For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News in pics: જુઓ કેટલીક તસવીરો જે બની ગઇ સમાચાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: દેશ અને દુનિયામાં દરરોજ, હર પળ ઘણા પ્રકારની ઘટનાઓ ઘટે છે. જેમાંથી કેટલીક રાષ્ટ્રીય સ્તર, કેટલીક આંતરરાષ્ટ્રીય, જ્યારે કેટલીક આપણા આસપાસના વિસ્તારો અને લોકો સાથે જોડાયેલી હોય છે. આ સમાચારોમાં કેટલીક આપણા માટે મહત્વપૂર્ણ હોય છે, જ્યારે કેટલીક બસ આપણે મનોરંજન માટે વાંચીએ છીએ. પરંતુ દરરોજની હજારો સમાચારો વચ્ચે કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે આપણી નજરથી દૂર રહે છે.

અહીં અમે તમને કેટલીક એવે તસવીરો બતાવી રહ્યાં છીએ, જે પોતાનામાં જ એક સમાચાર છે.

નાગપુરમાં તહેવાર

નાગપુરમાં તહેવાર

નાગપુરમાં પોલા તહેવાર દરમિયાન 'પેલી-કાલી મારબાત' રિવાજ કરતાં શ્રદ્ધાળું.

6000 લોકોએ બનાવી તસવીર

6000 લોકોએ બનાવી તસવીર

તુર્કી સેના દ્વારા જાહેર કરવામાં આવેલી એરિયલ તસવીર, અહીં લગભગ 6,000 લોકોએ મળીને તુર્કીના સંસ્થાપક મુસ્તફા કેમલ અતારૂકની તસવીર બનાવી છે.

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ

ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ, ડેનમાર્કમાં યોજાઇ રહેલા વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં રૂસની ખેલાડી સામે રમતી સાઇના નેહવાલ.

પૂરથી તબાહી

પૂરથી તબાહી

અસમમાં પૂર કંઇક આવો નજારો છે. અસમના શિવસાગર જિલ્લામાં એક માતા પોતાના બાળકની સાથે પોતાના ઘરમાં. તેનું ઘર પૂરમાં અડધુ ડુબાઇ ગયું છે.

લોકો આમ કરી રહ્યાં છે બચાવ

લોકો આમ કરી રહ્યાં છે બચાવ

જમ્મૂના અબ્દુલિયાન ગામના લોકોએ ફાયરિંગથી બચવા માટે સેનાના બંકરમાં શરણ લીધી છે.

ગણેશોત્સવની તૈયારીઓ

ગણેશોત્સવની તૈયારીઓ

ગણેશોત્સવની તૈયારી કરતાં મુંબઇના કલાકારો. અનાજના દાણાથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમાને અંતિમ આકાર આપતાં કલાકાર.

સેનાના જવાન

સેનાના જવાન

જમ્મૂના કુપવાડામાં જ્યારે એક જવાને આતંકવાદીને સામે જોયો.

પૂરથી તબાહી

પૂરથી તબાહી

જલપાયગુડીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકો. લોકો અહીંથી સુરક્ષિત જગ્યાએ જવા માટે લાચાર છે.

પૂરથી તબાહી

પૂરથી તબાહી

અહીં પણ તમે પૂરની તબાહી જોઇ શકો છો. પોતાના જરૂરી સામાન સાથે પૂરના પાણીમાંથી પસાર થતી છોકરી.

પૂરથી તબાહી

પૂરથી તબાહી

પશ્વિમ બંગાળના જલપાયગુડી જિલ્લાના લોકો પોતાના સામાન સાથે સુરક્ષિત જગ્યાએ જઇ રહ્યાં છે.

ઇઝરાઇલનો હુમલો

ઇઝરાઇલનો હુમલો

ગાજામાં ઇઝરાઇલના હુમલા બાદનું દ્રશ્ય. ઇઝરાઇલે મોડી રાત્રે ગાજા પર ઘણા રોકેટ હુલમા કર્યા હતા.

પૂરથી તબાહી

પૂરથી તબાહી

પૂરથી પરેશાન અસમના ગોલાઘાટ જિલ્લાથી સુરક્ષિત સ્થળો તરફ જતા લોકો.

English summary
Everyday, something new happen in this world. Here are some pics which itself presents a news for us. Let's have a look on news in pics of today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X