરનું સ્વર્ગ એટલે માઉન્ટ આબુ

ઐતિહાસિક રીતે આ સ્થળ ગુર્જરો અથવા ગુજ્જરો દ્વારા વસાવવામાં આવ્યું અને અર્બુદા પર્વત સાથે તેમનું જોડાણ આ ક્ષેત્રમાં મળી આવતા શાસ્ત્રો અને શિલાલેખોમાં જોવા મળે છે.

English summary
Mount Abu, located in the Sirohi District of Rajasthan, is a famous hill station. It is well-known for its natural beauty, comfortable climate, green hills, serene lakes, architecturally beautiful temples and several religious sites. The place is one of the popular pilgrimage sites for Jains. The hill station is at a height of 1220 mts, on the highest peak of the Aravalli range.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X