For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધાર્મિક રંગમાં રંગાયેલું વારાણસી પ્રવાસન માટે સૌથી પવિત્ર સ્થળ

|
Google Oneindia Gujarati News

વારાણસીને બનારસ અને કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર, દુનિયામાં સૌથી પ્રાચીન અને નિરંતર આગળ વધનારું શહેર છે. આ શહેરને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ, હિન્દુઓના પ્રમુખ દેવા છે જેમને સર્જનાત્મક અને વિનાશના પ્રતિક માનવામાં આવે છે. વારાણસી, હિન્દુ ધર્મના સૌથી પવિત્ર શહેરોમાનું એક છે. આ શહેરને લઇને હિન્દુ ધર્મમાં મોટી માન્યતા છે કે જો કોઇ વ્યક્તિ અત્રે આવીને મૃત્યુ પામે છે અથવા કાશીમાં તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ તેને જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્તિ મળી જાય છે. માટે આ સ્થળને મુક્તિધામ પણ કહેવામાં આવે છે.

વારાણસી અંગે લોકોમાં અતૂટ વિશ્વાસ છે કે અત્રે વહેતી પવિત્ર નદી ગંગામાં જો ડૂબકી લગાવી લેવામાં આવે તો તમામ પાપ ધોવાઇ જાય છે. ઘણા પ્રવાસીઓ માટે, ગંગા નદીમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ડુબકી લગાવવી એક અનોખો અને યાદગાર અનુભવ હોય છે. વારાણસીના મુખ્ય ઘાટો પર દરેશ સાંજે ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે.

  • મહાદેવના સમુદ્ર સિબસાગરથી શું શું નિકાળી શકશો તમારા માટે!
  • સૌથી વધારે ગુજરાતીઓ પુણે પ્રવાસ શા માટે પસંદ કરે છે!
  • 'મેઘ બહાર'માં સોળે કળાએ ખીલી ઊઠે છે સાપુતારા

આ પવિત્ર શહેરનું સૌથી આકર્ષક પાસું એ છે કે અત્રે સ્થિત મુખ્ય ઘાટો પર તમામ સંસ્કારો અને અનુષ્ઠાનોને પૂરા કરવામાં આવે છે જેમાં દરેક કાર્યોનું આયોજન અને સમાપન થાય છે, લોકો ગંગામાં ડુબકી લગાવે છે, આરતી થાય છે, અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તેમને સ્નાન પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં નદીના તટ પર આપ લોકોને યોગા, મસાજ, દાઢી બનાવતા અને ક્રિકેટ જેવી રમતો પણ રમતા જોઇ શકાય છે.

  • વારાણસી અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસન સ્થળ

વારાણસી શહેર, સંપૂર્ણ રીતે ધાર્મિક રંગમાં રંગાયેલું છે. આ શહેરનું સૌથી રસપ્રદ પાસું અત્રે આવેલા અસંખ્ય ઘાટ છે. આ ઘાટોથી ગંગાજી સુધી જવા માટે ઘણી સીઢીયોથી ઉતરવું પડે છે. આ તમામ ઘાટોમાંથી કેટલાંક ઘાટ ખૂબ જ વિખ્યાત છે જેમાં દશાશ્વમેઘ પ્રચલિત ઘાટ છે, અત્રે દરેક સવારે અને સાંજે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, દરભંગા ઘાટ, હનુમાન ઘાટ અને મૈન મંદિર ઘાટ પણ પ્રમુખ છે.

  • Exclusive: શા માટે જવું જોઇએ હૈદરાબાદના પ્રવાસે..
  • ગોંડલ ગુજરાતના કાઠિયાવાડની ખાસ ઓળખ
  • આંધ્ર પ્રદેશનું શ્રીશૈલ એક પવિત્ર પ્રવાસન શહેર

વારાણસી આખી દુનિયામાં એક માત્ર એવું શહેર છે જ્યાં પ્રવાસીઓને 'મૃત્યુ પ્રવાસ'ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્રવાસીઓ અત્રે મણિકર્ણિકા ઘાટ પર ઘણાબધા શબોનું એક સાથે સ્નાન કરાવવામાં આવે છે, તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, અને બાદમાં તેની રાખ અને અસ્થિઓનું વિસર્જન ગંગામાં કરી દેવામાં આવે છે. અત્રેના અસ્સી ઘાટમાં સૌથી વધારે હોટલ અને રેસ્ટોરંટ છે. આ ઉપરાંત અત્રેના તુલસી ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ, શિવાલા ઘાટ અને સૌથી વધારે પ્રકાશિત કેદાર ઘાટ પણ ખૂબ જ જાણીતા છે.

વારાણસીને ભગવાન શિવનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે અને એ જ કારણે અત્રે કાશી વિશ્વનાથ મંદિર સ્થિત છે જે ભગવાન શિવને સમર્પિત છે. કાશી વિશ્વનાથ મંદિર ઉપરાંત અત્રે નવું કાશી વિશ્વનાથ મંદિર પણ છે જે વારાણસીના બીએચયૂ પ્રાંગણમાં બનેલું છે. આ ઉપરાંત, અત્રે ઘણા ઉલ્લેખનીય મંદિર જેવા કે તુલસી માનસ મંદિર અને દુર્ગા મંદિર પણ છે. અત્રે મુસ્લીમોના ધર્મનું પ્રતિનિધિત્વ કરનારી આલમગીર મસ્જીદ છે જ્યારે જૈન ભક્ત, જૈન મંદિરમાં શાંતિ માટે જાય છે.

ધાર્મિક સ્થળો ઉપરાંત, વારાણસીમાં નદીની બીજી તરફ રામ નગર કિલ્લો છે અને જંતર-મંતર છે જે એક વૈધશાળા છે. આ શહેરમાં વારાણસી હિન્દુ વિશ્વવિદ્યાલય પણ સ્થિત છે જેનું પ્રાંગણ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં બનેલું છે. આ વિશ્વવિદ્યાલયને પૂર્વનું ઓક્સફોર્ડ કહેવામાં આવે છે. આ શહેર શાસ્ત્રીય નૃત્ય, સંગીત અને યોગ માટે વિખ્યાત છે.

  • વારાણસી ફરવાનો સૌથી સારો સમય

વારાણસી ફરવાનો સૌથી સારો સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે.

  • વારાણસી કેવી રીતે પહોંચશો

વારાણસી સુધી એર દ્વારા, ટ્રેન દ્વારા અને સડક માર્ગથી પણ સરળતાથી પહોંચી શકાય છે.

  • પ્રકૃતિના ખોળામાં નવાબી અહેસાસ એટલે માંડુ!
  • નેચર લવર હોવ તો હિમાચલના આ આકર્ષણો તમને બોલાવી રહ્યા છે!
  • નોર્થ ઇંડિયાની આ તસવીરોને માત્ર જોવાથી જ ઊડી જશે આપના હોશ

વારાણસીની તસવીરો પર એક નજર...

દશાશ્વમેધ ઘાટ- એક મનમોહક સાઇટ

દશાશ્વમેધ ઘાટ- એક મનમોહક સાઇટ

વારાણસીને બનારસ અને કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર, દુનિયામાં સૌથી પ્રાચીન અને નિરંતર આગળ વધનારું શહેર છે. આ શહેરને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ, હિન્દુઓના પ્રમુખ દેવા છે જેમને સર્જનાત્મક અને વિનાશના પ્રતિક માનવામાં આવે છે. વારાણસી, હિન્દુ ધર્મના સૌથી પવિત્ર શહેરોમાનું એક છે.

દશાશ્વમેધ ઘાટ- સાંજના સમયે ગંગાની આરતી

દશાશ્વમેધ ઘાટ- સાંજના સમયે ગંગાની આરતી

આ શહેરને લઇને હિન્દુ ધર્મમાં મોટી માન્યતા છે કે જો કોઇ વ્યક્તિ અત્રે આવીને મૃત્યુ પામે છે અથવા કાશીમાં તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ તેને જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્તિ મળી જાય છે. માટે આ સ્થળને મુક્તિધામ પણ કહેવામાં આવે છે.

દશાશ્વમેધ ઘાટ- ઘાટ

દશાશ્વમેધ ઘાટ- ઘાટ

દશાશ્વમેધ ઘાટ- ઘાટ

દશાશ્વમેધ ઘાટ- ગંગાની આરતી

દશાશ્વમેધ ઘાટ- ગંગાની આરતી

દશાશ્વમેધ ઘાટ- ગંગાની આરતી

દરભંગા ઘાટ- એક તટનું દ્રશ્ય

દરભંગા ઘાટ- એક તટનું દ્રશ્ય

દરભંગા ઘાટ- એક તટનું દ્રશ્ય

વારાણસી ઘાટ- ઘાટનું એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

વારાણસી ઘાટ- ઘાટનું એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

વારાણસી ઘાટ- ઘાટનું એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

વારાણસી ઘાટ- શાંત પાણી

વારાણસી ઘાટ- શાંત પાણી

વારાણસી ઘાટ- શાંત પાણી

વારાણસી ઘાટ- તટ પર સીઢિયો

વારાણસી ઘાટ- તટ પર સીઢિયો

વારાણસી ઘાટ- તટ પર સીઢિયો

વારાણસી ઘાટ- સાંજના સમયે ઘાટનું દ્રશ્ય

વારાણસી ઘાટ- સાંજના સમયે ઘાટનું દ્રશ્ય

વારાણસી ઘાટ- સાંજના સમયે ઘાટનું દ્રશ્ય

વારાણસી ઘાટ- ઘાટ તરફ લઇ જતી સીઢીયો

વારાણસી ઘાટ- ઘાટ તરફ લઇ જતી સીઢીયો

વારાણસી ઘાટ- ઘાટ તરફ લઇ જતી સીઢીયો

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય- એન્જીનીયરિંગ વિભાગ

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય- એન્જીનીયરિંગ વિભાગ

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય- એન્જીનીયરિંગ વિભાગ

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય- એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય- એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય- એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

દુર્ગા મંદિર- લાલ રંગનું દુર્ગા મંદિર

દુર્ગા મંદિર- લાલ રંગનું દુર્ગા મંદિર

દુર્ગા મંદિર- લાલ રંગનું દુર્ગા મંદિર

મણિકર્ણિકા ઘાટ- ઘાટ પર ગોધુલી

મણિકર્ણિકા ઘાટ- ઘાટ પર ગોધુલી

મણિકર્ણિકા ઘાટ- ઘાટ પર ગોધુલી

સ્ટ્રીટ સ્ટોલ પર રંગારંગ હાર

સ્ટ્રીટ સ્ટોલ પર રંગારંગ હાર

સ્ટ્રીટ સ્ટોલ પર રંગારંગ હાર

વારાણસીની લસ્સી

વારાણસીની લસ્સી

વારાણસીની લસ્સી

બંગડીઓ અને આભૂષણ

બંગડીઓ અને આભૂષણ

બંગડીઓ અને આભૂષણ

મણિકર્ણિકા ઘાટ- મૃતકોનું અંતિમ સંસ્કાર કરતા તેમના પરિજનો

મણિકર્ણિકા ઘાટ- મૃતકોનું અંતિમ સંસ્કાર કરતા તેમના પરિજનો

મણિકર્ણિકા ઘાટ- મૃતકોનું અંતિમ સંસ્કાર કરતા તેમના પરિજનો

હનુમાન ઘાટ, સીઢિયો

હનુમાન ઘાટ, સીઢિયો

હનુમાન ઘાટ, સીઢિયો

પવિત્ર ગાય બજારમાં મુક્તપણે ફરી રહી છે.

પવિત્ર ગાય બજારમાં મુક્તપણે ફરી રહી છે.

પવિત્ર ગાય બજારમાં મુક્તપણે ફરી રહી છે.

નવું વિશ્વનાથ મંદિર

નવું વિશ્વનાથ મંદિર

નવું વિશ્વનાથ મંદિર

જૈન મંદિર- મંદિરની સામેનું એક દ્રશ્ય

જૈન મંદિર- મંદિરની સામેનું એક દ્રશ્ય

જૈન મંદિર- મંદિરની સામેનું એક દ્રશ્ય

કાશી વિદ્યાપીઠ-

કાશી વિદ્યાપીઠ-

મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠનું એક ગેટ

વારાણસી ઘાટ

વારાણસી ઘાટ

ભવ્ય ગંગા આરતી

દશાશ્વમેધ ઘાટ

દશાશ્વમેધ ઘાટ

અગરબત્તી

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય

સંસ્થાપકની પ્રતિમા

દરભંગા

દરભંગા

ઘાટની લાંબી સંરચના

અસ્સી ઘાટ

અસ્સી ઘાટ

ઘાટની નજીકની એક તસવીર

English summary
Varanasi, also known as Banaras and Kashi, is one of the oldest and continuously inhabited cities in the world. Known as the city of Lord Shiva, the Hindu God of creation and destruction, it is one of the holiest of all Hindu cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X