For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: કાશ્મીર ઘાટીમાં પૂરનો આતંક, જાનમાલને ભારે નુકસાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

rain

3.10 pm: કેબ્રિઝ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર લેસ્જેક બોરીસિવિચ વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ પ્રોફેસરોના પ્રતિનિધિમંડળની સાથે ભારત આવશે.

2.35 pm: અમેરિકા, બ્રિટેન બાદ હવે રશિયાને મળી ISISની ધમકી, વધુ વાંચવા ક્લિક કરો.

2.10 pm: ઇરાકમાં આઇએસના આતંકીઓ દ્વારા બીજા પત્રકારની હત્યા કરાયા બાદ યૂનેસ્કોએ સરકારોને પત્રકારોની સુરક્ષામાં વધારો કરવા જણાવ્યું છે.

1.30 pm: ચીને બે ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કર્યું

1.00 pm: બરાક ઓબામા વિદેશી આતંકવાદીઓના વધતા ખતરાના પગલે સુરક્ષા પરિષદનું એક સમ્મેલન આયોજિત કરશે.

12.15pm: દિલ્હીના જનપથમાં થઇ ઘડીયાળોની ચોરી, અત્યાર સુધીની સૌથી મોટી ચોરી

12.00pm: SCએ નકારી કાઢી રંજીત સિંહાની અરજી, સ્વિકારી નહી મીડિયા કવરેજ પર પ્રતિબંધની માંગ

11.45am: અલ્હાબાદ હાઇકોર્ટે કેન્દ્ર, યૂપી સરકાર અને ચૂંટણી કમિશનને પૂછ્યું કે લવ જિહાદને ચૂંટણીલક્ષી મુદ્દો બનાવનાર પર શું કાર્યવાહી કરવામાં આવી છે.

11.30am: ભારતીય ઉપમહાદ્રીપમાં પગ પેસારો કરવાની તૈયારીમાં અલકાયદા, નવી શાખા બનાવવાની જાહેરાત

11.15am: બિહારના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું આપણા બધાની પાસે છે કાળું નાણુ

11.00am: કાશ્મીર ઘાટીમાં પૂરનો આતંક, જાનમાલને ભારે નુકસાન

10.40: કાશ્મીરમાં પાંચ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ નદીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકને બચાવવામાં આવ્યો.

10:23 am: નિઠારી કાંડ મામલામાં સુરેન્દ્ર કોલીને મળ્યું ડેથ વોરંટ, 10 સપ્ટેમ્બરે મેરઠ જેલમાં આપવામાં આવશે ફાંસી

10:00 am: ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે મુંબઇની મુલાકાતે, પરંતુ નહીં મળે ઉદ્ધવ ઠાકરેને.

9:20 am: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ ભારત આવી પહોંચ્યા, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પરમાણું સંધિ થવાની શક્યતા.

9:00 am: નાગા જૂથે પ્રદર્શનકારીના મૃત્યુના વિરોધમાં મણિપુરમાં બંધની જાહેરાત કરી છે

8:45 am: પાકિસ્તાની ખેલાડી અહેમદ શેહઝાદની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તેમની સંવેદનશીલ ટિપ્પણી પર તપાસ કરી રહ્યું છે.

8:15 am: આતંકવાદી સંગઠન અલકાયદાના નેતા અયમાન અલ જવાહિરીએ બુધવારે એક વીડિયોમાં ખુલાસો કર્યો કે ઇસ્લામિક ચરમપંથી આંદોલનનું નવું કેન્દ્ર હવે ભારતીય મહાદ્વીપથી સંચાલિત થશે. અલકાયદાએ ભારતમાં નવા ઠેકાણાનો ખુલાસો કર્યો

8:00 am: જસ્ટીસ સથસિવને કેરળના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂંક પર કોઇ વિવાદ હોવાની વાતનું ખંડન કરી દીધું છે.

English summary
Latest News in Brief of 4 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X