For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: સ્વતંત્રા દિવસના રંગમાં રંગાયું ભારત, દરેક ચહેરા પર ખુશી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ભારતે પોતાનો 68મો સ્વતંત્રતા દિવસ હર્ષો-ઉલ્લાસ સાથે ઉજવ્યો. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ ક્ષણ બધા ભારતવાસીઓ માટે ખૂબ ગૌરવમયી હોય છે.

આખો દેશ સ્વતંત્રતા દિવસના અવસર પર આઝાદીના રંગમાં રંગાઇ ગયો હતો. બધાના ચહેરા પર આઝાદીની ખુશી છલકાતી જોવા મળી. દિલ્હી સહિત દેશના વિભિન્ન ભાગોમાં લોકોએ આઝાદીનો જશ્ન મનાવ્યો. ઘણા પ્રકારના કાર્યક્રમ કરવામાં આવ્યા. ઠેર-ઠેર ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગાનથી આખો દેશ એક રંગમાં રંગાઇ ગયો અને તે રંગ હતો આઝાદીનો.

તો આવો અહીં અમે તમને બતાવીએ દેશના વિભિન્ન ભાગોમાં લોકોએ કેવી રીતે ઉજવ્યો સ્વતંત્રતા પર્વ.

લાલકિલ્લા પર ફરકાવ્યો તિરંગો

લાલકિલ્લા પર ફરકાવ્યો તિરંગો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો.

ઝંડા ઉંચા રહે હમારા

ઝંડા ઉંચા રહે હમારા

બેંગ્લોરમાં સ્વતંત્રા દિવસ સમારોહમાં કાર્યક્રમ કરતાં સ્કુલના બાળકો.

બધા સાંસદોની હાજરી

બધા સાંસદોની હાજરી

લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના અવસર પર બધા સાંસદોએ પોતાની હાજર આપી હતી.

થોડી મસ્તી તો બને છે

થોડી મસ્તી તો બને છે

અટારીમાં બીએસફના જવાન સ્વતંત્રતા દિવસના અવસર પર જશ્ન મનાવતાં.

બાળકોને મળ્યાં નરેન્દ્ર મોદી

બાળકોને મળ્યાં નરેન્દ્ર મોદી

લાલ કિલ્લા પર નરેન્દ્ર મોદીએ ખુશીથી બાળકો સાથે મુલાકાત કરી.

જવાહરલાલ નહેરૂના રૂપમાં બાળકો

જવાહરલાલ નહેરૂના રૂપમાં બાળકો

સ્વતંત્રતા દિવસના દિવસે કોયંબતૂરમાં સ્કુલના બાળકો જવાહરલાલ નહેરૂના રૂપમાં જોવા મળ્યા.

આઝાદી બધાને પ્યારી છે

આઝાદી બધાને પ્યારી છે

લાલ કિલ્લાની બહાર પોતાની ખુશી વ્યક્ત કરતાં બાળકો.

લાલ કિલ્લામાં વડાપ્રધાન

લાલ કિલ્લામાં વડાપ્રધાન

લાલ કિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કંઇક અલગ જ અંદાજ જોવા મળ્યો.

અમર જવાન જ્યોત

અમર જવાન જ્યોત

સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

અમર જવાન જ્યોતિ

અમર જવાન જ્યોતિ

સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં.

રંગારંગ કાર્યક્રમ

રંગારંગ કાર્યક્રમ

સ્વતંત્રતા દિવસના અવસર પટિયાલામાં રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા બેસેલી છોકરીઓ.

લાલ કિલ્લામાં કંઇક આવો હતો નજારો

લાલ કિલ્લામાં કંઇક આવો હતો નજારો

68મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લામાં કંઇક આવો હતો નજારો.

બાળકોએ કર્યા કાર્યક્રમ

બાળકોએ કર્યા કાર્યક્રમ

સ્વતંત્રતા દિવસના અવસર પર ગુવાહાટીમાં કાર્યક્રમ પ્રસ્તુત કરે છે.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

સ્વતંત્રતા દિવસના અવસર પર સોનિયા ગાંધીએ પણ કોંગ્રેસ મુખ્યાલયમાં તિરંગો ફરકાવ્યો.

English summary
India celebrating it's Independence day with full enthusiam. It's a prestigous moment for every Indian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X