For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ધોરણ 10નું પરિણામ 63.85 ટકા : જાણો રસપ્રદ આંકડા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 જૂન : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 3 જૂન, 2014 એટલે કે મંગળવારે એસએસસી એટલે કે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડનું પરિણામ 63.85 ટકા આવ્યું છે. પરિણામ પૂર્વે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પોતાનું પરિણામ શું આવશે તે અંગે બેચેની જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે સવારે 10 કલાકે રાજ્‍યના શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાના હસ્તે અમદાવાદ ખાતેથી જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપવાની સાથે ઉજવળ કારકિર્દીના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી છે.

આ વર્ષે ગુજરાત રાજ્‍યમાં ધોરણની પરીક્ષા કુલ 9,75,892 વિદ્યાર્થીઓએ આપી હતી. જો કે આ સાથે ધોરણ 10ના તમામ પ્રશ્નપત્ર સહેલા નિકળતા એસએસસી પરિણામ 2014 ઊંચું જવાની શક્‍યતાના ક્યાસનો અંત આવ્યો છે.

આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતી મિડીયમના 9,87,527, અંગ્રેજી માધ્‍યમમાં 48,351, મરાઠી ભાષાના 6,283 તેમજ હિન્‍દી ભાષાના 21,241 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા સવારે વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ સવારે 11 કલાકથી પોતાની શાળાઓમાં માર્કશીટ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કેટલા વિદ્યાર્થીઓ પાસ

કેટલા વિદ્યાર્થીઓ પાસ


GSEB SSCનું પરિણામ 63.85 ટકા
કુલ વિદ્યાર્થીઓ - 9,76,020
કુલ પરીક્ષાર્થીઓ- 9,67,958
કુલ પાસ વિદ્યાર્થીઓ - 6,18,066

પર્સેન્ટાઇલ મુજબ પરિણામ

પર્સેન્ટાઇલ મુજબ પરિણામ


99.00 કરતા વધુ પર્સેન્ટાઇલ - 8,061 વિદ્યાર્થીઓ
ગયા વર્ષે 99.00 પર્સેન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7,074 હતી.

શાળાનું પરિણામ

શાળાનું પરિણામ


0 ટકા પરિણામ - 0 શાળા
100 ટકા પરિણામ લાવનાર - 503 શાળા
5 ટકા કરતા ઓછું પરિણામ - 24 શાળા

કયા કેન્દ્રનું સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ?

કયા કેન્દ્રનું સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ?


સૌથી વધુ પરિણામ - 98.71% આંબલિયારા કેન્દ્ર
સૌથી ઓછું પરિણામ - 14.18% નિવાલદા કેન્દ્ર

કયા જિલ્લાનું સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ?

કયા જિલ્લાનું સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ?


સૌથી વધુ પરિણામ - 77.67% દાહોદ જિલ્લાનું
સૌથી ઓછું પરિણામ - 50.00% જામનગર જિલ્લાનું

વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓમાં કોણ આગળ

વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓમાં કોણ આગળ


વિદ્યાર્થીઓ - 59.26%
વિદ્યાર્થિનીઓ - 71.85%

માધ્યમ મુજબ પરિણામ

માધ્યમ મુજબ પરિણામ


ગુજરાતી માધ્યમ - 62.80%
અંગ્રેજી માધ્યમ - 88.42%
હિન્દી માધ્યમ - 59.39%

વિકલાંગ વિદ્યાર્થીઓનું પરિણામ

વિકલાંગ વિદ્યાર્થીઓનું પરિણામ


કુલ વિકલાંગ પરીક્ષાર્થી - 4,941
ઉતીર્ણ વિકલાંગ પરીક્ષાર્થી - 2,536
20 ટકા ગુણ પાસિંગથી સફળ - 571

કેટલા કેન્દ્રો પર પરીક્ષા યોજાઇ?

કેટલા કેન્દ્રો પર પરીક્ષા યોજાઇ?


નિયમિત કેન્દ્રો - 681
પેટા કેન્દ્રો - 99
કુલ કેન્દ્રો - 780

પૂરક પરીક્ષા

પૂરક પરીક્ષા


એક કે બે વિષયમાં સુધારણા માટે જેમને અવકાશ છે તેવા 1,54,785 વિદ્યાર્થીઓ માટે 10 જુલાઇ, 2014થી 13 જુલાઇ, 2014 સુધી પૂરક પરીક્ષા યોજાશે.

SSC 2014 રિઝલ્ટના રસપ્રદ આંકડા

કેટલા વિદ્યાર્થીઓ પાસ
GSEB SSCનું પરિણામ 63.85 ટકા
કુલ વિદ્યાર્થીઓ - 9,76,020
કુલ પરીક્ષાર્થીઓ- 9,67,958
કુલ પાસ વિદ્યાર્થીઓ - 6,18,066

પર્સેન્ટાઇલ મુજબ પરિણામ
99.00 કરતા વધુ પર્સેન્ટાઇલ - 8,061 વિદ્યાર્થીઓ
ગયા વર્ષે 99.00 પર્સેન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7,074 હતી.

શાળાનું પરિણામ
0 ટકા પરિણામ - 0 શાળા
100 ટકા પરિણામ લાવનાર - 503 શાળા
5 ટકા કરતા ઓછું પરિણામ - 24 શાળા

કયા કેન્દ્રનું સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ?
સૌથી વધુ પરિણામ - 98.71% આંબલિયારા કેન્દ્ર
સૌથી ઓછું પરિણામ - 14.18% નિવાલદા કેન્દ્ર

કયા જિલ્લાનું સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ?
સૌથી વધુ પરિણામ - 77.67% દાહોદ જિલ્લાનું
સૌથી ઓછું પરિણામ - 50.00% જામનગર જિલ્લાનું

વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓમાં કોણ આગળ
વિદ્યાર્થીઓ - 59.26%
વિદ્યાર્થિનીઓ - 71.85%

માધ્યમ મુજબ પરિણામ
ગુજરાતી માધ્યમ - 62.80%
અંગ્રેજી માધ્યમ - 88.42%
હિન્દી માધ્યમ - 59.39%

વિકલાંગ વિદ્યાર્થીઓનું પરિણામ
કુલ વિકલાંગ પરીક્ષાર્થી - 4,941
ઉતીર્ણ વિકલાંગ પરીક્ષાર્થી - 2,536
20 ટકા ગુણ પાસિંગથી સફળ - 571

કેટલા કેન્દ્રો પર પરીક્ષા યોજાઇ?
નિયમિત કેન્દ્રો - 681
પેટા કેન્દ્રો - 99
કુલ કેન્દ્રો - 780

જુલાઇમાં પૂરક પરીક્ષા
એક કે બે વિષયમાં સુધારણા માટે જેમને અવકાશ છે તેવા 1,54,785 વિદ્યાર્થીઓ માટે 10 જુલાઇ, 2014થી 13 જુલાઇ, 2014 સુધી પૂરક પરીક્ષા યોજાશે.

English summary
Gujarat : GSEB SSC result 2014 declared; 63.85 percent students passed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X