For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : માય કિંગ, માય હીરો, માય ડૅડી... હૅપ્પી બર્થ ડે : ત્રિશલા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 જુલાઈ : ત્રિશલા દત્ત સાત સમંદર પાર રહેવા છતાં પોતાના પિતાનો જન્મ દિવસ ભૂલ્યા નહીં અને તેમણે ટ્વીટ કરી પિતા સંજય દત્તને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી.

હાલમાં જેલમાં કેદ બૉલીવુડ અભિનેતા સંજય દત્તનો ગઈકાલે જન્મ દિવસ હતો. તેમના જીવનનો આવો ત્રીજો જન્મ દિવસ હતો કે જે દિવસે તેઓ જેલમાં હતાં. સંજય દત્તના જન્મ દિવસે બૉલીવુડની તમામ હસ્તીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી, તો જેલમાં પણ સંજયના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.

દરમિયાન સંજય દત્તના પ્રથમ પત્નીના પુત્રી ત્રિશલા દત્તે ટ્વીટ કરી પોતાના પિતા સંજય દત્તને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્રિશલા દત્તે ટ્વીટ કર્યું : હૅપ્પી બર્થડે ટુ માય કિંગ, માય હીરો, માય ડૅડી સંજય દત્ત. આઈ લવ યૂ સો મચ એન્ડ મિસ યૂ મોર ધૅન એનીથિંગ... આઈ કાન્ટ લિવ વિથાઉટ યૂ. ત્રિશલા દત્તાના આ ટ્વીટ ઉપરથી કળી શકાય કે તેઓ પોતાના પિતા સંજય દત્તને કેટલાં મિસ કરે છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બહુ પ્રેમ કરે છે પપ્પાને

બહુ પ્રેમ કરે છે પપ્પાને

ત્રિશલા દત્ત પોતાના પિતા સંજય દત્તને ખૂબ જ પ્રેમ કરે છે. સાત સમંદર પાર અમેરિકામાં રહેવા છતાં ત્રિશલા પિતાનો જન્મ દિવસ ભૂલ્યાં નહીં.

પ્રથમ પત્નીના પુત્રી

પ્રથમ પત્નીના પુત્રી

ત્રિશલા સંજય દત્ત અને રીચા શર્માના પુત્રી છે. રીચા શર્માનું કૅંસરના કારણે મોત થઈ ગયુ હતું. હાલમાં સંજય દત્તના પત્ની માન્યતા છે.

નાના-નાની સાથે ત્રિશલા

નાના-નાની સાથે ત્રિશલા

માતા રીચાના મોત બાદ ત્રિશલા અમેરિકા ખાતે પોતાના નાના-નાની સાથે રહે છે.

પપ્પાને પાઠવી શુભેચ્છાઓ

પપ્પાને પાઠવી શુભેચ્છાઓ

ત્રિશલા દત્ત સાત સમંદર પાર રહેવા છતાં પોતાના પિતાનો જન્મ દિવસ ભૂલ્યા નહીં અને તેમણે ટ્વીટ કરી પિતા સંજય દત્તને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી.

ટ્વિટર દ્વારા શુભેચ્છાઓ

ટ્વિટર દ્વારા શુભેચ્છાઓ

ત્રિશલા દત્તે ટ્વીટ કરી પોતાના પિતા સંજય દત્તને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

માય કિંગ, માય હીરો, માય ડૅડી... હૅપ્પી બર્થ ડે

માય કિંગ, માય હીરો, માય ડૅડી... હૅપ્પી બર્થ ડે

ત્રિશલા દત્તે ટ્વીટ કર્યું : હૅપ્પી બર્થડે ટુ માય કિંગ, માય હીરો, માય ડૅડી સંજય દત્ત. આઈ લવ યૂ સો મચ એન્ડ મિસ યૂ મોર ધૅન એનીથિંગ... આઈ કાન્ટ લિવ વિથાઉટ યૂ.

પિતાને જેલ થવાથી દુઃખી

પિતાને જેલ થવાથી દુઃખી

તાજેતરમાં જ્યારે સંજય દત્તે જેલ જવું પડ્યું, ત્યારે ત્રિશલાએ મૌન તોડ્યુ હતું અને પિતાને જેલ થવાં અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો.

મીડિયા સામે રોષ

મીડિયા સામે રોષ

ત્રિશલાએ પોતે અમેરિકાથી ભારત ન આવવા અંગે મીડિયા દ્વારા ઊભા કરાયેલા પ્રશ્નો અંગે બ્લૉગ દ્વારા રોષ વ્યક્ત કર્યો હતો.

સારૂ થયું બૉલીવુડમાં ન આવી

સારૂ થયું બૉલીવુડમાં ન આવી

ત્રિશલાએ બ્લૉગમાં લખ્યુ હતું - હું 2007માં ભારત આવી હતી, ત્યારે આ જ મીડિયાએ મારા અને માન્યતાના સંબંધો અંગે કોણ જાણે શું-શું લખી નાંખ્યુ હતું. આજે મને લાગે છે કે સારૂં છે કે હું બૉલીવુડમાં નથી આવી રહી.

English summary
Trsihala Dutt is the first child of Bollywood Star Sanjay Dutt, She is 25 Years who is staying with her grand parents in United States. Trishala tweeted, Happy Birthday to my king, my hero, my daddy duttsanjay I love you SO much and miss you more than anything... I can't live without you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X