For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo: અમદાવાદમાંથીજિનપિંગને વિદાય આપી મોદી દિલ્હી જવા રવાના

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 સપ્ટેમ્બર : આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 64મા જન્મદિવસે ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ ગુજરાતના શહેર અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમના ગુજરાતી સ્ટાઇલથી ભવ્ય વધામણા કરવામાં આવ્યા હતા.

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ ખાતે ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગને આવકારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યપાલ ઓ. પી. કોહલી એરપોર્ટ પહોંચી ગયા હતા.

બીજી તરફ એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવાની સાથે ગુજરાતી સંસ્કૃતિ મુજબ ચંદનનો ચાંલ્લો કરીને આવકાર આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જિનપિંગ એર ચાઇનાના વિમાનમાં શ્રીલંકાથી સીધા ગુજરાત આવ્યા છે. તેઓ નિર્ધારિત સમય કરતા 25 મીનિટ મોડા આવ્યા છે.

1

1

એરપોર્ટ બહાર લગાવેલું સ્વાગત પોસ્ટર

2

2

સરદાર પટેલ એરપોર્ટની બહાર લગાવવામાં આવેલું સ્વાગત પોસ્ટર

2

2

આ પ્લેનમાં આવ્યા છે ક્ઝી જિનપિંગ

4

4

અમદાવાદ એરપોર્ટ પર એર ચાઇનાના પ્લેનનું આગમન

4

4

ક્ઝી જિનપિંગનું પત્ની સાથે અમદાવાદ એરપોર્ટ પર આગમન

6

6

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ચીનના રાષ્ટ્રપતિ અને તેમના પત્ની

7

7

એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર

8

8

અમદાવાદ એરપોર્ટ ખાતે ચીનના રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

9

9

અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર

10

10

હોટેલ હયાત ખાતે છેલ્લી ઘડીની વ્યવસ્થા

11

11

સાબરમતી રિવરફ્ર્નટ પર સ્નિફર ડોગ દ્વારા છેલ્લી ઘડીની સિક્યુરિટી ચેકઅપ

12

12

હોટેલ હયાતમાં ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી, કરસનભાઇ પટેલ, પંકજ પટેલ વગેરે આવી પહોંચ્યા છે

13

13

એરપોર્ટ પર ક્ઝી જિનપિંગ

14

14

હોટલ હયાત ખાતે ચીનના રાષ્ટ્રપતિના રાહ જોઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

15

15

નરેન્દ્ર મોદીએ ક્ઝી જિનપિંગને પુષ્પગુચ્છ આપીને આવકાર આપ્યો હતો

16

16

વસ્ત્રાપુર ખાતેની હોટેલ ગ્રાન્ડ હયાતમાં મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક

17

17

1. જીઆઇડીસી અને ચીનની બેંક વચ્ચે MoU અને સાણંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે MoU

18

18

2. અમદાવાદ અને ચીનના ગુઆંગઝાઉ શહેર વચ્ચે ટ્વિન સિટી વિકસાવવા MoU

19

19

3. આંગણવાડી અને શૈક્ષણિક પ્રોજેક્ટના આદાન પ્રદાન માટે MoU અને AMCમાં વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે MoU

20

20

સાબરમતી આશ્રમમાં જિનપિંગનું સ્વાગત

21

21

એક તસવીર અંગે ચર્ચા કરતા મહાનુભાવો

22

22

ગાંધીજીને પુષ્પાંજલિ આપતા મહાનુંભાવો

23

23

સાબરમતી આશ્રમ પરિસરમાં મહાનુભાવો

24

24

સાબરમતી આશ્રમ વિશે વાત કરી રહેલા નરેન્દ્ર મોદી

25

25

સાબરમતી આશ્રમની મુલાકાત બાદ પોતાનો પ્રતિભાવ લખતા જિંગપિંગ

26

26

આશ્રમ વિશે વાત કરતા બંને રાજ નેતાઓ

27

27

સ્મૃતિ ચિહ્ન આપતા મોદી

28

28

સાબરમતી આશ્રમમાં શાંતિ અનુભવતા નરેન્દ્ર મોદી અને જિનપિંગ

English summary
Gujarat : China President Xi Jinping visited Ahmedabad with Indian PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X