For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતાને મળતા હતા બીયર પીવાના પૈસા, ત્યારે ચાલતું હતું શેક્સપીયરનું ઘર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

એવું કોણ હશે જેને વિલિયમ શેક્સપીયર વિશે ખબર નહી હોય. જુલિયસ સીઝર, મૈક્બેથ, હૈમલેટ, ઓથૈલો, રોમિયો જૂલિયટ, કોમેડી ઑફ એર્રર્સ, એઝ યૂ લાઇક ઇટ અને ન જાણે કેટલાય થિયેટર પ્લે, સોનેટ્સને લખનાર શેક્સપીયર જ છે. ના ફક્ત ઇગ્લિંશ લિટ્રેચર પરંતુ શેક્સપીયરની 450મી જયંતી છે અને આ અવસર પર ફક્ત સ્ટેનફોર્ડ પરંતુ દુનિયાના કેટલાક ભાગોમાં તેમની સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

વિલિયમ શેક્સપીયરનો જન્મ 23 એપ્રિલ 1564ના રોજ સ્ટૈનફોર્ડમાં થયો હતો. તે ફક્ત 52 વર્ષની ઉંમર સુધી જીવીત રહ્યા પરંતુ આટલા ઓછા સમયમાં પણૅ તેમને ના ફક્ત ઇંગ્લિશ લિટ્રેચર પરંતુ વર્લ્ડ લિટ્રેચરને એવી ભેટથી નવાજવામાં આવ્યા કે આજે પણ દુનિયા તેમને યાદ કરે છે.

જો શેક્સપીયરના પ્લે અને તેમની લખેલી સોનેટ્સ આજે લોકપ્રિય છે તો બીજી તરફ તેમની સાથે જોડાયેલી કેટલી એવી જાણકારીઓ પણ છે તેના વિશે લોકોને વધુ ખબર નથી. ઇંગ્લિશ લિટ્રેચર ઉપરાંત બીજી ભાષાઓના વિદ્વાન પણ આજે ભાષા માટે શેક્સપીયરના યોગદાનને ઓછું આંકતા નથી.

દુનિયાને હજારો શબ્દ આપનાર શેક્સપીયરની દિવાનગી ના ફક્ત યુકે પરંતુ ભારત સુધી ફેલાયેલી છે. આજે તેમના 450મા જન્મદિવસના અવસરે જાણીએ શેક્સપીયર સાથે જોડાયેલી કેટલીક વાતો વિશે જેના વિશે તમે કદાચ પહેલાં પણ સાંભળ્યું હશે.

શેક્સપીયરનું વધુ એક નામ

શેક્સપીયરનું વધુ એક નામ

વિલિયમ શેક્સપીયરને બોર્ડ ઑફ એવૉન નામથી ઑળખાય છે. બોર્ડનો અર્થ હિન્દીમાં કવિ થાય છે.

શબ્દોના જાદૂગર

શબ્દોના જાદૂગર

તાજેતરમાં કોઇ આધિકારીક આંકડો નથી કે વિલિયમ શેક્સપીયરના કેટલા નવા શબ્દો શોધ્યા પરંતુ તેમછતાં વિદ્વાનોનું અનુમાન છે કે શેક્સપીયરે શેક્સપીયરે અંગ્રેજી, ગ્રીક, લૈટિન અને મોર્ડર્ન રોમાન્સ ભાષાણે 30,000 નવા શબ્દોથી નવાજ્યા છે.

મૈકબેથમાં આવ્યો હતો પ્રથમવાર

મૈકબેથમાં આવ્યો હતો પ્રથમવાર

એવું માનવામાં આવે છે કે એસેસીનેશન શબ્દનો આવિષ્કાર શેક્સપીયરે જ કર્યો હતો. આ શબ્દને પહેલીવાર તેમને પોતાના પ્લે મૈકબેથમાં પ્રયોગ કર્યો છે. જો કે પંડિતોની માનીએ તો શેક્સપીયરે આ શબ્દ અરબી ભાષા માટે એક શબ્દના પ્રભાવથી શોધ્યા હતા.

પિતાને બીયર પીવાના મળતા હતા પૈસા

પિતાને બીયર પીવાના મળતા હતા પૈસા

વિલિયમ શેક્સપીયરના પિતા જૉન શેક્સપીયર જ્યારે દેવા તળે દટાયેલા હતા તો તેમણે ઘણા પ્રકારના કામ કર્યા. એકવાર તેમણે બીયર પીવાની અવેજમાં પૈસા આપવામાં આવ્યા હતા.

બાળકો પણ અભણ

બાળકો પણ અભણ

વિલિયમ શેક્સપીયરના માતા-પિતા બંને જ બિલકુલ ભણેલા ન હતા અને તેમના બાળકો પણ વધુ ભણેલા ન હતા. શેક્સપીયર પાસે જે કંઇપણ હતું તેનું કારણ તેમણે એક સ્થાનીય ગ્રામિણ સ્કુલમાં થોડો અભ્યાસ કર્યો હતો.

આઠ વર્ષ મોટી છોકરી

આઠ વર્ષ મોટી છોકરી

શેક્સપીયરની ઉંમર 18 વર્ષ હતી જ્યારે તેમણે 26 વર્ષની એના હૈથવેની સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેમના લગ્ન થયા હતા તે સમયે એના ત્રણ મહિનાની ગર્ભવતી હતી.

ગ્લોબ થિયેટરમાં થતા હતા શો

ગ્લોબ થિયેટરમાં થતા હતા શો

આજે લંડનના ગ્લોબ થિયેટર પુરી દુનિયામાં પોતાન એક નવી ઓળખ સ્થાપિત કરી ચૂક્યું છે. પરંતુ તેનું નિર્માણ ખુદ શેક્સપીયરે વર્ષ 1599માં કરાવ્યો હતો.

શેક્સપીયર કે શૈક્સ

શેક્સપીયર કે શૈક્સ

વિલિયમ શેક્સપીયરનું નામ ના તો યોગ્ય રીતે લખવામાં આવ્યું અને ના તો તેમના નામને યોગ્ય રીતે ઉચ્ચારિત કરવામાં આવ્યું. એટલું જ નહી શેક્સપીયર પણ પોતાનું નામ યોગ્ય રીતે ઉચ્ચારીત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો શેક્સપીયરના નામને 80 વિભિન્ન રીતે ઉચ્ચારીત કરવામાં આવ્યું હતું.

450 વર્ષ બાદ પણ જલવો યથાવત

450 વર્ષ બાદ પણ જલવો યથાવત

વિલિયમ શેક્સપીયર જે યુગમાં હતા તે સમયે લગ્ન કદાચ જ કોઇએ મોબાઇલ, ટેલિફોન અથવા ઇન્ટરનેટની કલ્પના કરી હશે. આજે ગૂગલ પર શેક્સપીયર માટે 157 મિલિયન પેજ શેક્સપીયર માટે છે. 132 મિલિયન પેજ ગોડ એટલે ઇશ્વરના નામ પર 2.7 મિલિયન પેજ એલ્વિસ પ્રેસ્લે અને 14.7 મિલિયન પેજ જોર્જ ડબ્લૂ બુશના નામ પર છે.

પ્લેનું ટ્રેજિક 'ધ એન્ડ'

પ્લેનું ટ્રેજિક 'ધ એન્ડ'

એક સમય એવો પણ હતો કે જ્યારે વિલિયમ શેક્સપીયર માટે લખવામાં આવેલા સ્ટેજ પ્લેમાં આત્મહત્યાને એક મહત્વપૂર્ણ પડાવ મળવા લાગ્યો છે. રોમિયો અને જૂલિયટથી તેમની શરૂઆત થઇ હતી જ્યાં પ્લેના લીડ કેરેક્ટર્સ આત્મહત્યા કરી લે છે અને પછી તેમણે 13 વાર પોતાના પાત્રોને આ પ્રકારના 'ધ એન્ડ'થી નવાજવામાં આવ્યા હતા.

શેક્સપીયરની બે જીંદગીઓ

શેક્સપીયરની બે જીંદગીઓ

વિલિયમ શેક્સપીયર 17મી સદી સુધી લંડનના એક જાણીતા પ્લેરાઇટ બની ચૂક્યા છે પરંતુ તેમનો પરિવાર સ્ટૈનફોર્ડમાં રહેતા હતા. સ્ટૈનફોર્ડના લોકો તેમને હંમેશા એક જાણીતા બિઝનેસમેન અને અમીર વ્યક્તિ તરીકે જાણીતા હતા.

ચા અને કૉફીથી અજાણ શેક્સપીયર

ચા અને કૉફીથી અજાણ શેક્સપીયર

વિલિયમ શેક્સપીયરે ક્યારેય ચા કે કૉફીનો સ્વાદ ચાખ્યો નથી. શેક્સપીયરનું મૃત્યું સન 1616માં થયું હતું અને જણાવે છે કે યૂકેમાં ચા અથવા કૉફી ત્યારબાદ અસ્તિત્વમાં આવી હતી.

દરેક જગ્યાએ શેક્સપીયર

દરેક જગ્યાએ શેક્સપીયર

અંગ્રેજી ભાષાના વિદ્વાન બાઇબલ બાદ શેક્સપીયરનો ઉલ્લેખ સૌથી વધુ વાર કરે છે. તે ક્યારેય શેક્સપીયરના કોઇ પ્લેમાં લખેલી કોઇ વાતનો ઉલ્લેખ પોતાની વાતમાં કરે છે તો ક્યારેક તેમના સોનેટમાં લખેલી કોઇ વાતને કોટ કરે છે.

અંગૂરથી થઇ શરૂઆત

અંગૂરથી થઇ શરૂઆત

ભારતમાં વર્ષ 1982માં રિલીજ થયેલી કૉમેડી ફિલ્મ 'અંગૂર' શેક્સપીયરના કોમેડી પ્લે 'કૉમેડી ઑફ એર્રર્સ' પર આધારિત હતી. આજેપણ ઘણી એવી ફિલ્મો છે કે ક્યારેક શેક્સપીયરના પ્લે મૈકબેથ તો ક્યારેક ઓથૈલોથી પ્રભાવિત થાય છે.

English summary
World celebrating William Shakespeare's 450th Birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X