For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Updates: 3 લોકસભા અને 33 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર : આજે સવારે 7 વાગ્યાથી દેશની 3 લોકસભા બેઠક અને 33 વિધાનસભા બેઠક માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે.

લોકસભા બેઠકો : વડોદરા (ગુજરાત), મૈનપુરી (ઉત્તર પ્રદેશ), મેડક (તેલંગાણા)

વિધાનસભા બેઠકો :
આંધ્રપ્રદેશની (નંદીગામા - એસસી)
આસામની(સિલચર, લખમીપુર, જમુનામુખ)
છત્તીસગઢની (અંતાગ્રહ - એસટી)
રાજસ્થાન (વીયાર - એસટી, નસીરાબાદ, કોટા સાઉથ)
સિક્કિમની (રંગાંગ-યંગાંગ)
ત્રિપુરાની (માનુ - એસટી)
પશ્ચિમ બંગાળની (બસીરહાટ દક્ષિણ અને ચૌરંગી)
ઉત્તર પ્રદેશની ( સહારનપુર નગર, બિજનોર, ઠાકુરદ્વારા, નોઇડા, નિધાસન, લખનૌ ઇસ્ટ, હમિરપુર, ચારખારી, સિરાથુ, બલ્હા - એસસી અને રોહનિયા)

voting-1

11.40am : પ્રાપ્ત અહેવાલો અનુસાર લખનૌના બૂથ 251માં EVM સાથે ચેડાં કરવામાં આવ્યા.

11.10am : છત્તીસગઢમાં BSFના જવાને પોલિંગ બૂત પાસે 5 કિલો IEDનો જથ્થો જપ્ત કર્યો.

10.50am : વડોદરાની બેઠકના કોંગ્રેસી ઉમેદવાર નરેન્દ્ર રાવતે, નરેન્દ્ર મોદીની જેમ કોંગ્રેસના ચિહ્ન સાથે સેલ્ફી ફોટો ખેંચતા વિવાદ. ચૂંટણી પંચે કલેક્ટર પાસે માંગ્યો જવાબ.

10.30am : તમામ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.

10.00am : ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે ધીમું મતદાન.

9.00am : મેડક લોકસભા બેઠક પરથી એક સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ ચૂંટણી લડ્યા હતા.

8.00am : પશ્ચિમ બંગાળની બસીરહાટ (દક્ષિણ) બેઠકના જિરાતપુરમાં મતદાન અટક્યું.

7.00am : તમામ બેઠકો પર મતદાન શરૂ.

English summary
Updates: Bye elections in 3 Lok Sabha, 33 assembly seats, September 13, 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X