For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મોદી આગમન; સોશિયલ મીડિયામાં સ્વાગતના મેસેજીસનું પૂર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : ગુજરાતના નેતા તરીકે સફળ કામગીરી કર્યા બાદ ભારતના વડાપ્રધાન તરીકે બિરાજેલા નરેન્દ્ર મોદીને આવકારવા સમગ્ર ગુજરાત ઉત્સાહિત છે. આ ઉત્સાહ માત્ર અમદાવાદ કે ગાંધીનગરના રહેવાસીઓમાં નહીં પરંતુ ગુજરાતભરના લોકોમાં જોવા મળી રહ્યો છે. તેઓ અમદાવાદમાં તો આવકાર આપી સકશે નહીં પરંતુ સોશિયલ મીડિયા જેમ કે ટ્વીટર અને વ્હોટ્સ એપ પર મેસેજ દ્વારા નરેન્દ્ર મોદીને આવકારવાનો ઉમળકો દર્શાવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીને આવકારવા સોશિયલ મીડિયા પર કેવા મેસેજ વહી રહ્યા છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

1

1


સોશિયલ મીડિયામાં #ModiInAhmedabad હેશ ટેગ લોકપ્રિય બની રહ્યું છે.

2


વેલકમ ટુ માય સિટી

3

ઓહ, જસ્ટ શૉન, મોદી ફોર્સ હીયર

4

વેલકમ અવર પીએમ

5

મોદીનો આભાર

English summary
Gujarat : Narendra Modi welcoming massages traded heavily in social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X