For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ પાર્ટીના નેતા મયંક ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mayank-gandhi
મુંબઇ: આમ આદમી પાર્ટી (AAP) ના નેતા મયંક ગાંધી સહિત છ લોકો વિરૂદ્ધ તે સમયે કેસ દાખલ કરવામાં આવ્યો જ્યારે પાર્ટીની એક 21 વર્ષીય મહિલા કાર્યકર્તાએ તેમના વિરૂદ્ધ આપરાધિક ફરિયાદ કરાવી. પોલીસે આ આશયની જાણકારી આપી હતી.

ઓશિવારા પોલીસ મથકના પોલીસ અધિકારીએ કહ્યું કે આપ કાર્યકર્તા મયંક ગાંધી વિરૂદ્ધ આઇપીસીની કલમ 354 (એ), કલમ 506, 509 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે જ્યારે મયંક ગાંધી અને ચાર અન્ય વિરૂદ્ધ કેસ માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર મિલિંદ ભરામ્બેએ કહ્યું હતું કે કથિત ઘટના આ વર્ષે એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલાં ઓશિવારા ઉપનગરની છે. તેમણે કહ્યું પીડિતાના નિવેદનના આધારે આવતીકાલે એફઆરઆઇ દાખલ કરવામાં આવી. મયંક ગાંધીએ જો કે આ આરોપો નકારી કાઢતાં કહ્યું કે આ રાજકીય પ્રેરિત છે.

English summary
Aam Aadmi Party (AAP) leader Mayank Gandhi was among the six persons booked here after a 21-year-old female party volunteer filed a criminal complaint against them, police said today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X