For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો સરકાર ખાલી કરાવશે બે પૂર્વ વડાપ્રધાનોના બંગલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

10-tuglakroad
નવી દિલ્હી: કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રલાય અને નવી દિલ્હી નાગરપાલિકા મળીને 12 તુગલક રોડ પરથી પૂર્વ કેન્દ્રિય મંત્રી અજિત સિંહને અને 2 સાઉથ એવન્યૂના બંગલા પરથી નીરજ શેખર બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે હવે તો આ બંગલા આ નેતાઓના નામો પર જ ફાળવેલા હતા, પરંતુ આ મૂળ રૂપે મળ્યા હતા ચરણ સિંહ અને ચંદ્રશેખરને. આ બંને દેશના વડાપ્રધાન પણ રહ્યા. કહેવાની જરૂરિયાત નથી કે અજિત સિંહ પુત્ર છે ચરણ સિંહના અને નીરજ શેખર પુત્ર છે ચંદ્રશેખરના.

અજિત સિંહને તેમના સરકારી બંગલામાંથી બહાર કાઢવાનો સતત પ્રયત્ન થઇ રહ્યો છે. તેમના બંગલાની વિજળી-પાણી કાપી દેવામાં આવી છે. વિકાસ મંત્રાલયના કર્મચારી તેમના 12 તુગલક રોડના બંગલાથી કાઢવા માટે વારંવાર પહોંચી રહ્યાં છે.

જો કે સાંસદ બીતા લોકસભા ચૂંટણી હારી ગયા હતા તેમને ગત 26 જુલાઇ સુધી પોતાના સરકારી આવાસ ખાલી કરાવવા માટે કહ્યું હતું. સ્પષ્ટ છે કે અજિત સિંહ પોતાનો સરકારી બંગલો ખાલી કરાવી શક્યા નથી. તે બાગપતથી અને તેમના પુત્ર જયંત ચૌધરી મથુરાથી ગત લોકસભા ચૂંટણી હારી ગયા હતા. અજિત સિંહ કહી રહ્યાં છે કે તેમના માટે 12 તુગલક રોડને તાત્કાલિક ખાલી કરાવવા સંભવ નથી. તે તેમાં 36 વર્ષોથી રહી રહ્યાં છે. આ બંગલા તેમના પિતા અને દેશના પૂર્વ વડાપ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને 1978માં ફાળવેલા હતા.

ચરણ સિંહથી ચંદ્રશેખર સુધી
જાણકારોના જણાવ્યા અનુસાર ચરણ સિંહ 12 તુગલક રોડમાં 1978માં અને ચંદ્રશેખર 1971માં સાઉથ એવન્યૂના બંગલામાં ગયા હતા. ત્યારથી તેમના પરિવાર તેમાં જ રહી રહ્યાં છે.

English summary
Ajit Singh likely to be evicted from his house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X