For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'SRK-Aish' Unseen : જિંદા રહતી હૈ ઉનકી મોહબ્બતેં...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 જુલાઈ : તાજેતરમાં જ કબડ્ડી મૅચ દરમિયાન શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય એક સાથે દેખાયાં. બંનેને ઘણા વર્ષે સાથે જોઈ બધાને સારૂ લાગ્યું. ઐશ્વર્યા રાય તે અભિનેત્રીઓમાંની એક છે કે જેમણે શાહરુખ સાથે સ્ક્રીન પર સફળ ફિલ્મો કરી છે. કાજોલ, જુહી ચાવલા, માધુરી દીક્ષિત અને દીપિકા પાદુકોણેની જેમ ઐશની પણ શાહરુખ સાથે જોડી જોવા લોકો આતુર રહે છે.

શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાયની જોડી એક સમયે બેસ્ટ ઑન-સ્ક્રીન જોડી ગણાતી હતી. તેમની હિટ ફિલ્મોમાં જોશ, મોહબ્બતેં અને દેવદાસનો સમાવેશ કરી શકાય છે. શાહરુખ-ઐશ ઑન-સ્ક્રીન જ નહીં, પણ ઑફ-સ્ક્રીન પણ ફ્રેન્ડશિપ ધરાવે છે. બચ્ચન અને ખાન પરિવારો વચ્ચે પણ સારો ઘરોબો છે.

ચાલો બતાવીએ શાહરુખ-ઐશની વણજોયેલી તસવીરો કે જે જોઈને તમારૂ પણ હૃદય પોકારી ઉઠશે, ‘જિંદા રહતી હૈ ઉનકી મોહબ્બતેં...' :

ચાલો હસીએ

ચાલો હસીએ

ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.

બચ્ચન-ખાન ઘરોબો

બચ્ચન-ખાન ઘરોબો

બિગ બી અને એસઆરકે એક-બીજાની ખૂબ જ નજીક છે, જાણે પારિવારિક સંબંધ હોય.

દેવદાસ

દેવદાસ

શાહરુખ-ઐશ દેવદાસ ફિલ્મ દરમિયાન ખૂબ ચર્ચામાં હતાં.

એસઆરકે-કાજોલ-ઐશ

એસઆરકે-કાજોલ-ઐશ

શાહરુખ ખાન, કાજોલ અને ઐશ્વર્યા રાય મસ્તીના મૂડમાં.

હિટ ઑન-સ્ક્રીન કપલ

હિટ ઑન-સ્ક્રીન કપલ

શાહરુખ અને ઐશ હિટ ઑન-સ્ક્રીન કપલ ઑફ બૉલીવુડ છે.

રૅર પિક્સ

રૅર પિક્સ

ઐશ-શાહરુખની વધુ એક રૅર તસવીર.

દેવદાસથી મોહબ્બતેં

દેવદાસથી મોહબ્બતેં

દેવદાસથી મોહબ્બતેં સુધી આ કપલ ખૂબ જ ક્યૂટ અને હિટ રહ્યું છે.

સમૂહ તસવીર

સમૂહ તસવીર

આ સમૂહ તસવીર ઐશ-અભિના લગ્ન બાદની છે. તસવીરમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, શાહરુક ખાન, તેમના પત્ની ગૌરી ખાન અને કરણ જૌહર જણાય છે.

વાવ!

વાવ!

ઐશ-શાહરુખની વધુ એક વણજોયેલી તસવીર.

ઍવૉર્ડ્સ

ઍવૉર્ડ્સ

દેવદાસમાં પોતાના અભિનય બદલ ઐશ-એસઆરકે ઍવૉર્ડ વડે સન્માનિત થયા હતાં.

કૅન્સ

કૅન્સ

ઐશ્વર્યા રાય કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલનો જાણીતો ચહેરો છે. ઐશે 2002માં દેવદાસ ફિલ્મના પ્રીમિયર સાથે કૅન્સની યાત્રા શરૂ કરી હતી.

ફૅમિલી ફ્રેન્ડ્સ

ફૅમિલી ફ્રેન્ડ્સ

ઐશ-શાહરુખ વચ્ચે ઐશ-અભિના લગ્ન પહેલા પણ ખૂબ જ ઘનિષ્ઠ મિત્રતા હતી.

એસઆરકેની હીરોઇન

એસઆરકેની હીરોઇન

શાહરુખ ખાને ઘણી અભિનેત્રીઓ કાજોલ, ચુહી ચાવલા, માધુરી દીક્ષિત અને દીપિકા પાદુકોણે સાથે કામ કર્યુ છે. જોકે ઐશ-એસઆરકે ઑન-સ્ક્રીન પર પરફેક્ટ કપલ તરીકે દેખાતા હતાં.

ફરી કૅન્સમાં

ફરી કૅન્સમાં

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2002ની વધુ એક તસવીર કે જેમાં ઐશ શાહરુખને દેવદાસના પ્રીમિયર માટે દોરી જાય છે.

કૅર ઑલ ઍરાઉંડ

કૅર ઑલ ઍરાઉંડ

ઐશ ખુશનસીબ છે કે તેમની આસપાસ સારા માણસો છે.

English summary
Aishwarya Rai and Shahrukh Khan have worked in many movies together. Here are some of the rare and unseen pics of Aishwarya Rai and Shahrukh Khan together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X