મોદીએ છતું કર્યું કોંગ્રેસનું RSVP મોડેલ: R-રાહુલ, S-સોનિયા, V-વાઢેરા, P-પ્રિયંકા..

Google Oneindia Gujarati News

કટીહાર, 19 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશભરમાં ફરીને ધડાધડ રેલીઓને સંબોધી રહ્યા છે. કહેવાય છે કે દેશમાં મોદીની લહેર છે. અને આ લહેરને તેઓ વધું વેગ આપવા વધુમાં વધુ રેલીઓ યોજીને જનજન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

મેં દેશમાં ઘણી રેલીઓને સંબોધી છે તેમાં લોકોના વલણ પરથી અને અત્યાર સુધી જેટલું મતદાન થયું છે તેના પરથી હું કહી શકું છું કે લોકોએ દિલ્હીમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકવાનું મન બનાવી લીધું છે. હવે દિલ્હીમાંથી મા-બેટાની સરકાર ગઇ. હવે મા-બેટાની સરકાર આપને ખતમ નહીં કરી શકે.

ભાઇઓ બહેનો પરંતુ હવે જ્યા મતદાન થવાનું છે તેમનું ખૂબ જ મહત્વ છે. 232 બેઠકોએ તો નવી સરકાર બનાવવાનો પાયો નાખી દીધો પરંતુ હવે બાકીની બેઠકોવાળાએ મજબૂત સરકાર બનાવવાનું કામ કરવાનું છે. બિહારે મને એટલો પ્રેમ આપ્યો છે જેથી મને વારંવાર અહીં આવવાનું મન થાય છે. આપના આ પ્રેમના કારણે જ મને ચૂંટણી બાદ પણ અહીં ખેંચી લાવશે. આપનો આ પ્રેમ જ મને બિહાર માટે કંઇ કરવાની શક્તિ આપશે.

મોદીએ બિહારમાં શું કહ્યું વાંચો અને જુઓ વીડિયોમાં...

પૂર્વ ભારતનો પણ વિકાસ જરૂરી

પૂર્વ ભારતનો પણ વિકાસ જરૂરી

હું હંમેશા એવું વિચારું છું કે ભારતનો વિકાસ માત્ર થોડા ટૂકડામાં થઇ ગયો તો દેશ મહાન નહીં બની શકે, પરંતુ જ્યારે દેશના તમામ રાજ્ય, જિલ્લા અને શહેરોનો વિકાસ થશે ત્યારે દેશ આગળ વધી શકશે અને મહાન કહેવાશે. ગુજરાત આગળ નીકળી જાય અને બિહાર પાછળ રહી જાય તો દેશ ક્યારેય વિકાસના પામી શકે છે.
હિન્દુસ્તાનનો પશ્ચિમી વિભાગ આર્થિક પ્રગતિ કરે અને પૂર્વ વિસ્તાર રાહ જૂએ તે સ્થિતિ મને મંજૂર નથી. મને મારા ભારતમાતાની પૂર્વ ભૂજા છે, ઓડિશા હોય, બિહાર હોય, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, પૂર્વી ઉત્તર પ્રદેશ હોય તેમની સૌથી વધારે વિકાસની જરૂર છે. અહીં રોજગારની વધારે જરૂરી છે.

ચૂંટણી ઢંઢેરામાં બિહાર માટે વિશેષ સંકલ્પ

ચૂંટણી ઢંઢેરામાં બિહાર માટે વિશેષ સંકલ્પ

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં બિહાર જેવા રાજ્યો પર વિશેષ ધ્યાન રાખવાનો સંકલ્પ કર્યો છે. ભાઇઓ બહેનો આ ધીરેધીરે બિહારની રાજનીતિના પરદા ખુલી રહ્યા છે..કોણ કોની સાથે છે.. કોણ કોની સાથે ગઠબંધન કરી રહ્યું છે.. કોણ કોની સાથે લઠબંધન કરીરહ્યું છે હવે માલુમ પડી ગયું છે.

બિહારની જનતા સરકાર બનાવશે

બિહારની જનતા સરકાર બનાવશે

બિહારના તમામ દળોમાં તાકત હોવી જોઇએ, તેમણે જનતા સામે ખુલીને જવુ જોઇએ કે અમારે આ ગઠબંધન છે. બિહારના પોતાની જાતને મહાન પોલીટીકલ પંડિત માનનારા લોકો કાન ખોલીને સાંભળી લે હવે બિહારની જનતા તમારી વાતોમાં નહીં આવે આ વખતે બિહારની જનતા સરકાર બનાવવાની છે.

કોંગ્રેસ આરએસવીપી મોડેલથી કામ કરે છે

કોંગ્રેસ આરએસવીપી મોડેલથી કામ કરે છે

કોંગ્રેસ પાર્ટી હતાશ અને નિરાશ થઇ ગઇ છે. પહેલીવાર હિન્દુસ્તાનની રાજનીતિમાં પણ આરએસવીપીની પણ રમત રમવામાં આવે છે. અને ગઇકાલે અમેરિકાના અખબારે એક નવું મોડેલ રજૂ કર્યું. આપના બિહારમાં કોઇ એવું જાદું છે એક લાખ રૂપિયાના કરોડો રૂપિયા થઇ શકે? પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર પાસે એવું મોડેલ છે, જેનાથી તેમણે પોતાની પાસે 1 લાખ રૂપિયા હતા અને ચાર વર્ષમાં 300 કરોડ કરી દીધા. તેમની પાસે આરએસવીપી મોડેલ છે આર-રાહુલ, એસ-સોનીયા, વી-વાઢેરા, પી-પ્રિયંકા. રાહુલ બાબા તમે હંમેશા ગુજરાત મોડેલની નિંદા કરતા આવ્યા છો હવે દેશની જનતાને જણાવો કે તમે આટલા રૂપિયા કયા મોડેલ થકી કમાવ્યા.

મા-બેટાના મોડેલમાંથી મુક્તિ

મા-બેટાના મોડેલમાંથી મુક્તિ

હમણા એક પુસ્તક આવ્યું છે તેમાં ખબર પડી ગઇ કે યુપીએ સરકાર મનમોહન સિંહ નથી ચલાવી રહ્યા પરંતુ મા-બેટા ચલાવી રહ્યા છે. આપના માતા-પિતા જે મુશ્કેલીઓમાં જીવ્યા તે મુશ્કેલીઓમાં આપને જીવવું છે? જો ના તો તમારે આ મા-બેટા આ મોડેલમાંથી મુક્તિ મેળવી લેવી પડશે.

કોંગ્રેસના મતે ગરીબી એક ટુરિઝમ છે

કોંગ્રેસના મતે ગરીબી એક ટુરિઝમ છે

આ લોકોના માટે ગરીબી એક ટુરિઝમ છે. જેમ તમે તાજમહાલ જોવા જાવ છો તો ફોટો પડાવો છો કે નહીં. તેમ રાહુલજી ગરીબના ઘરે તેના દર્શન કરવા જાય છે, કારણ કે તેઓ સોનાની ચમચી લઇને જન્મ્યા છે. રાહુલજી ગરીબી શું હોય તમને શું ખબર અમે ગરીબીમાં પેદા થયા છીએ, મે રેલવેમાં ચા વેચી છે, મારા ઘરમાં ચૂલો ન્હોતો સળગતો રાત કેવી રીતે નીકળશે તેવા દિવસો જોયા છે, માતા રોતી હતી તે અમે જોયું છે. ગરીબી જોઇ છે એટલા માટે ગરીબો માટે કામ કરવા માંગુ છું. આ જીવન ગરીબોના કામ આવે તો એનાથી મોટું કોઇ કામ નથી. માટે મને આશિર્વાદ આપો ભારતીય જનતા પાર્ટીને કમળને વોટ કરો, પંખાને વોટ કરો, ઝોંપડીને વોટ કરો અને કેન્દ્રમાં એક મજબૂત સરકાર બનાવો.

પૂર્વ ભારતનો પણ વિકાસ જરૂરી

પૂર્વ ભારતનો પણ વિકાસ જરૂરી

હું હંમેશા એવું વિચારું છું કે ભારતનો વિકાસ માત્ર થોડા ટૂકડામાં થઇ ગયો તો દેશ મહાન નહીં બની શકે, પરંતુ જ્યારે દેશના તમામ રાજ્ય, જિલ્લા અને શહેરોનો વિકાસ થશે ત્યારે દેશ આગળ વધી શકશે અને મહાન કહેવાશે. ગુજરાત આગળ નીકળી જાય અને બિહાર પાછળ રહી જાય તો દેશ ક્યારેય વિકાસના પામી શકે છે.

પૂર્વ ભારતનો પણ વિકાસ જરૂરી

પૂર્વ ભારતનો પણ વિકાસ જરૂરી

હિન્દુસ્તાનનો પશ્ચિમી વિભાગ આર્થિક પ્રગતિ કરે અને પૂર્વ વિસ્તાર રાહ જૂએ તે સ્થિતિ મને મંજૂર નથી. મને મારા ભારતમાતાની પૂર્વ ભૂજા છે, ઓડિશા હોય, બિહાર હોય, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, પૂર્વી ઉત્તર પ્રદેશ હોય તેમની સૌથી વધારે વિકાસની જરૂર છે. અહીં રોજગારની વધારે જરૂરી છે.

ચૂંટણી ઢંઢેરામાં બિહાર માટે વિશેષ સંકલ્પ

ચૂંટણી ઢંઢેરામાં બિહાર માટે વિશેષ સંકલ્પ

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં બિહાર જેવા રાજ્યો પર વિશેષ ધ્યાન રાખવાનો સંકલ્પ કર્યો છે. ભાઇઓ બહેનો આ ધીરેધીરે બિહારની રાજનીતિના પરદા ખુલી રહ્યા છે..કોણ કોની સાથે છે.. કોણ કોની સાથે ગઠબંધન કરી રહ્યું છે.. કોણ કોની સાથે લઠબંધન કરીરહ્યું છે હવે માલુમ પડી ગયું છે.

બિહારની જનતા સરકાર બનાવશે

બિહારની જનતા સરકાર બનાવશે

બિહારના તમામ દળોમાં તાકત હોવી જોઇએ, તેમણે જનતા સામે ખુલીને જવુ જોઇએ કે અમારે આ ગઠબંધન છે. બિહારના પોતાની જાતને મહાન પોલીટીકલ પંડિત માનનારા લોકો કાન ખોલીને સાંભળી લે હવે બિહારની જનતા તમારી વાતોમાં નહીં આવે આ વખતે બિહારની જનતા સરકાર બનાવવાની છે.

કોંગ્રેસ આરએસવીપી મોડેલથી કામ કરે છે

કોંગ્રેસ આરએસવીપી મોડેલથી કામ કરે છે

કોંગ્રેસ પાર્ટી હતાશ અને નિરાશ થઇ ગઇ છે. પહેલીવાર હિન્દુસ્તાનની રાજનીતિમાં પણ આરએસવીપીની પણ રમત રમવામાં આવે છે. અને ગઇકાલે અમેરિકાના અખબારે એક નવું મોડેલ રજૂ કર્યું. આપના બિહારમાં કોઇ એવું જાદું છે એક લાખ રૂપિયાના કરોડો રૂપિયા થઇ શકે? પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર પાસે એવું મોડેલ છે, જેનાથી તેમણે પોતાની પાસે 1 લાખ રૂપિયા હતા અને ચાર વર્ષમાં 300 કરોડ કરી દીધા. તેમની પાસે આરએસવીપી મોડેલ છે આર-રાહુલ, એસ-સોનીયા, વી-વાઢેરા, પી-પ્રિયંકા. રાહુલ બાબા તમે હંમેશા ગુજરાત મોડેલની નિંદા કરતા આવ્યા છો હવે દેશની જનતાને જણાવો કે તમે આટલા રૂપિયા કયા મોડેલ થકી કમાવ્યા.

મા-બેટાના મોડેલમાંથી મુક્તિ

મા-બેટાના મોડેલમાંથી મુક્તિ

હમણા એક પુસ્તક આવ્યું છે તેમાં ખબર પડી ગઇ કે યુપીએ સરકાર મનમોહન સિંહ નથી ચલાવી રહ્યા પરંતુ મા-બેટા ચલાવી રહ્યા છે. આપના માતા-પિતા જે મુશ્કેલીઓમાં જીવ્યા તે મુશ્કેલીઓમાં આપને જીવવું છે? જો ના તો તમારે આ મા-બેટા આ મોડેલમાંથી મુક્તિ મેળવી લેવી પડશે.

કોંગ્રેસના મતે ગરીબી એક ટુરિઝમ છે

કોંગ્રેસના મતે ગરીબી એક ટુરિઝમ છે

આ લોકોના માટે ગરીબી એક ટુરિઝમ છે. જેમ તમે તાજમહાલ જોવા જાવ છો તો ફોટો પડાવો છો કે નહીં. તેમ રાહુલજી ગરીબના ઘરે તેના દર્શન કરવા જાય છે, કારણ કે તેઓ સોનાની ચમચી લઇને જન્મ્યા છે.

કોંગ્રેસના મતે ગરીબી એક ટુરિઝમ છે

કોંગ્રેસના મતે ગરીબી એક ટુરિઝમ છે

રાહુલજી ગરીબી શું હોય તમને શું ખબર અમે ગરીબીમાં પેદા થયા છીએ, મે રેલવેમાં ચા વેચી છે, મારા ઘરમાં ચૂલો ન્હોતો સળગતો રાત કેવી રીતે નીકળશે તેવા દિવસો જોયા છે, માતા રોતી હતી તે અમે જોયું છે. ગરીબી જોઇ છે એટલા માટે ગરીબો માટે કામ કરવા માંગુ છું. આ જીવન ગરીબોના કામ આવે તો એનાથી મોટું કોઇ કામ નથી. માટે મને આશિર્વાદ આપો ભારતીય જનતા પાર્ટીને કમળને વોટ કરો, પંખાને વોટ કરો, ઝોંપડીને વોટ કરો અને કેન્દ્રમાં એક મજબૂત સરકાર બનાવો.

મોદીએ છતું કર્યું કોંગ્રેસનું RSVP મોડેલ

મોદીએ છતું કર્યું કોંગ્રેસનું RSVP મોડેલ

English summary
Narendra Modi addressing a Public Meeting in Katihar, Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X