For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગ અને નોકિયાને ટક્કર આપશે લિનોવોના આ 10 સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી મોટી પીસી મેકર ચાઇનીઝ કંપની લિનોવો પીસી ઉપરાંત સર્વર, વર્કસ્ટેશન, ટેબલેટ અને સ્માર્ટફોન પણ બનાવે છે. લિનોવોએ ગયા વર્ષના 900 નામે ફુલ મેટલ બોડી સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો હતો. આ ઉપરાંત કંપની પાસે ઘણા મિડ રેંજ હેંડસેટ પણ છે. હાલમાં જ લિનોવોની વાઇબ જી શ્રેણીની અંદર વાઇબ એક્સ અને જેડ 2 સ્માર્ટફોન માર્કેટમાં ખૂબ જ પસંદગી મેળવી રહ્યા છે. લિનોવો વાઇબ જી શ્રેણી પ્રીમિયમ સ્માર્ટફોન માટે બજારમાં રજૂ કરવામાં આવી છે. વાઇબ જીમાં આપવામાં આવેલ 5 મેગા પિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમેરો વાઇડ એંગલમાં ફોટો કેપ્ચરિંગ કરે છે.

વાઇબ જી અંતર્ગત બજારમાં ઉતારવામાં આવેલ બંને સ્માર્ટફોનના બેક પેનલમાં ટેક્શ્ચર ફિનિશિંગ આપવામાં આવી છે જે હાથોમાં સારી એવી ગ્રીપ આપે છે. વાઇબ સીરીઝ ઉપરાંત લિનોવોની એ શ્રેણીમાં ઘણા ઓછી કિંમતના સ્માર્ટફોન છે, જેમકે A516, A390, A706. જો આપ પણ લિનોવોનો સ્માર્ટફોન લેવા ઇચ્છતા હોવ તો નીચે આપેલા 10 સ્માર્ટફોનમાંથી તમારા બજેટનો ફોન ખરીદી શકો છો.

લેનોવોના 10 શાનદાર સ્માર્ટફોન જુઓ સ્લાઇડરમાં...

Lenovo A526

Lenovo A526

કિંમત- 8,811 રૂપિયા
5.0 Inch, 480x854 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
2000 mAh, Li-Ion battery

Lenovo Vibe Z

Lenovo Vibe Z

કિંમત- 33,989 રૂપિયા
5.5 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.2.2 (Jelly Bean)
Quad core 2200 MHz processor
13 MP Primary Camera, 5 MP Secondary
Dual SIM, 3G, WiFi
16 GB Internal Memory, Expandable up to 32 GB
2 GB RAM
3000 mAh, Li-Polymer battery

Lenovo S660

Lenovo S660

કિંમત- 12,999 રૂપિયા
4.7 Inch, 540x960 px display, LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Ion battery

Lenovo Vibe X

Lenovo Vibe X

કિંમત- 22,800 રૂપિયા
5.0 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1500 MHz processor
13 MP Primary Camera, 5 MP Secondary
3G, WiFi
16 GB Internal Memory
2 GB RAM
2000 mAh, Li-Polymer battery

Lenovo A680

Lenovo A680

કિંમત- 8,599 રૂપિયા
5.0 Inch, 480x854 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32
GB 512 MB RAM
2000 mAh, Li-Ion battery

Lenovo S930

Lenovo S930

કિંમત- 17,999 રૂપિયા
6.0 Inch, 1280x720 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 1.6 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Polymer battery

Lenovo P780

Lenovo P780

કિંમત- 16,429 રૂપિયા
5 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.2.1 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
4000 mAh, Li-Ion battery

Lenovo A850

Lenovo A850

કિંમત- 11,321 રૂપિયા
5.5 Inch, 540x960 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2250 mAh, Li-Ion battery

Lenovo K900

Lenovo K900

કિંમત- 21,900 રૂપિયા 5.5
Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Dual core 2000 MHz processor
13 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi
16 GB Internal Memory, Expandable up to 32 GB
2 GB RAM
2500 mAh, Li-Polymer battery

Lenovo A706

Lenovo A706

કિંમત- 9,640 રૂપિયા
4.50 Inch, 480x854 px display, IPS LCD
Android v4.1 (Jelly Bean)
Quad core 1000 MHz processor
5 MP Primary Camera, 0.30 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

Lenovo S920

Lenovo S920

કિંમત- 14,399 રૂપિયા
5.30 Inch, 720x1280 px display
Android v4.2 (Jelly Bean)
Quad core 1200 MHz processor
3G, WiFi 4 Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2250 mAh, Li-Polymer battery

 Lenovo S820

Lenovo S820

કિંમત- 14,980 રૂપિયા
4.70 Inch, 540x960 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1200 MHz processor
13 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi 4
Internal Memory, Expandable up to 32 GB
1 GB
RAM 2000 mAh, Li-Ion battery

English summary
Top 10 Android-Powered Best Lenovo Smartphones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X