For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેંસના છૂટાછેડા, અલગ-અલગ લડશે ચૂંટણી

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાસ્મીરમાં હવે કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેંસ વચ્ચેનું જુનું ગઠબંધન તૂટી ચૂક્યું છે. કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં 87 બેઠકો પર એકલી જ ચૂંટણી લડશે. કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે પ્રેસ કોન્ફ્રેંસ કરીને નેશનલ કોન્ફ્રેંસથી ગઠબંધન તૂટવાની ઔપચારિક જાહેરાત કરી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી ચૂંટણીમાં તમામ બેઠકો પર એકલી જ મેદાનમાં ઉતરશે.

પ્રદેશના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ વાતની સ્પષ્ટતા આપી કે તેમણે ગઠબંધન તૂટવાની જાહેરાત કેમ નથી કરી. તેમણે લખ્યું કે 'મે તેમને જણાવ્યું કે આની જાહેરાત નહીં કરુ, કારણ કે હું તકવાદી દેખાવા નથી માંગતો.'

આ બંને પાર્ટિઓનું ગઠબંધન તો લાંબા સમયથી ચાલ્યું આવતું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના મુખ્યમંત્રી ઉમલ અબ્દૂલ્લાની વચ્ચે પણ સારી મિત્રતા છે.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પહેલા જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી ચૂક્યા છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ જણાવ્યું તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પદ જ લડશે.

અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દ્વિસંસદીય વ્યવસ્થા છે. વિધાનસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાઇ આવે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી વિધાનસભાના 87 સભ્યો કરે છે. રાજ્યવિધાનનું છ વર્ષોનું કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યું છે. ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની સંભાવના છે. સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકોની જરૂરીયાત હોય છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એકલી અહીં સુધી પહોંચી શકે છે કે નહીં.

શું કહ્યું ઓમર અબ્દુ્લ્લાએ જાણો...

ઓમર અબ્દુલ્લાહે શુ કહ્યું...

પ્રદેશના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ વાતની સ્પષ્ટતા આપી કે તેમણે ગઠબંધન તૂટવાની જાહેરાત કેમ નથી કરી. તેમણે લખ્યું કે 'મે તેમને જણાવ્યું કે આની જાહેરાત નહીં કરુ, કારણ કે હું તકવાદી દેખાવા નથી માંગતો.'

લાંબા સમયના ગઠબંધનનો અર્થ

આ બંને પાર્ટિઓનું ગઠબંધન તો લાંબા સમયથી ચાલ્યું આવતું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના મુખ્યમંત્રી ઉમલ અબ્દૂલ્લાની વચ્ચે પણ સારી મિત્રતા છે.

પહેલી જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પહેલી જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી ચૂક્યા છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ જણાવ્યું તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પદ જ લડશે.

સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકો જોઇએ

સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકો જોઇએ

અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દ્વિસંસદીય વ્યવસ્થા છે. વિધાનસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાઇ આવે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી વિધાનસભાના 87 સભ્યો કરે છે. રાજ્યવિધાનનું છ વર્ષોનું કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યું છે. ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની સંભાવના છે. સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકોની જરૂરીયાત હોય છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એકલી અહીં સુધી પહોંચી શકે છે કે નહીં.

English summary
Jammu and Kashmir Chief Minister Omar Abdullah said on Sunday that he told Congress president Sonia Gandhi 10 days ago that his party will fight the assembly elections on its own.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X