For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ચૂંટણી યોજાય તો NDA સૌથી મોટું ગઠબંધન : સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જુલાઇ : હજી લોકસભા ચૂંટણી 2014 યોજાવામાં લગભગ એક વર્ષનો સમય બાકી છે. દેશની જનતાનો મૂડ જાણવા માટે આઇબીએન7 અને સીએસડીએસ દ્વારા સાથે મળીને એક રસપ્રદ સર્વે "જો ચૂંટણીઓ અત્યારે યોજાય તો" કરાવવામાં આવ્યો. આ સર્વેમાં મજેદાર તારણો જાણવા મળ્યા છે. આ સર્વેમાં કેન્દ્રમાં નવી સરકાર કોની બની શકે તે અંગે લોકોના વિચાર રજૂ કરવામાં આવ્યા છે.

NDA v/s UPA : કોનું પલડું ભારે?

NDA v/s UPA : કોનું પલડું ભારે?

સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર જો આજે ચૂંટણીઓ યોજાય છે તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં NDA દેશના સૌથી મોટા ગઠબંધન તરીકે આગળ આવશે. જો કે એનડીએ બહુમતીથી ઘણું દૂર રહેશે. NDA અને UPA વચ્ચે ટક્કર થશે. જેના કારણે ત્રિશંકુ લોકસભાની સંભાવના દેખાઇ રહી છે.

કોને મળશે કેટલી બેઠકો ?

કોને મળશે કેટલી બેઠકો ?

સર્વે અનુસાર વોટના મામલે યુપીએ અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર હોવા છતાં બેઠકોની દ્રષ્ટિએ UPAની સરખામણીએ NDAને વધારે બેઠકો મળી રહી છે.
UPA બંને માટે મુશ્કેલ રહેશે.
NDA - 172થી 180 બેઠકો
UPA - 149થી 157 બેઠકો
BSP - 15થી 19 બેઠકો
SP - 17થી 21 બેઠકો
Left - 22થી 28 બેઠકો
Others - 147થી 155 બેઠકો

કોને મળશે કેટલા ટકા વોટ?

કોને મળશે કેટલા ટકા વોટ?

લોકોનું મન જાણવાના પ્રયાસમાં જાણવા મળ્યું કે આ વખતની ચૂંટણી NDA અને UPA બંને માટે મુશ્કેલ રહેશે.
NDA - 29 ટકા વોટ
UPA - 29 ટકા વોટ
BSP - 6 ટકા વોટ
SP - 4 ટકા વોટ
Left - 6 ટકા વોટ
Others - 26 ટકા વોટ

પાર્ટી મુજબ બેઠકોની સ્થિતિ શું હશે?

પાર્ટી મુજબ બેઠકોની સ્થિતિ શું હશે?

Congress - 131થી139 બેઠકો + alliance - 15થી 21 બેઠકો
BJP - 156થી 164 બેઠકો + alliance - 13થી 19 બેઠકો
TMC - 23થી 27 બેઠકો
AIADMK - 16થી 20 બેઠકો
JDU - 15થી 19 બેઠકો
BJD - 12થી 16 બેઠકો
YSR Congress - 11થી 15 બેઠકો
RJD - 8થી 12 બેઠકો
TDP - 6થી 10 બેઠકો
TRS - 5થી 9 બેઠકો

મનમોહનના કામકાજ પર લોકોનો મત

મનમોહનના કામકાજ પર લોકોનો મત

2013માં 38 ટકા લોકો UPA સરકારથી સંતુષ્ટ
2013માં 40 ટકા લોકો UPA સરકારથી અસંતુષ્ટ
2011માં 49 ટકા લોકો UPA સરકારથી સંતુષ્ટ
2011માં 31 ટકા લોકો UPA સરકારથી અસંતુષ્ટ
2013માં 22 ટકા લોકો UPA સરકાર અંગે કોઇ મત નહીં
2011માં 20 ટકા લોકો UPA સરકાર અંગે કોઇ મત નહીં

UPA સરકારથી કોણ અસંતુષ્ટ

UPA સરકારથી કોણ અસંતુષ્ટ

મેટ્રો શહેરમાં 40 ટકા લોકો UPA સરકારથી અસંતુષ્ટ
નાના શહેરોમાં 42 ટકા લોકો UPA સરકારથી અસંતુષ્ટ
ગ્રામ્ય વિસ્તારોમાં 39 ટકા લોકો UPA સરકારથી અસંતુષ્ટ
મધ્યમ વર્ગના 42 ટકા લોકો UPA સરકારથી અસંતુષ્ટ
ઉચ્ચ વર્ગના 44 ટકા લોકો UPA સરકારથી અસંતુષ્ટ
મુસ્લિમ વર્ગના 34 ટકા લોકો UPA સરકારથી અસંતુષ્ટ

UPA સરકારથી અસંતોષનું કારણ

UPA સરકારથી અસંતોષનું કારણ

21 ટકા લોકો - વિકાસની ધીમી ગતિ
17 ટકા લોકો - વધતી કિંમતોથી
16 ટકા લોકો - ભ્રષ્ટાચારને કારણે
14 ટકા લોકો - નબળું શાસન
27 ટકા લોકો - કોઇ મત નહીં
23 ટકા શહેરી લોકો - ભ્રષ્ટાચારથી
18 ટકા શહેરી લોકો - વધતી કિંમતોથી
23 ટકા ગ્રામીણ લોકો - વિકાસ નહીં થવાથી

English summary
Election held today; NDA will be biggest alliance : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X