For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાનો પહેલો ડ્યુઅલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન, ટૂંક સમયમાં આવી રહ્યો છે આપના દેશમાં

|
Google Oneindia Gujarati News

આ વર્ષે ભારતીય બજારમાં એવા ઘણા સ્માર્ટફોન આવ્યા જેમણે પોતાના ફીચર્સના કારણે આખી દુનિયામાં નામ કમાઇ લીધું, આમાંથી જ એક દુનિયાનો પહેલો સ્માર્ટફોન યોટા ફોન છે જે ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોંચ થવાનો છે. ઓનલાઇન ઇ કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટમાં યોટા ફોનનું લિસ્ટેડ દેખાઇ રહ્યું છે. યોટાફોન ગયા વર્ષે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. આની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ડ્યુઅલ સ્ક્રીન આપવામાં આવી છે. એટલે કે એક સ્ક્રીન ફોનની સામેની બાજું છે તો બીજી સ્ક્રીન ફોનની પાછળની બાજું.

ફોનમાં મેન એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જ્યારે બેકમાં ઇંકજેટ સ્ક્રીન આપવામાં આવી છે જે વાંચવાના ઉદ્દેશ્યથી બેસ્ટ માનવામાં આવે છે, આ ઉપરાંત યોટાફોનના અન્ય ફીચર્સ પર નજર નાખીએ. તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા 1 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવેલો છે. ફોનની બેટરી 1800 એમએએચ આપવામાં આવી છે જે એવરેજ બેટરી બેકપ આપે છે. ફોનમાં 1.7 ગીગાહર્ટનો સ્નેપડ્રેગન 400 ડ્યુઅલ કોર પ્રોસેસર લાગેલો છે, સાથે જ 2 જીબી રેમ અને 32 જીબી ઇંટરનલ મેમરી આપવામાં આવી છે.

જુઓ તસવીરોમાં અને વીડિયોમાં...

ડ્યુઅલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન

ડ્યુઅલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન

આ વર્ષે ભારતીય બજારમાં એવા ઘણા સ્માર્ટફોન આવ્યા જેમણે પોતાના ફીચર્સના કારણે આખી દુનિયામાં નામ કમાઇ લીધું, આમાંથી જ એક દુનિયાનો પહેલો સ્માર્ટફોન યોટા ફોન છે જે ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોંચ થવાનો છે.

ફ્લિપકાર્ટમાં યોટા ફોન

ફ્લિપકાર્ટમાં યોટા ફોન

ઓનલાઇન ઇ કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટમાં યોટા ફોનનું લિસ્ટેડ દેખાઇ રહ્યું છે. યોટાફોન ગયા વર્ષે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.

ડ્યુઅલ સ્ક્રીન

ડ્યુઅલ સ્ક્રીન

આની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ડ્યુઅલ સ્ક્રીન આપવામાં આવી છે. એટલે કે એક સ્ક્રીન ફોનની સામેની બાજું છે તો બીજી સ્ક્રીન ફોનની પાછળની બાજું.

મેઇન એલસીડી સ્ક્રીન

મેઇન એલસીડી સ્ક્રીન

ફોનમાં મેઇન એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જ્યારે બેકમાં ઇંકજેટ સ્ક્રીન આપવામાં આવી છે જે વાંચવાના ઉદ્દેશ્યથી બેસ્ટ માનવામાં આવે છે, આ ઉપરાંત યોટાફોનના અન્ય ફીચર્સ પર નજર નાખીએ.

13 મેગાપિક્સલનો રિયર કેમેરા

13 મેગાપિક્સલનો રિયર કેમેરા

13 મેગાપિક્સલનો રિયર કેમેરા 1 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવેલો છે.

બેટરી, રેમ, પ્રોસેસર

બેટરી, રેમ, પ્રોસેસર

ફોનની બેટરી 1800 એમએએચ આપવામાં આવી છે જે એવરેજ બેટરી બેકપ આપે છે. ફોનમાં 1.7 ગીગાહર્ટનો સ્નેપડ્રેગન 400 ડ્યુઅલ કોર પ્રોસેસર લાગેલો છે, સાથે જ 2 જીબી રેમ અને 32 જીબી ઇંટરનલ મેમરી આપવામાં આવી છે.

ડ્યુઅલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન

દુનિયાનો પહેલો ડ્યુઅલ સ્ક્રીનવાળો સ્માર્ટફોનને જુઓ વીડિયોમાં...

English summary
YotaPhone with dual-displays might soon launch in India via Flipkart.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X