For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણથંભોર, દુર્લભ અને જંગલનું અનોખું સંગમ

|
Google Oneindia Gujarati News

રણથંભોર એક સચિત્ર ગંતવ્ય છે. આ સવાઇ માધોપુર શહેરથી 12 કિ.મી દૂર સ્થિત છે. આ સ્થળનું નામ બે પર્વતોના નામ રણ અને થંભોર પરથી પાડવામાં આવ્યું છે. આ સ્થળ પોતાના ટાઇગર રિઝર્વ માટે પણ જાણીતું છે અને રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, એક બહુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ ઉદ્યાન અરવલ્લી રેન્જ અને વિંધ્ય પઠારની વચ્ચે સ્થિત છે. વર્ષ 1955માં પહેલીવાર ભારત સરકારે સવાઇ માધોપુર ખેલ અભ્યારણ્યના રૂપમાં તેની સ્થાપના કરી હતી. બાદમાં 1973માં તેને પ્રોજેક્ટ ટાઇગર માટે એક આરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 19880માં તેને રાષ્ટ્રીય પાર્કનો દરજ્જો મળ્યો.

રણથંભોર અને તેની આસપાસ વનસ્પતિઓ અને જીવની સાથોસાથ પર્ણપાતી જંગલોનો સમાવેશ છે. આ જંગલ અનેક જાનવરો અને પક્ષીઓની વિભિન્ન પ્રજાતિઓ માટેનું એક પ્રાકૃતિક નિવાસ સ્થાનના રૂપમાં છે. રિઝર્વમાં પ્રવાસીઓ સંબર્સ, દીપડા, જંગલી સુઅર, આલસ રીંછ જોવાની તક મળે છે. રણથંભોરમાં અનેક ઝીલો છે, જેમાં પદમ તળાવ, સુરવાલ લેક અને મલિક તળાવ, પદમ તળાવ રાષ્ટ્રીય પાર્કની અંદર સૌથી મોટી ઝીલ છે અને તેના કિનારા પાસે જોગી મહેલ છે, જે એક પ્રાચીન ગેસ્ટ હાઉસ છે.

રણથંભોરમાં એક અને લોકપ્રીય પ્રવાસન આકર્ષણ છે, જે રણથંભોર કિલ્લો જે વર્ષ 944 ઇ.માં બનાવવામાં આવ્યું હતું. આ કિલ્લો રાજસ્થાનમાં ઐતિહાસિક ઘટનાઓ અને બહાદૂરીનું એક પ્રતિક છે. આ એક મોટા ક્ષેત્રમાં સ્પ્રવલ્સ અને મેદાનોથી લગભગ 700 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. રણથંભોર કિલ્લાનો પરિસર ત્રણ મંદિર જે ભગવાન ગણેશ, ભગવાન શિવ અને ભગવાન રામને સમર્પિત છે. આ શાનદાર રણથંભોર કિલ્લાનું સંરક્ષણની જવાબદારી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સોંપવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રણથંભોરને.

રણથંભોર

રણથંભોર

રણથંભોરની એક તસવીર

રણથંભોર કિલ્લો

રણથંભોર કિલ્લો

રણથંભોર કિલ્લા પાસે આવેલું દિગમ્બર જૈન મંદિર

જૈન મંદિર

જૈન મંદિર

રણથંભોર કિલ્લામાં આવેલું જૈન મંદિર

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોરમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોરમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોરમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રણથંભોરમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન

English summary
Ranthambore, also spelt Ranthambor and Rathambhore, is a pictorial destination in Rajasthan. It is situated at a distance of 12 km from the city of Sawai Madhopur. This place has derived its name from the names of two hills, 'Ran' and 'Thambor'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X