For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્ર મંથનમાં વપરાયેલો પર્વત સુરત પાસેથી મળ્યો

|
Google Oneindia Gujarati News

સુરત, 18 એપ્રિલઃ સમુદ્ર મંથન અંગે આપણે ઘણું સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. દેવ અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધમાં સ્વર્ગના રત્નો વિલીન થયા અને તેને પરત મેળવવા માટે દેવ-દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું. જેમાંથી નિકળેલા ઝેરને મહાદેવે પી લીધું હતું અને સમસ્ત વિશ્વને બચાવ્યું હતું. આ સમુદ્ર મંથનનો પર્વત બિહારના માંધાર ખાતે મળ્યો હતો, હવે એનો જ એક ભાગ સુરત પાસેથી મળી આવ્યો છે. સુરતના ઓલપાડ પાસે આવેલા પિંજરત ગામ ખાતે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસે દરિયામાંથી આ પર્વત શોધવામાં આવ્યો છે. આ પર્વત પર પણ નાગના આરકા મળી આવ્યા છે. આ પર્વત વિશે ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની વેબસાઇટમાં પણ માહિતી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, સમુદ્ર મંથન માટે વાપરવામાં આવેલો માંધાર પર્વત બિહારના ભાગલપુર પાસે છે અને ઓલપાડ પાસેથી જે પર્વત મળ્યો છે, તે પણ તેનો જ એક ભાગ હોવાની ધારણા છે. પિંજરત ખાતે મળેલા પર્વત અને માંધારના પર્વતના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં બહાર આવ્યું કે બન્ને પર્વત એક જ છે. માંધાર પર્વત અને પિંજરત પાસેથી મળી આવેલો પર્વત બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે. દરિયામાં શોધ દરમિયાન આ પથ્થર ગ્રેનાઇટનો હોવાના કારણેતેના તરફ ધ્યાન ખેંચાયું હતું.

ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પર્વતને લઇને ખાસ સ્ટડી કરવામાં આવી હતી, પહેલા એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ પર્વત પર જે નાગના આરકા પડ્યા છે તે પાણીના મોજાના કારણે હોઇ શકે છે, પરંતુ કેટલાક ટેસ્ટ કરતા માલુમ પડ્યું કે આ માંધાર પર્વત છે અને તેનો ઉપયોગ સમુદ્ર મંથન માટે કરવામાં આવ્યો હતો.

સમુદ્ર મંથનનો પર્વત

સમુદ્ર મંથનનો પર્વત

સમુદ્ર મંથનનો પર્વત બિહારના માંધાર ખાતે મળ્યો હતો, હવે એનો જ એક ભાગ સુરત પાસેથી મળી આવ્યો છે. સુરતના ઓલપાડ પાસે આવેલા પિંજરત ગામ ખાતે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસે દરિયામાંથી આ પર્વત શોધવામાં આવ્યો છે. આ પર્વત પર પણ નાગના આરકા મળી આવ્યા છે. આ પર્વત વિશે ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની વેબસાઇટમાં પણ માહિતી આપવામાં આવી છે.

માંધાર પર્વત બિહારના ભાગલપુર પાસે છે

માંધાર પર્વત બિહારના ભાગલપુર પાસે છે

સમુદ્ર મંથન માટે વાપરવામાં આવેલો માંધાર પર્વત બિહારના ભાગલપુર પાસે છે અને ઓલપાડ પાસેથી જે પર્વત મળ્યો છે, તે પણ તેનો જ એક ભાગ હોવાની ધારણા છે. પિંજરત ખાતે મળેલા પર્વત અને માંધારના પર્વતના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં બહાર આવ્યું કે બન્ને પર્વત એક જ છે. માંધાર પર્વત અને પિંજરત પાસેથી મળી આવેલો પર્વત બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે. દરિયામાં શોધ દરમિયાન આ પથ્થર ગ્રેનાઇટનો હોવાના કારણેતેના તરફ ધ્યાન ખેંચાયું હતું.

નાગના આરકા પડ્યા છે

નાગના આરકા પડ્યા છે

ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પર્વતને લઇને ખાસ સ્ટડી કરવામાં આવી હતી, પહેલા એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ પર્વત પર જે નાગના આરકા પડ્યા છે તે પાણીના મોજાના કારણે હોઇ શકે છે, પરંતુ કેટલાક ટેસ્ટ કરતા માલુમ પડ્યું કે આ માંધાર પર્વત છે અને તેનો ઉપયોગ સમુદ્ર મંથન માટે કરવામાં આવ્યો હતો.

 પિંજરત ગામ પાસે મળ્યો પર્વત

પિંજરત ગામ પાસે મળ્યો પર્વત

સુરતના ઓલપાડ પાસે આવેલા પિંજરત ગામ ખાતે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસે દરિયામાંથી આ પર્વત શોધવામાં આવ્યો છે. આ પર્વત પર પણ નાગના આરકા મળી આવ્યા છે. આ પર્વત વિશે ઓશનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની વેબસાઇટમાં પણ માહિતી આપવામાં આવી છે.

 બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે

બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે

માંધાર પર્વત અને પિંજરત પાસેથી મળી આવેલો પર્વત બન્ને એક જ ગ્રેનાઇટમાંથી બનેલા છે. દરિયામાં શોધ દરમિયાન આ પથ્થર ગ્રેનાઇટનો હોવાના કારણે તેના તરફ ધ્યાન ખેંચાયું હતું.

English summary
mysterious samudra manthan mountain found near surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X