For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: છેલ્લા શ્વાસ સુધી કરીશ આંદોલન, શરીફના રાજીનામા પર અડ્યા ઇમરાન ખાન

|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 22 ઓગષ્ટ: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

ગાઝામાં 496 બાળકો માર્યા ગયા: યૂનિસેફગાઝામાં 496 બાળકો માર્યા ગયા: યૂનિસેફ

ન્યૂડ સેલ્ફી પોસ્ટ કરનારી શિક્ષિકા પર છેડાઇ બબાલ!ન્યૂડ સેલ્ફી પોસ્ટ કરનારી શિક્ષિકા પર છેડાઇ બબાલ!

4.00pm: અફગાનિસ્તાનમાં બોમ્બવિસ્ફોટ, જેમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે.

3.30pm: અમેરિકન અવકાશ એજન્સી નાસાએ હવે ઉંદેડા મોકલવાની યોજના બનાવી છે.

3.00pm: પશ્ચિમી જાપાનના હિરોશિમામાં મૂસળાધાર વરસાદના કારણે મરનારાઓની સંખ્યા આ અઠવાડીએ વધીને 39 થઇ ગઇ છે, હજી 51 લોકો ગુમ છે.

2.30pm: અમદાવાદ ગ્રામીણ કોર્ટે સેલ્ફી કેસમાં નરેન્દ્ર મોદીને રાહત આપતાં ક્રાઇમ બ્રાંચની ક્લોજર રિપોર્ટને મંજૂરી આપી દિધી છે. આ સાથે જ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સેલ્ફી કેસ ખતમ થઇ ગયો છે.

2.00pm: માનવધિકાર કાર્યકર્તા તથ આયરન લેડી ઇરોમ ચાનૂ શર્મિલાને ફરી એકવાર પોલીસે આત્મહત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. બે દિવસ પહેલાં જ તેમની મુક્તિ થઇ છે.

1.30pm: ભારતના દક્ષિણી રાજ્ય કેરળમાં સરકાર દારૂ પર પ્રતિબંધ લગાડવાની તૈયારી કરી રહી છે.

1.00pm: દિલ્હીમાં ડીડીએના 25 હજાર ફ્લેટ્સ વેચવાની સ્કીમ લોંચ કરી. આ ફ્લેટમાં 22,626 1 BHK હશે. એક સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી ફોર્મ મળશે.

12.00pm: આગામી મહિને LG લોંચ કરશે બે નવા સ્માર્ટફોન 'L ફિનો' અને 'L બેલો'

11.00 am: મિશ્રના સિનાઇ દ્વિપમાં શુક્રવારે બે બસોની વચ્ચે થયેલા અકસ્માતમાં 33 લોકોના મોત થયા છે જ્યારે 41 લોકો ઘાયલ થયા છે.

10.00 am: અમદાવાદથી દિલ્હી જઇ રહેલા એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડીંગ રાજસ્થાનના એરપોર્ટ પર કરવામાં આવ્યું. એરઇન્ડિયાના આ વિમાનનો નંબર એઆઇ019 છે.

9.05 am: પાક.ની ફરી નાપાક હરકત, આર.એસ પુરામાં બીએસએફની ચોકી પર કર્યું ઓપન ફાયરીંગ.

8.50 am: રાજસ્થાનમાં બે બહેનો પર બે શખ્શો દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજાર્યો. પોલીસ તપાશ શરૂ.

8.40 am: મેઘાલયાના ચિનાબેટના પૂર્વ ગારો હિલ્સમાં ત્રણ આતંકવાદીઓ અને 40 મિનિટ સુધી ચાલેલી અથડામણ બાદ આત્મસમર્પણ કરી દીધું છે. આ અથડામણમાં એક નાગરીક ઇજાગ્રસ્ત થઇ ગયો હતો.

8:15 am: વર્ષ 1965 અને 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા બંદી બનાવવામાં આવેલા ભારતીય સૈનિકોમાંથી 54 હજી પણ પાકિસ્તાનની વિવિધ જેલોમાં બંધ છે.

8:00 am: પાકિસ્તાનમાં રાજકારણ વધુ ગરમાઇ રહ્યું છે. છેલ્લા એક અઠવાડીયાથી વડાપ્રધાન નવાજ શરીફના રાજીનામાની માંગને લઇને આંદોલન કરી રહેલા પૂર્વ ક્રિકેટર અને તહરીક-એ-ઇંસાફના નેતા ઇમરાન ખાને જણાવ્યું છે કે છેલ્લા શ્વાસ સુધી આંદોલન કરતો રહીશ.

English summary
Latest News in brief of 22 August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X