For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત અને ચીન વચ્ચે થયેલા કરાર પર એક નજર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ગુરૂવારે શિખર વાર્તા થઇ, આ દરમિયાન બંને દેશો વચ્ચે 12 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઇ. શિખર વાર્તા દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધોને વિકાસને ગતિ આપવાને લઇને મહત્વપૂર્ણ રીતે વાતચીત થઇ.

તસવીરોમાં જુઓ: મોદી ક્યારેક બન્યા ગાઇડ, તો ક્યારેક મિત્રતસવીરોમાં જુઓ: મોદી ક્યારેક બન્યા ગાઇડ, તો ક્યારેક મિત્ર

નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે તે ચીન સાથે સંબંધોને પ્રાથમિકતા આપે છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન અને ભારત પોતાની રણનિતિક અને સહયોગાત્મક ભાગીદારીને નવી ઉંચાઇ પર લઇ જશે. શી જિનપિંગે કહ્યું કે દ્રિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને બંને દેશોની અર્થવ્યવસ્થાઓ વચ્ચે મજબૂત પરસ્પર સમજણ પેદા કરવી જરૂરી છે.

તસવીરોમાં જુઓ: આજે દિલ્હીમાં શું કરશે શી જિનપિંગતસવીરોમાં જુઓ: આજે દિલ્હીમાં શું કરશે શી જિનપિંગ

હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે શિખર વાર્તા દરમિયાન કુલ 12 કરાર પર હસ્તાક્ષર થયા અને સંયુક્ત ઘોષણાપત્ર પણ રજૂ કરવામાં આવ્યા. તેમાંથી વર્ષ માટે ભારત અને ચીન વચ્ચે વ્યાપારિક કરાર, દવા નિર્માણ અને દવાઓના મુદ્દે કરાર, ભારતમાં રેલના વિકાસમાં ચીનની મદદ લઇને કરાર થયા. તો બીજી તરફ માનસરોવર યાત્રા માટે નવો રસ્તો ખુલશે. નાથુલાના માધ્યમથી નવો ખુલશે. કાર દ્વારા પણ માનસરોવરયાત્રા સંભવ બની શકશે.

શી જિનપિંગનો અંદાજ-એ-ઇશ્ક! 40 મિનિટમાં કર્યો લગ્નનો નિર્ણયશી જિનપિંગનો અંદાજ-એ-ઇશ્ક! 40 મિનિટમાં કર્યો લગ્નનો નિર્ણય

બંને દેશોની વચ્ચે કસ્ટમને લઇને અને સાંસ્કૃતિક આદન પ્રદાન માટે પણ કરાર થયા. મુંબઇને શાંઘાઇ જેવું બનાવવા માટે, ઓડિયો વિજ્યુઅલ ક્ષેત્ર, બે ઇંડસ્ટ્રિયલ પાર્ક બનાવવા તથા અંતરિક્ષ ક્ષેત્રને લઇને પણ કરાર થયા છે.

પાંચ વર્ષ માટે આર્થિક કરાર

પાંચ વર્ષ માટે આર્થિક કરાર

પાંચ વર્ષ માટે ભારત અને ચીન વચ્ચે આર્થિક કરાર

દવાઓના મુદ્દે કરાર

દવાઓના મુદ્દે કરાર

દવા નિર્માણ અને દવાઓના મુદ્દે કરાર

રેલ મુદ્દે કરાર

રેલ મુદ્દે કરાર

ભારતમાં રેલના વિકાસમાં ચીની મદદને લઇને કરાર

કૈલાશ માનસરોવર

કૈલાશ માનસરોવર

કૈલાશ માનસરોવર યાત્રાને લઇને નાથુલાના માધ્યમથી નવો રસ્તો ખુલશે. કાર વડે પણ માનસરોવરની યાત્રા સંભવ થઇ શકશે.

કસ્ટમને મુદ્દે કરાર

કસ્ટમને મુદ્દે કરાર

બંને દેશો વચ્ચે કસ્ટમને લઇને કરાર

સાંસ્કૃતિક આદાન પ્રદાન

સાંસ્કૃતિક આદાન પ્રદાન

સાંસ્કૃતિક આદાન પ્રદાનને લઇને કરાર

મુંબઇ બનશે શાંઘાઇ જેવું

મુંબઇ બનશે શાંઘાઇ જેવું

મુંબઇને શાંઘાઇ જેવું બનાવવા માટે કરાર

અમદાવાદ બનશે ગુઆંગજૌ જેવું

અમદાવાદ બનશે ગુઆંગજૌ જેવું

અમદાવાદને ગુઆંગજૌ જેવું બનાવવા માટે કરાર

ઑડિયો વિજ્યુઅલ ક્ષેત્રે કરાર

ઑડિયો વિજ્યુઅલ ક્ષેત્રે કરાર

ઑડિયો વિજ્યુઅલ ક્ષેત્રે કરાર

ઇંડ્રસ્ટ્રિયલ પાર્ક

ઇંડ્રસ્ટ્રિયલ પાર્ક

ભારતમાં બે ઇંડ્રસ્ટ્રિયલ પાર્ક બનાવવા માટે કરાર

અંતરિક્ષ ક્ષેત્રે કરાર

અંતરિક્ષ ક્ષેત્રે કરાર

અંતરિક્ષ ક્ષેત્રને લઇને પણ કરાર

દિલ્હી બુક ફેર 2016માં ચીન ભાગ લેશે

દિલ્હી બુક ફેર 2016માં ચીન ભાગ લેશે

દિલ્હી બુક ફેર 2016માં ચીન ભાગ લેશે

English summary
Chinese President Xi Jinping in New Delhi expectations for 300 billion dollar investment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X