For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાંસ કરવા બદલ એક વર્ષની જેલ અને 91 ચાબુકની સજા ફટકારાઇ!

|
Google Oneindia Gujarati News

તેહરાન, 21 સપ્ટેમ્બર: ઇરાનમાં ફેરેલ વિલિયમ્સના હિટ ગીત 'હેપ્પી' પર ડાંસનો વીડિયો બનાવી ઇંટરનેટ પર અપલોડ કરવો અત્રેના સાત યુવાનો માટે ખૂબ જ મોંઘુ સાબિત થયું છે. આ યુવાનોને છ મહિનાથી એક વર્ષ સુધીની કેદ જ નહીં પરંતુ 91 ચાબુક ફટકારવાની પણ સજા સંભળાવવામાં આવી છે.

આ યુવાઓએ ડાંસના વીડિયોને સ્માર્ટફોન પર રેકોર્ડ કરવા ઘણી વાર યૂ-ટ્યૂબ પર અપલોડ કર્યું હતું. આ વીડિયોમાં ત્રણ યુવતિઓ કોઇ બૂકાની વગર છે ત્રણ યુવકોની સાથે એક બંધ ઓરડામાં, છત પર અને ગલીમાં ડાંસ કરતી દેખાઇ રહી છે. સોસિયલ નેટવર્કિંગ સાઇટ યૂટ્યૂબ પર આ વીડિયો ક્લિપિંગને લાખો લોકોએ ઘણી વખત જોઇ લીધો છે.

ગયા મે મહીનામાં આ મામલામાં પોલીસે આ તમામની ધરપકડ કરી હતી પરંતુ બાદમાં સરકારી ટેલિવિઝન પર ઉપસ્થિત થઇને આ કૃત્ય માટે પછતાવો વ્યક્ત કરવા પર તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.

એક વકીલે ગઇકાલે જણાવ્યું કે કોર્ટે તેમાંથી એક યુવતીને વીડિયો ઓનલાઇન કરવા માટે દોષી ઠહેરાવતા તેને એક વર્ષની કેદ અને 91 કોડા ફટકારવાની સજાની સાથે અન્ય લોકોને છ માસની કેદ અને 91 કોડા ફટકારવાની સજા ફટકારી છે. જોકે કોર્ટ સજાને ત્રણ વર્ષ માટે સ્થગિત કરી દીધી છે.

બીજી તરફ અમેરિકાએ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને આ મામલામાં આરોપીઓને આપવામાં આવેલી સજા પર અસહમતિ જાહેર કરવામાં આવી છે. અમેરિકન વિદેશ વિભાગના એક પ્રવક્તા અનુસાર આરોપીઓને આપવામાં આવેલ સજા સ્વીકાર યોગ્ય નથી અને આ વીડિયોમાં સામેલ લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન છે. એમનેસ્ટી ઇંટરનેશનલે પણ આરોપીઓની સભાને અસંગત અને અયોગ્ય બતાવ્યો છે.

ડાંસ કરવા એક વર્ષની જેલ અને 91 ચાબુકની સજા

ડાંસ કરવા એક વર્ષની જેલ અને 91 ચાબુકની સજા

ઇરાનમાં ફેરેલ વિલિયમ્સના હિટ ગીત 'હેપ્પી' પર ડાંસનો વીડિયો બનાવી ઇંટરનેટ પર અપલોડ કરવો અત્રેના સાત યુવાનો માટે ખૂબ જ મોંઘુ સાબિત થયું છે. આ યુવાનોને છ મહિનાથી એક વર્ષ સુધીની કેદ જ નહીં પરંતુ 91 ચાબુક ફટકારવાની પણ સજા સંભળાવવામાં આવી છે.

91 ચાબુકની સજા

91 ચાબુકની સજા

આ યુવાઓએ ડાંસના વીડિયોને સ્માર્ટફોન પર રેકોર્ડ કરવા ઘણી વાર યૂ-ટ્યૂબ પર અપલોડ કર્યું હતું. આ વીડિયોમાં ત્રણ યુવતિઓ કોઇ બૂકાની વગર છે ત્રણ યુવકોની સાથે એક બંધ ઓરડામાં, છત પર અને ગલીમાં ડાંસ કરતી દેખાઇ રહી છે. સોસિયલ નેટવર્કિંગ સાઇટ યૂટ્યૂબ પર આ વીડિયો ક્લિપિંગને લાખો લોકોએ ઘણી વખત જોઇ લીધો છે.

ડાંસ કરવા એક વર્ષની જેલ અને 91 ચાબુકની સજા

ડાંસ કરવા એક વર્ષની જેલ અને 91 ચાબુકની સજા

ગયા મે મહીનામાં આ મામલામાં પોલીસે આ તમામની ધરપકડ કરી હતી પરંતુ બાદમાં સરકારી ટેલિવિઝન પર ઉપસ્થિત થઇને આ કૃત્ય માટે પછતાવો વ્યક્ત કરવા પર તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા. એક વકીલે ગઇકાલે જણાવ્યું કે કોર્ટે તેમાંથી એક યુવતીને વીડિયો ઓનલાઇન કરવા માટે દોષી ઠહેરાવતા તેને એક વર્ષની કેદ અને 91 કોડા ફટકારવાની સજાની સાથે અન્ય લોકોને છ માસની કેદ અને 91 કોડા ફટકારવાની સજા ફટકારી છે. જોકે કોર્ટ સજાને ત્રણ વર્ષ માટે સ્થગિત કરી દીધી છે.

કેવો છે આ 'હેપ્પી' ડાંસ જુઓ વીડિયો....

બીજી તરફ અમેરિકાએ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને આ મામલામાં આરોપીઓને આપવામાં આવેલી સજા પર અસહમતિ જાહેર કરવામાં આવી છે. અમેરિકન વિદેશ વિભાગના એક પ્રવક્તા અનુસાર આરોપીઓને આપવામાં આવેલ સજા સ્વીકાર યોગ્ય નથી અને આ વીડિયોમાં સામેલ લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન છે. એમનેસ્ટી ઇંટરનેશનલે પણ આરોપીઓની સભાને અસંગત અને અયોગ્ય બતાવ્યો છે.

English summary
‘Happy in Tehran’ Dancers Are Given Suspended Sentences.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X