For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 Disgusting Facts: પીરિયડ્સ દરમિયાન તબેલામાં ઉંઘે છે છોકરીઓ

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: પીરિયડ એટલે કે માસિક ધર્મ એક પ્રાકૃતિક ક્રિયા છે, જે ના ફક્ત છોકરીઓના શારીરિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ તેનો માનસિક વિકાસ પણ આ ક્રિયા સાથે જોડાયેલો હોય છે. પરંતુ દુનિયાભરના તમામ દેશ એવા છે, જ્યાં આ પ્રક્રિયાને ધૃણાસ્પદ નજરે જોવામાં આવે છે. માસિક ધર્મ પર તાજેતરમાં ઘણા દેશોમાં સર્વે કરાવવામાં આવ્યા, તો અજીબો ગરીબ તથ્ય સામે આવ્યા. એવા તથ્ય જે ખરેખર મહિલાઓનું સતામણી દર્શાવે છે.

<strong>સ્વસ્થ યોનિની દેખભાળની એકદમ નવી ટોપ 10 રીત</strong>સ્વસ્થ યોનિની દેખભાળની એકદમ નવી ટોપ 10 રીત

અમે સ્લાઇડરમાં જે તથ્ય પ્રસ્તુત કરવા જઇ રહ્યાં છીએ તે નિમ્ન સર્વેક્ષણો પર આધારિત છે:
1. સેનિટરી નૈપકિન બ્રાંડ ઇપ્સૉસ અને સ્વતંત્ર શોધકર્તા દ્વારા ભારતમાં કરવામાં આવેલો સર્વે.
2. ઇંટીગ્રેટેડ રીજનલ સપોર્ટ પ્રોગામ મરદન, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલો સર્વે.
3. આઇસીડીડીઆરબી દ્વારા બાંગ્લાદેશમાં કરાવવામાં આવેલો સર્વે.
4. પાકિસ્તાનના શિક્ષણ મંત્રાલય અને યૂનીસેફ દ્વારા કરાવવામાં આવેલો સર્વે.
5. એસોશિએશન ઑફ રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રોફેશનલ્સ કેનેડા દ્વારા અમેરિકા, કેનેડા, આફ્રિકામાં કરાવવામાં આવેલો સર્વે.
6. ભારતમાં યૂનેસ્કો દ્વારા કરાવવામાં આવેલો સર્વે.

પીરિયડ સાથે જોડાયેલા તથ્યો

પીરિયડ સાથે જોડાયેલા તથ્યો

આગળની સ્લાઇડરમાં તમે વાંચી શકશો પીરિયડ સાથે જોડાયેલા એવા તથ્ય જે કદાચ જ તમે આજથી પહેલાં જાણતા હશો.

લાઇફમાં 450 સાઇકલ

લાઇફમાં 450 સાઇકલ

એક મહિલાના જીવનમાં સરેરાશ 450 માસિક ધર્મ હોય છે. આ વાત વિજ્ઞાનમાં સાબિત થઇ ચૂકી છે

પીરિયડ્સમાં સ્કુલ નિષેધ

પીરિયડ્સમાં સ્કુલ નિષેધ

બાંગ્લાદેશમાં સર્વે: અહીં 40 ટકા છોકરીઓ પીરિયડ્સ દરમિયાન 3 દિવસ સુધી સ્કુલ જતી નથી.

એક જ કપડાંનો ઉપયોગ

એક જ કપડાંનો ઉપયોગ

બાંગ્લાદેશમાં સર્વે: 89 ટકા છોકરીઓ એક જ કપડું ધોઇ-ધોઇને ઉપયોગ કરતી રહે છે.

ઉપયોગ કરતી નથી પૈડ્સ

ઉપયોગ કરતી નથી પૈડ્સ

બાંગ્લાદેશમાં સર્વે: ગ્રામીણ વિસ્તારોમાં 90 ટકા છોકરીઓ સુધી પહોંચી શકતું નથી સૈનિટરી પૈડ.

77 ટકા સમજે છે ભાર

77 ટકા સમજે છે ભાર

કેનેડામાં સર્વે: 77 ટકા છોકરીઓ પીરિયડ્સને ભાર સમજે છે, જે તેમને પરાણે સહન કરવું પડે છે.

પુરૂષોને ફાયદો

પુરૂષોને ફાયદો

કેનેડામાં સર્વે: 74% વિચારે છે કે માસિક ધર્મ ન હોવાના લીધે પુરૂષોને ફાયદો મળે છે.

મારી મરજી ચાલે તો

મારી મરજી ચાલે તો

કેનેડામાં સર્વે: 47 ટકા છોકરીઓ ઇચ્છે છે કે તે ડિસાઇડ કરે કે તેમના પીરિયડ્સ ક્યારે થાય ક્યારે નહી.

ઇચ્છતી નથી માસિક ધર્મ

ઇચ્છતી નથી માસિક ધર્મ

કેનેડામાં સર્વે: 40 ટકા છોકરીઓએ કહ્યું કે જો પ્રકૃતિ તેમને વિકલ્પ આપે તો તે આ ક્યારેય ઇચ્છશે નહી.

ફક્ત મા અને બહેન

ફક્ત મા અને બહેન

પાકિસ્તાનમાં સર્વે: 41.71 ટકા મહિલાઓ આ અંગે પોતાની માતા અને બહેનોને જ વાત કહે છે.

ડૉક્ટરને પણ નથી જણાવતી

ડૉક્ટરને પણ નથી જણાવતી

પાકિસ્તાનમાં સર્વે: 21.78% છોકરીઓ કોઇપણ પ્રકારની સમસ્યા થતાં ડૉક્ટરને પણ જણાવતી નથી.

ઇચ્છે છે જાણકારીઓ

ઇચ્છે છે જાણકારીઓ

પાકિસ્તાનમાં સર્વે: 44.94% મહિલાઓ ઇચ્છે છે કે તેમને માસિક ધર્મ સાથે જોડાયેલી જાણકારીઓ આપવામાં આવે.

સપોર્ટ નહી

સપોર્ટ નહી

પાકિસ્તાનમાં સર્વે: 45.22 છોકરીઓને માસિક ધર્મ દરમિયાન પરિવારનો સપોર્ટ મળતો નથી.

સિલ્કનું કપડું

સિલ્કનું કપડું

પાકિસ્તાનમાં સર્વે: 30.43% મહિલા સિલ્કના કપડાંનો ઉપયોગ કરે છે, જે શાહીચૂસ નથી

નહાવવું છે નિષેધ

નહાવવું છે નિષેધ

પાકિસ્તાનમાં સર્વે: 28 ટક છોકરીઓને ઘરમાં પીરિયડ્સ દરમિયાન નહાવવા પર નિષેધ હોય છે.

ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવાની મનાઇ

ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવાની મનાઇ

પાકિસ્તાનમાં સર્વે: 100% એ જણાવ્યું હતું કે પીરિયડ્સ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લઇ શકતી નથી.

સ્કુલ જતી નથી

સ્કુલ જતી નથી

પાકિસ્તાનમાં સર્વે: 50 ટકા છોકરીઓ પીરિયડ્સ દરમિયાન સ્કુલ જતી નથી.

બિમારી છે માસિક ધર્મ

બિમારી છે માસિક ધર્મ

ઇરાનમાં સર્વે: 48 ટકા છોકરીઓ માને છે કે માસિક ધર્મ એક બિમારી છે, જે દરેક છોકરીઓને હોય છે.

ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે

ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે

નેપાળમાં તમામ ગ્રામીણ વિસ્તારોમાં માસિક ધર્મ દરમિયાન મહિલાને અલગ ઝૂંપડીમાં રહેવા માટે કહેવામાં આવે છે.

ગાય-ભેંસના તબેલામાં ઉંઘે છે છોકરીઓ

ગાય-ભેંસના તબેલામાં ઉંઘે છે છોકરીઓ

નેપાળના કેટલાક ગામમાં માસિક ધર્મ દરમિયાન ગાય-ભેંસના તબેલામાં છોકરીઓને ઉંઘાડવામાં આવે છે.

અલગ હોય છે વાસણ

અલગ હોય છે વાસણ

નેપાળના કેટલાક ગામમાં પીરિયડ્સ દરમિયાન છોકરીઓના વાસણ અલગ કરી દેવામાં આવે છે. પુરૂષોને અડકવાની મનાઇ હોય છે.

ચર્ચમાં પ્રવેશ નિષેધ

ચર્ચમાં પ્રવેશ નિષેધ

રૂસમાં છોકરીઓને કહેવામાં આવે છે કે જો તે પીરિયડથી છે, તો ચર્ચમાં પ્રવેશ ન કરે. આમ તો આવું લગભગ દરેક દેશોમાં હોય છે.

કિચનમાં પ્રવેશવવા પર નિષેધ

કિચનમાં પ્રવેશવવા પર નિષેધ

બાલીમાં છોકરીઓ/મહિલાઓને પીરિયડ દરમિયાન કિચનમાં પ્રવેશ કરવા પર નિષેધ લગાવવામાં આવે છે.

સેક્સ માણવું નિષેધ

સેક્સ માણવું નિષેધ

બાલીમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓને પોતાના પતિ સાથે સેક્સ કરવા પર પણ નિષેધ હોય છે.

પુરૂષોને થઇ જશે આ બિમારી

પુરૂષોને થઇ જશે આ બિમારી

ઇંડોનેશિયાના નાના કસ્બાના લોકો માને છે કે જો કોઇ પુરૂષ પીરિયડમાંથી પસાર થતી છોકરી સાથે સેક્સ માણે છે, તો તેને પણ આ થઇ જશે. તે તેને બિમારી ગણે છે.

66 ટકાને નથી જાણકારી

66 ટકાને નથી જાણકારી

ભારતમાં સર્વે: 66 ટકા છોકરીઓ પીરિયડ્સ વિશે પુરી જાણકારી ધરાવતી નથી.

12 ટકાને નથી મળતું સૈનિટરી પૈડ

12 ટકાને નથી મળતું સૈનિટરી પૈડ

ભારતમાં સર્વે: દેશમાં 12 ટકા છોકરીઓ સુધી સૈનિટરી પૈડ પહોંચતું નથી.

23% સ્કુલમાં ગુલ્લી મારે છે

23% સ્કુલમાં ગુલ્લી મારે છે

ભારતમાં સર્વે: 23 ટકા છોકરીઓ પીરિયડના લીધે સ્કુલમાં ગુલ્લી મારી દે છે.

અછૂત થઇ જાય છે છોકરીઓ

અછૂત થઇ જાય છે છોકરીઓ

ભારતમાં થયેલા સર્વે અનુસાર તમામ શહેરો, ગામમાં પીરિયડ્સમાં અછૂત ગણવામાં આવે છે.

ઓશિકા-ચાદર ધોવે છે

ઓશિકા-ચાદર ધોવે છે

ભારતમાં લગભગ બધા શહેરો, ગામડામાં પીરિયડ્સ બાદ મહિલાઓ ચાદર-ઓશિકા ધોવે છે.

માથું ધોવું

માથું ધોવું

ભારતમાં છોકરીઓ ત્યાં સુધી મંદિર કે કોઇ ધાર્મિક સ્થળમાં પ્રવેશ કરી શકતી નથી, જ્યાં સુધી માથું ધોઇ ના લે.

અથાણાંને અડવાની મનાઇ

અથાણાંને અડવાની મનાઇ

ભારતમાં માન્યતા છે કે જો કોઇ છોકરી પીરિયડમાં અથાણાને અડી લે છે તો તે અથાણું ખરાબ થઇ જાય છે.

English summary
Surveys on menstruation done in different countries including India, Pakistan and Bangladesh revealed many unbelievable facts about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X