For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિક્સમાં મોદીનું સંબોધન, કહ્યું-'આતંકવાદને સાંખી નહીં લેવામાં આવે'

|
Google Oneindia Gujarati News

ફોર્ટાલેઝા, 16 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના આર્થિક મંચ પર ઝડપથી આગળ વધી રહેલા પાંચ દેશોના સંગઠન બ્રિક્સના છઠ્ઠા શિખર સમ્મેલનને સંબોધિત કરતા જણાવ્યું કે માનવતાના દુશ્મન આતંકવાદને ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. મોદીએ શિખર સમ્મેલનને સંબોધિત કરતા જણાવ્યું કે આ સમ્મેલનમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે માત્ર બ્રિક્સ દેશો માટે જ નહીં પરંતુ આખા વિશ્વના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે.

તેમણે જણાવ્યું કે તેઓ એ દેશના રહેવાસી છે જ્યાં પરંપરા અને સંસ્કૃતિ વિશ્વને એક પરિવારના રૂપમાં જોઇ રહી છે અને જ્યાં આતંકવાદનું કોઇ સ્થાન નથી રહ્યું. તેમણે અફઘાનિસ્તાનથી લઇને આફ્રીકા સુધી સમગ્ર વિસ્તારમાં આતંકવાદના કારણે ઉત્પન્ન થયેલી અશાંતિ અને અસ્થિરતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા આતંકવાદના પડકાર સામે લડવા બ્રિક્સ દેશો પાસેથી વધુ સાથ-સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો.

મોદીએ બેઠકના ખાનગી સત્રને સંબોધિત કરતા જણાવ્યું કે આતંકવાદથી પીડાઇ રહેલા દેશોની પીડા પ્રત્યે મૂકદર્શક બની રહેવું ખૂબ જ ઘાતક સાબિત શઇ શકે છે. તેમણે સાઇબર સુરક્ષાના ખતરા પ્રત્યે બ્રિક્સ દેશોને સાવધાન કરતા જણાવ્યું કે સાઇબર તકોની ખાણ છે. તેની સુરક્ષા માટે બ્રિક્સ દેશોએ આગળ આવવું જોઇએ.

આ પહેલા બ્રિક્સ દેશોના તમામ નેતાઓએ મોદીનું ઊર્મિભર્યું સ્વાગત કર્યું. ભારત, બ્રાઝીલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રીકા બ્રિક્સ સંગઠનના સભ્ય દેશ છે. મોદી વિભિન્ન રાજનૈતિક અને આર્થિક એજેન્ડાની સાથે અત્રે પહોંચ્યા છે અને તેઓ તેને સભ્ય રાષ્ટ્રોની સાથે સુરક્ષા સંબંધી ખતરા, વૈશ્વિક આર્થિક સ્થિરતાને કાયમ રાખવા ક્ષેત્રીય વિવાદ પર ચર્ચા કરવાના અવસરના રૂપમાં જોઇ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં, જુઓ તસવીરોમાં...

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના આર્થિક મંચ પર ઝડપથી આગળ વધી રહેલા પાંચ દેશોના સંગઠન બ્રિક્સના છઠ્ઠા શિખર સમ્મેલનને સંબોધિત કરતા જણાવ્યું કે માનવતાના દુશ્મન આતંકવાદને ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં.

આખા વિશ્વના ભવિષ્ય માટે નિર્ણાય

આખા વિશ્વના ભવિષ્ય માટે નિર્ણાય

મોદીએ શિખર સમ્મેલનને સંબોધિત કરતા જણાવ્યું કે આ સમ્મેલનમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે માત્ર બ્રિક્સ દેશો માટે જ નહીં પરંતુ આખા વિશ્વના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ દીલમા રૌસેફ સાથે નરેન્દ્ર મોદી

બ્રાઝીલના રાષ્ટ્રપતિ દીલમા રૌસેફ સાથે નરેન્દ્ર મોદી

બ્રાઝીલના રાષ્ટ્રપતિ દીલમા રૌસેફ સાથે નરેન્દ્ર મોદી

ચીનના રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ચીનના રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ચીનના રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બ્રિક્સ સંગઠન

બ્રિક્સ સંગઠન

તેમણે જણાવ્યું કે તેઓ એ દેશના રહેવાસી છે જ્યાં પરંપરા અને સંસ્કૃતિ વિશ્વને એક પરિવારના રૂપમાં જોઇ રહી છે અને જ્યાં આતંકવાદનું કોઇ સ્થાન નથી રહ્યું. તેમણે અફઘાનિસ્તાનથી લઇને આફ્રીકા સુધી સમગ્ર વિસ્તારમાં આતંકવાદના કારણે ઉત્પન્ન થયેલી અશાંતિ અને અસ્થિરતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા આતંકવાદના પડકાર સામે લડવા બ્રિક્સ દેશો પાસેથી વધુ સાથ-સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો.

સાઇબર સુરક્ષાના ખતરા પ્રત્યે બ્રિક્સ દેશોને સાવધાન કર્યા

સાઇબર સુરક્ષાના ખતરા પ્રત્યે બ્રિક્સ દેશોને સાવધાન કર્યા

મોદીએ બેઠકના ખાનગી સત્રને સંબોધિત કરતા જણાવ્યું કે આતંકવાદથી પીડાઇ રહેલા દેશોની પીડા પ્રત્યે મૂકદર્શક બની રહેવું ખૂબ જ ઘાતક સાબિત શઇ શકે છે. તેમણે સાઇબર સુરક્ષાના ખતરા પ્રત્યે બ્રિક્સ દેશોને સાવધાન કરતા જણાવ્યું કે સાઇબર તકોની ખાણ છે. તેની સુરક્ષા માટે બ્રિક્સ દેશોએ આગળ આવવું જોઇએ.

બ્રિક્સ સંગઠન

બ્રિક્સ સંગઠન

આ પહેલા બ્રિક્સ દેશોના તમામ નેતાઓએ મોદીનું ઊર્મિભર્યું સ્વાગત કર્યું. ભારત, બ્રાઝીલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રીકા બ્રિક્સ સંગઠનના સભ્ય દેશ છે.

મોદી વિભિન્ન રાજનૈતિક અને આર્થિક એજેન્ડા

મોદી વિભિન્ન રાજનૈતિક અને આર્થિક એજેન્ડા

મોદી વિભિન્ન રાજનૈતિક અને આર્થિક એજેન્ડાની સાથે અત્રે પહોંચ્યા છે અને તેઓ તેને સભ્ય રાષ્ટ્રોની સાથે સુરક્ષા સંબંધી ખતરા, વૈશ્વિક આર્થિક સ્થિરતાને કાયમ રાખવા ક્ષેત્રીય વિવાદ પર ચર્ચા કરવાના અવસરના રૂપમાં જોઇ રહ્યા છે.

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

બ્રિક્સમાં મોદીનું સંબોધન

English summary
BRICS Summit: PM Modi talks tough on terror, calls for zero tolerance towards it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X