For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: દિલ્હીમાં ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત અને લદ્દાખમાં ચીની સેનાની ઘુસણખોરી

|
Google Oneindia Gujarati News

china army
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

5.37pm: ભારતીય સરહદ પર ચીની સૈનિકોની આડોડાઇ, જુઓ વીડિયોમાં...

12.39 pm: ચીને ભારત પાસેથી શીખવાની જરૂર છે: દલાઇ લામા

12.35 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની શિખર વાર્તા પૂર્ણ

9.32 am: ભારતીય સરહદમાં ફરીથી ઘુસી ચીની સેના, ચુમારમાં 100થી વધુ સૈનિકોએ કરી ઘુસણખોરી.

9.30 am: ચીની રાષ્ટ્રપતિ સાથે ઘુસણખોરીના મુદ્દા પર વાતચીત કરવામાં આવશે: વિદેશ મંત્રાલય

9.24 am: જિનપિંગે મીડિયાને જણાવ્યું કે ભારત અને ચીન સાથે મળીને આર્થિક ક્ષેત્રે વિકાસ કરશે.

9.18 am: ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઑનરથી સન્માન કરવામાં આવ્યું.

9.05 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જિનપિંગનું કર્યું સ્વાગત.

8.55 am: ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા.

8.40 am: મોદી અને શી જિનપિંગની દ્વિપક્ષિય બેઠક આજે, 300 બિલયન ડોલર સુધીના કરાર થઇ શકે છે.

English summary
Latest News in Brief of 18 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X