For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: શાહની ઉદ્ધવને 25 વર્ષ જુનું ગઠબંધન નહી તોડવા અપીલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

1.00 pm: ભારતનું મંગળ અભિયાન: એન્જિનનું પરિક્ષણ સફળ, મંગળયાન તેના યોગ્ય માર્ગ પર...

12.00 pm: ચીનના શાંઘાઇમાં શિંજિયાંગમાં ત્રણ વિસ્ફોટ, બેના મોત, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

11.00 am: અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને 25 વર્ષ જુનું ગઠબંધન નહી તોડવા માટે કરી અપીલ.

10.30 am: મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરવાની પ્રક્રિયા દરમિયાન ભારતનું અવકાશ યાન- મંગલયાન સોમવારે તેના ગુરુત્વ પ્રભાવમાં આવી ગયું.

10.00 am: જોર્ડને ઇસ્લામિક સ્ટેટના 11 આતંકવાદીઓની ધરપકડ કરી.

9.30 am: જાપાનના વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે રવાના

9.00 am: એશિયન ગેમ્સમાં ભારતને પાંચમું મેડલ, 25 મીટર એર પિસ્ટોલમાં બ્રોન્ઝ મેડલ મળ્યું.

8.48 am: મુંબઇમાં એક મોડેલે કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ.

PM નરેન્દ્ર મોદીના પહેલાં આંતરરાષ્ટ્રીય એક્સક્લૂસિવ ઇંટરવ્યૂને વાંચવા માટે અહીં ક્લિક કરો...PM નરેન્દ્ર મોદીના પહેલાં આંતરરાષ્ટ્રીય એક્સક્લૂસિવ ઇંટરવ્યૂને વાંચવા માટે અહીં ક્લિક કરો...

8.45 am: કાશ્મીરમાં બળવાખોરો પબ્લિક અને રાજકારણીઓને પોતાનો નિશાનો બનાવી શકે છે: સૂત્રો

8.40 am: ભારતીય જનતા પાર્ટીના નેતા ઓમ માથુર આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બેઠકોની વહેંચણી પર ચર્ચા માટે મળશે.

8.20 am: અભિનેતા શશિ કપૂરને છાતીમાં ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

8.00 am:
મહારાષ્ટ્ર ભાજપ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે જ શિવસેનાના સપોર્ટ વગર લડવાની તૈયારી કરી રહ્યું છે, માત્ર હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહના આખરી નિર્ણય પર વાત અટકી છે.

English summary
Latest News in Brief of 22 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X