For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Creature 3d : Horror બિપાશા અને Hot સુરવીનની 25 તસવીરો સાથે વાંચો Review

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ક્રીચર 3ડી
નિર્માતા : કિશન કુમાર, ભૂષણ કુમાર
દિગ્દર્શક : વિક્રમ ભટ્ટ
કલાકાર : બિપાશા બાસુ, ઇમરાન અબ્બાસ
સંગીત : મિથુન

વિક્રમ ભટ્ટ અને બિપાશા બાસુની હિટ જોડી ફરી એક વાર મોટા પડદે કમબૅક કરી રહી છે. ક્રીચર 3ડી ફિલ્મ આજે રિલીઝ થઈ છે કે જે એક એવા વિષય પર આધારિત છે કે જેને કેટલાક લોકો અંધવિશ્વાસ માને છે, તો કેટલાક આપણી જૂની સત્યકથાઓનો ભાગ. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક વખત આવા વિષયો પર આધારિત ફિલ્મો બની ચુકી છે કે જેમાં કેટલાક દૈત્યો-માનવ રાક્ષસો વિગેરેને દર્શાવાય છે. ક્રીચર ફિલ્મમાં પણ કંઇક આવુ જ દર્શાવવાની કોશિશ કરાઈ છે.

જોકે અનેક લોકો માટે ક્રીચર 3ડી માત્ર બિપાશા બાસુની જ ફિલ્મ છે અને તેઓ બિપ્સના કારણે જ ફિલ્મ જોવા થિયેટરોમાં જશે, પણ ફિલ્મમાં બિપાશા બાસુ કરતા ક્રીચરને વધુ રસપ્રદ રીતે દર્શાવાયો છે. બિપાશા અને ક્રીચરના કેટલાક દૃશ્યો રુઆંટા ઊભા કરી દે તેવા છે. આ ઉપરાંત ફિલ્મમાં ઘણી વખત એવી પ્રતીતિ થાય છે કે દિગ્દર્શક બનાવવા કંઇક નિકળ્યા હતાં અને કદાચ ફિલ્મ બનાવતી વખતે અધવચ્ચે ગેરમાર્ગે ચઢી ગયા.

બિપાશા બાસુએ અનેક સ્થાને પોતાની જૂની ફિલ્મ રાઝની જેમ લાગણીઓ દર્શાવી છે અને તે જોઈને લાગશે કે કંઇ પણ નવુ નથી. ક્રીચર ફિલ્મની વાર્તાથી લઈ એક્ટરોના અભિનય સુધીમાં ક્યાંય પણ નવીનતા નથી. હા, એટલુ જરૂર છે કે ક્રીચરની 3ડી ઇફેક્ટ્સ બહેતરીન છે અને તે અનેક વખત ભયભીત કરી દે છે.

ચાલો તસવીરો સાથે કરીએ ક્રીચર ફિલ્મની સમીક્ષા :

અભિનય

અભિનય

બિપાશા બાસુ થ્રિલર ફિલ્મોમાં મહારત હાસલ કરી ચુક્યા છે. તે જ બિપાશા ફરી એક વાર રુઆંટા ઊભા કરી દેનાર ડાયલૉગ્સ સાથે ક્રીચર 3ડી ફિલ્મ લઈને આવ્યા છે. તેમણે ક્રીચરને એક શ્રેષ્ઠ અનુભવ બનાવવાની કોશિશ કરી છે. ઇમરાન અબ્બાસ દેખાવમાં ખૂબ જ રોમાંટિક અને ક્યૂટ છે. તેમના લુક્સ ફિલ્મમાં કંઈ ખાસ કમાલ નથી કરી શક્યાં. જોકે ચહેરાના હાવભાવ એક્સપ્રેસિવ હતાં, પણ ડાયલૉગ ડિલીવરીમાં તેઓ માત ખાઈ ગયાં.

સંગીત

સંગીત

ભટ્ટ કૅમ્પની ફિલ્મોની સૌથી મોટી ખાસિયત હોય છે સંગીત કે જે ક્રીચર 3ડીમાંથી ગાયબ છે. સંગીતના નામે બે-ત્રણ ગીતો છે કે જે રોમાંટિક તો છે, પણ તેમાં ભટ્ટ કૅમ્પની ફિલ્મો જેવી વાત નથી.

દિગ્દર્શન

દિગ્દર્શન

દિગ્દર્શનની બાબતમાં ભટ્ટ કૅમ્પ કાયમ નિખાલસ રહ્યુ છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ શાનદાર જ રહ્યુ છે.

વાર્તા

વાર્તા

ક્રીચર 3ડી ફિલ્મમાં બ્રહ્મ રાક્ષસની કથાને વાર્તા તરીકે દર્શાવાઈ છે. જોકે ફિલ્મની વાર્તામાં વિશ્વાસ બેસવો મુશ્કેલ છે, પણ પુરતી કોશિશ કરાઈ છે કે ફિલ્મ લોકોને મનોરંજનના નામે એક બહેતરીન અનુભવ આપી શકે.

જોવી કે કેમ?

જોવી કે કેમ?

બિપાશા બાસુ અને ભટ્ટ કૅમ્પની જોડી હોય તો દર્શકોને કંઇક તો સારૂ જોવા મળે જ. ક્રીચર 3ડી એક એવી ફિલ્મ છે કે જે લોકોને ભયભીત કરવામાં સફળ થઈ શકે છે, પણ શરત એટલી જ છે કે મગજનો વધુ ઉપયોગ ના કરતાં. વાત જો બિપાશાની કરીએ, તો બિપાશા પર ભરોસો કરી આ ફિલ્મ જોઈ શકાય. તેઓ નિરાશ નહીં કરે.

સુરવીનનો તડકો

સુરવીનનો તડકો

ક્રીચર 3ડી ફિલ્મમાં હેટ સ્ટોરી 2ની હૉટ સુરવીન ચાવલાનો પણ તડકો છે અને તેમના રજનીશ દુગ્ગલ સાથે ઇંટીમેટ દૃશ્યો ખાસ વર્ગના દર્શકોને આકર્ષી શકશે.

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

ક્રીચર ફિલ્મની તસવીરી ઝલક

આ પણ વાંચો

આ પણ વાંચો

Interesting : કઈ-કઈ હૉલીવુડ હસીનાઓએ કરાવી Breast Surgery?

English summary
Bipasha Basu and Imraan Abbas starer Creature 3D is a movie based on a story from our mythological books story based on Brahma Rakshas. Movie lacks the horror effect that Bhatt camp movie usually have.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X