ઉમેદવારી પત્ર ભરી મોદીએ કહ્યું, ‘મા ગંગાએ અહી બોલાવ્યો છે’

By Super
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 એપ્રિલઃવારાણસી ખાતે થોડીક પ્રતિક્ષા કર્યા બાદ આખરે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી લીધું છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેઓ બિહાર જશે, જ્યાં તેઓ એક રેલીને સંબોધશે. ઉમેદવારી પત્ર ભર્યું તે પહેલા તેમનો મેગા રોડ શો યોજાયો હતો. જે ઐતિહાસિક હોવાનું જણાવાઇ રહ્યું છે, કારણ કે આ પહેલા ક્યારેય પણ કોઇપણ નેતાનો આવો રોડ શો યોજાયો નથી. આ તકે મોદીએ વારાણસીની સંદેશ પાઠવવાનો પ્રયાસ કર્યો હતો અને ગંગા જમના તેહજીબના આશીર્વાદ માંગ્યા હતા.

આ તકે મોદીએ કહ્યું છેકે, અહી આવ્યા બાદ મારા મનમાં એક વિચાર હતો, મને અહી ભાજપે મોકલ્યો છે, પછી મને લાગ્યું કે હું કાશી જઇ રહ્યો છું, પરંતુ આજે મને લાગી રહ્યું છેકે ના તો મને અહી કોઇએ મોકલ્યો છે અને ના તો હું અહી આવ્યો છું. મને તો મા ગંગાએ બોલાવ્યો છે. જે રીતે એક બાળક પોતાની માતાની ગોદમાં પરત ફરે છે તેવી જ અનુભૂતિ હું આજે અહી કરી રહ્યો છું.

હુ વિસ્તારની સેવા કરી શકુ, અહીના વણકરોને ચીન કરતા પણ આગળ લઇ જાઉ. કાશી વિશ્વમાં એક ધાર્મિક સ્થળ તરીકે પોતાનું નામ બનાવે. ગંગા જમના તેહજીબ મને શક્તિ આપે. મારો જન્મ વડનગરમાં થયો છે, વડોદરામાં મને કામ કરવાની તક મળી છે અને માતાની ગાદમાં વારાણસી હું પાછો ફર્યો છું. હું જે ગામમાં જન્મ્યો છુ તે શીવનું તીર્થ છે, ત્યાંની નાગર જ્ઞાતિ વારાણસીમાં મોટી માત્રામાં છે. માર ગામમાં રહેલા મેન સિંગે લખ્યું છેકે બુદ્ધના ભીક્ષુઓ વડનગરમાં પણ હતા. અને તેથી બુદ્ધ ઇસ્ટ અને વેસ્ટ બન્ને સ્થળે હતા.

આ પહેલા નરેન્દ્ર મોદી વારાણસી એરપોર્ટ પરથી સીધા બીએચયુ પહોંચ્યા હતા, જ્યા તેમણે મદન મોહન માલવિયાને માલ્યાર્પણ કર્યું હતું, ત્યાર બાદ તેમનો રોડ શો શરૂ થયો હતો. જ્યા તેમણે સરદાર વલ્લભભાઇ પટેલ અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને નમન કર્યું હતું અને માલ્યાર્પણ કર્યો હતો. મોદીના રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોદી સમર્થકો દ્વારા મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ મોદીના રોડ શોને જોવા માટે લોકોની ભીડ પણ ભારે માત્રામાં જોવા મળી હતી. લોકો જ્યાં જગા મળી ત્યાંથી મોદીના રોડ શોને જોઇ રહ્યાં હતા. મોદીના રોડ શોને જોઇને વારાણસીમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

1.42 pm: ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર ઓફીસે પહોંચ્યા મોદી. પ્રસ્તાવક તરીકે ગિરધર માલવીય. અનેક લોકો ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હોવાથી મોદીને જોવી પડી રહી છે રાહ.

મોદીના સમર્થકોની ભીડ

મોદીના સમર્થકોની ભીડ

વારાણસીમાં નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરી રહ્યાં છે ત્યારે મોટી માત્રામાં સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. વારાણસી જાણે કે મોદીમય થઇ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

12.24 am: નરેન્દ્ર મોદીનો રોડ શો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. મોદીનો રથ જે વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યાં શંખનાદ કરવામાં આવી રહ્યો છે અને ત્યાં ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રોડ શોને નિહાળવા માટે ભારે માત્રામાં ભીડ જોવા મળી રહી છે.

11.40 am: રોડ શો દરમિયાન જીપમાંથી ઉતરીની ભીડની વચ્ચે આવ્યા મોદી. મલદહિયામાં મોદીએ સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો.

11.34 am: વારાણસીમાં મોદીનો રોડ શો શરૂ. ઉમદેવારી પત્ર ભરતા પહેલા મોદીનો રોડ શો. મલદહિયા ચોકથી શરૂ થયો મોદીનો રોડ શો.

11.01 am: હેલિકોપ્ટરથી બીએચયુ પહોંચ્યા મોદી, બીએચયુ ગેટ પર મોદી સમર્થકોની ભીડ

10.42 am: ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી પહોંચી ગયા છે. વારાણસી એરપોર્ટથી તેઓ સીધા બીએચયુ જશે.

હંમેશાથી ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે દળ-બળ સાથે નિકળતા મોદી ફરી એકવાર એ જ રાહ પર છે. જે વખતે દેશનો મોટો ભાગ મતદાનમાં વ્યસ્ત હશે, બીજી તરફ વિશ્વની નજર વારાણાસી પર હશે. મોદીના ઉમેદવારી પત્ર માટે જોરદાર રોડ શોની તૈયારી કરવામાં આવી છે. એટલું જ નહીં રેલીને લઇને પૂજા અને હવન થકી મોદીને સમર્થન આપવામાં આવી રહ્યું છે. વારાણસીના હાલના સાંસદ મુરલી મનોહર જોશી ત્યાં હાજર નહીં હોય પરંતુ તેમણે શુભેચ્છા પાઠવી છે.

ભાજપ નેતા જોશીએ કહ્યું કે મારી શુભકામનાઓ મોદી સાથે છે. હું પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરુ છું કે મોદીની જીતને સુનિશ્ચિત કરવા માટે કઠિન પરિશ્રમ કરે. ઉમેદવાર તરીકે મોદીના બે પ્રસ્તાવકોના નામ તો જાહેર થઇ ચૂક્યા છે, પરંતુ અન્યોને લઇને ચર્ચા જોરશોરમાં છે. આ બધાની વચ્ચે બધાની નજર ઉમેદવારી પત્ર પહેલાં થવાના રોડ શો પર છે. આ રોડ શો નદેસરથી કચેરી સુધી બે કિ.મી લાંબો થશે.

રોડ શોમાં સામેલ થવા માટે આવેલા પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિળનાડુ અને પશ્ચિમ બગાંળના લોકોને તેમને પારંપરિક પરિધાનોમાં આવવા આગ્રહ આપવામાં આવ્યો છે. રોડ શો થકી મિની ઇન્ડિયાની ઝલક રજૂ કરતા પહેલા મોદી હેલિકોપ્ટરથી બીએચયુ અને કાશી વિદ્યાપીઠ જશે. આ સ્થળો પર મોદી મહામના મદન મોહન માલવીય, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi will be filing his nomination in Varanasi on Thursday. Modi is scheduled to reach Varanasi at 8:30am and will hold a roadshow starting from Maldaiah, leading to the collector's office, where he will be filing his nomination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X