For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે મહિનામાં મોદીને મળ્યા અમેરિકાથી માંડીને બ્રિટન સુધીના મહેમાનો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જુલાઇ: ત્રણ દિવસની ભારત યાત્રા પર આવેલી અમેરિકન વિદેશ મંત્રી જૉન કેરી આજે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુષમા સ્વરાજ અને જૉન કેરીની મુલાકાતમાં ભારત-અમેરિકા વચ્ચે રક્ષા કરાર અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા પર વાત થશે.

ત્રણ દિવસના આ પ્રવાસમાં જૉન કેરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. માનવામાં આવે છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન મંત્રી બન્યા બાદ ઘણા વિદેશી વિદેશી પ્રતિનિધિઓએ ભારતનો પ્રવાસ કર્યો. વર્લ્ડ બેંકના પ્રમુખથી માંદીને ફ્રાંસના વિદેશ મંત્રી લૉરેન્ટ ફૈબિયસ સુધીએ બે મહિનામાં ભારતની યાત્રા કરી. તો બીજી તરફ ફેસબુકની સીઓઓએ પણ ભારત આવીને અહીંની સંભાવનાઓ પર વાત કરી.

જોઇએ મોદી સરકારના આ બે મહિના દરમિયાન કયા-કયા વિદેશી પ્રતિનિધિઓએ ભારતની તરફ વલણ કર્યું છે.

 અમેરિકાના વિદેશ મંત્રી

અમેરિકાના વિદેશ મંત્રી

અમેરિકન વિદેશ મંત્રી જૉન કેરી ત્રણ દિવસની યાત્રા પર ભારત આવી છે. જેમાં તે ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તે ઘણા મહત્વપૂર્ણ દ્રિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ચીનના વિદેશ મંત્રી

ચીનના વિદેશ મંત્રી

ચીની વિદેશ મંત્રી વાંગ શી બે દિવસીય ભારત યાત્રા પર દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે પણ મુલાકાત કરી હતી.

 ફેસબુકની સીઓઓ

ફેસબુકની સીઓઓ

ફેસબુકની સીઓઓ 5 દિવસના ભારતના પ્રવાસ પર હતી. આ દરમિયાન શેરિલ સૈંડબર્ગ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ટેલીકોમ અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ મુલાકાત કરી.

 અમેરિકાના ઉપ વિદેશ મંત્રી

અમેરિકાના ઉપ વિદેશ મંત્રી

અમેરિકી ઉપ વિદેશ મંત્રી વિલિયમ બંર્સે બંને દેશો વચ્ચે સંબંધોને સારા બનાવવા માટે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમણે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની તરફથી મોકલવામાં આવેલો અમેરિકા આવવાનો પત્ર સોંપ્યો.

 ફ્રાંસના વિદેશ મંત્રી

ફ્રાંસના વિદેશ મંત્રી

ફ્રેંચ વિદેશ મંત્રી લૉરેન્ટ ફૈબિયસે નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

 બ્રિટેન ચાંસલર

બ્રિટેન ચાંસલર

બ્રિટન રાજકોષના ચાંસલર જૉર્જ ઑસ્વાર્ને નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. તેમાં બંનેએ એક જોઇન્ટ સ્ટેટમેંટ પર સહી કરી હતી.

 અમેરિકી સીનેટર

અમેરિકી સીનેટર

અમેરિકી સીનેટર જૉન મૈકેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વાતચીતમાં પીએમએ અમેરિકા સાથે રણનીતિક ભાગેદારીને વધુ મજબૂત કરવા તથા તેનો વિસ્તાર કરવા પર ભાર મૂક્યો.

 વર્લ્ડ બેંકના પ્રમુખ

વર્લ્ડ બેંકના પ્રમુખ

વર્લ્ડ બેંકના પ્રમુખ જિમ યાંગ કિમ ત્રણ દિવસીય યાત્રા પર ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

English summary
US Secretary of State John Kerry, arrived here to re-energise the bilateral ties and to narrow the differences on various issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X