For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ જન્મદિવસ પર માતાના આશિર્વાદ લીધા, હીરાબાએ આપી ભેટ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેઓ 64 વર્ષના થઇ ગયા છે. જન્મદિવસના એક દિવસ પહેલા જ મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાની માતાના આશિર્વાદ મેળવા ગાંધીનગરના સેક્ટર 22માં આવેલા પોતાના ભાઇના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મોદીએ માતાના પગે પડીને તેમને આશિર્વાદ લીધા.

મોદીએ સવારે 7.30 વાગ્યે જ ગાંધીનગર પહોંચ્યા. માતાએ પણ મોદીને જન્મ દિવસ પર મીઠાઇ ખવડાવીને મોઢુ મીઠુ કરાવ્યું. માતા હીરાબાએ મોદીને પાંચ હજાર કાશ્મીરના પૂર પીડિતોની મદદ માટે આપ્યા. મોદીએ પોતાના જન્મદિવસ પર ભગવા રંગનો કૂર્તો પહેરીને માતાના ઘરે આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ પહેલા જ અપીલ કરી છે કે તેમનો જન્મદિવસની ઉજવણી ના કરવામાં આવે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આવેલા પૂરથી બેહાલ લોકોની મદદ કરવામાં આવે. એટલું જ નહીં આજે એક ખાસ તક એ પણ છે કે ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ 3 દિવસીય પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. બપોરે અઢી વાગ્યાની આસપાસ તેઓ સીધા અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિના સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર ગુજરાત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું. બાદમાં એક કાર્યક્રમ આયોજિત કરીને આનંદીબેન પટેલે મોદીનું અભિવાદન કર્યું. આ દરમિયાન મોદીને ફૂલોની માળા પહેરાવવામાં આવી, ગુજરાથી પાઘડી પહેરાવવામાં આવી. મોદીએ અત્રે લોકોને ગુજરાતી ભાષામાં સંબોધીત પણ કર્યા. મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રીના રૂપમાં તેમનો અનુભવ દિલ્હીમાં ખૂબ જ કામ આવ્યો.

મોદીનો માતા સાથેનો મેળાપ જુઓ તસવીરોમાં...

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેઓ 64 વર્ષના થઇ ગયા છે.

માતાને પગે લાગી આશિર્વાદ મેળવ્યા

માતાને પગે લાગી આશિર્વાદ મેળવ્યા

વડાપ્રધાન મોદીએ પોતાની માતાના આશિર્વાદ મેળવા ગાંધીનગરના સેક્ટર 22માં આવેલા પોતાના ભાઇના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

માતા-પુત્ર ભાવુક બની ગયા.

માતા-પુત્ર ભાવુક બની ગયા.

મોદીએ માતાના પગે પડીને તેમને આશિર્વાદ લીધા અને માતા-પુત્ર ભાવુક બની ગયા.

હીરાબાએ આપી ભેટ

હીરાબાએ આપી ભેટ

માતા હીરાબાએ મોદીને પાંચ હજાર કાશ્મીરના પૂર પીડિતોની મદદ માટે આપ્યા. મોદીએ પોતાના જન્મદિવસ પર ભગવા રંગનો કૂર્તો પહેરીને માતાના ઘરે આવ્યા હતા.

મોદીનો જન્મદિવસ

મોદીનો જન્મદિવસ

મોદીએ સવારે 7.30 વાગ્યે જ ગાંધીનગર પહોંચ્યા. માતાએ પણ મોદીને જન્મ દિવસ પર મીઠાઇ ખવડાવીને મોઢુ મીઠુ કરાવ્યું.

મોદી હીરાબાનું મિલન

મોદી હીરાબાનું મિલન

મોદી હીરાબાનું મિલન

મોદીએ સવારે 7.30 વાગ્યે જ ગાંધીનગર પહોંચ્યા.

મોદીએ સવારે 7.30 વાગ્યે જ ગાંધીનગર પહોંચ્યા.

માતાએ પણ મોદીને જન્મ દિવસ પર મીઠાઇ ખવડાવીને મોઢુ મીઠુ કરાવ્યું.

મોદી મળ્યા માતાને

મોદી મળ્યા માતાને

વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર માતાને મળ્યા

મોદી મળ્યા માતાને

મોદી મળ્યા માતાને

વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર માતાને મળ્યા

મોદી સાથે મન મૂકીને વાતો કરતા હીરાબા

મોદી સાથે મન મૂકીને વાતો કરતા હીરાબા

મોદી સાથે મન મૂકીને વાતો કરતા હીરાબા

મોદી મળ્યા માતાને

મોદી મળ્યા માતાને

વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર માતાને મળ્યા

મોદી સાથે મન મૂકીને વાતો કરતા હીરાબા

મોદી સાથે મન મૂકીને વાતો કરતા હીરાબા

વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર માતાને મળ્યા

મોદી મળ્યા માતાને

મોદી મળ્યા માતાને

મોદી સાથે મન મૂકીને વાતો કરતા હીરાબા

હીરાબાએ આપી ભેટ

હીરાબાએ આપી ભેટ

માતા હીરાબાએ મોદીને પાંચ હજાર કાશ્મીરના પૂર પીડિતોની મદદ માટે આપ્યા. મોદીએ પોતાના જન્મદિવસ પર ભગવા રંગનો કૂર્તો પહેરીને માતાના ઘરે આવ્યા હતા.

મોદીને માતાની ભેટ

મોદીને માતાની ભેટ

માતા હીરાબાએ મોદીને પાંચ હજાર કાશ્મીરના પૂર પીડિતોની મદદ માટે આપ્યા. મોદીએ પોતાના જન્મદિવસ પર ભગવા રંગનો કૂર્તો પહેરીને માતાના ઘરે આવ્યા હતા.

English summary
Prime Minister Narendra Modi seeking the blessings of his Mother Hirabaa in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X