For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ ટોક્યોની શાળામાં વગાળી વાંસળી, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

modi
ટોક્યો, 1 સપ્ટેમ્બર: નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પાંચ દિવસના પ્રવાસ પર છે. નરેન્દ્ર મોદી હંમેશની જેમ જાપાનમાં પોતાની અદ્વિતિય છાપ છોડી રહ્યા છે. નરેન્દ્ર છેલ્લે જાપાનમાં ગુજરાતના મુખ્યમંત્રી રહેતા ગયા હતા, પરંતુ આજે મોદી વડાપ્રધાનની રૂહે જાપાન પ્રવાસ કરી રહ્યા છે. મોદી પોતાના પ્રવાસ દરમિયાન 3 દિવસ ટોક્યોમાં જ રહેવાના છે. આજે ત્રીજા દિવસે મોદીએ સવારે તેઇમેઇ એલીમેંટ્રી શાળાની મુલાકાત કરી.

નરેન્દ્ર મોદીએ તેઇમેઇ એલીમેંટ્રી શાળાની મુલાકાત દરમિયાન શાળામાં એક પ્રેજેંટેશનને જોયું. ત્યારબાદ મોદીએ વિદ્યાર્થીઓ દ્વારા વગાડવામાં આવેલ વાંસળી વાદનને સાંભળ્યું. એટલું નહીં મોદીએ તો વાંસળી પર પોતાનો હાથ પણ અજમાવી લીધો. મોદીએ વાંસળીને હોટો પર લગાવી અને તેને વગાળવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ મોદીએ જાપાનના વિદેશ મંત્રી ફુમિયો કિશિદા અને વાણિજ્ય મંત્રી મોતેગી સાથે પણ મુલાકાત કરી.

અત્રે નોંધનીય છે કે મોદીએ જાપાન અને ભારતીય વ્યાપારીઓને સંબોધ્યા. મોદીએ બંને દેશોના વ્યાપારીઓનો અહીં આવવા બદલ આભાર માન્યો અને જણાવ્યું કે આપણે વિસ્તારવાદ નહીં પરંતુ વિકાસવાદની નીતિથી આગળ વધવાનું છે. આ ઉપરાંત આજે મોદી વડાપ્રધાન શિંજો અબે સાથે શિખર વાર્તા કરશે. અને આજે જ ઘણી સમજૂતીઓ પર હત્સાક્ષર પણ થશે.

વીડિયોમાં જુઓ મોદીનું વાંસળીવાદન...

મોદી જાપાની વિદ્યાર્થીઓ સાથે

મોદી જાપાની વિદ્યાર્થીઓ સાથે

આજે ત્રીજા દિવસે મોદીએ સવારે તેઇમેઇ એલીમેંટ્રી શાળાની મુલાકાત કરી.

મોદી જાપાની વિદ્યાર્થીઓની મુલાકાતે

મોદી જાપાની વિદ્યાર્થીઓની મુલાકાતે

આજે ત્રીજા દિવસે મોદીએ સવારે તેઇમેઇ એલીમેંટ્રી શાળાની મુલાકાત કરી.

મોદી જાપાની વિદ્યાર્થીઓની મુલાકાતે

મોદી જાપાની વિદ્યાર્થીઓની મુલાકાતે

નરેન્દ્ર મોદીએ તેઇમેઇ એલીમેંટ્રી શાળાની મુલાકાત દરમિયાન શાળામાં એક પ્રેજેંટેશનને જોયું.

મોદી જાપાની વિદ્યાર્થીઓની મુલાકાતે

મોદી જાપાની વિદ્યાર્થીઓની મુલાકાતે

નરેન્દ્ર મોદીએ તેઇમેઇ એલીમેંટ્રી શાળાની મુલાકાત દરમિયાન શાળામાં એક પ્રેજેંટેશનને જોયું.

નરેન્દ્ર મોદીએ ટોક્યોની શાળામાં વગાળી વાંસળી

નરેન્દ્ર મોદીએ ટોક્યોની શાળામાં વગાળી વાંસળી

ત્યારબાદ મોદીએ વિદ્યાર્થીઓ દ્વારા વગાડવામાં આવેલ વાંસળી વાદનને સાંભળ્યું. એટલું નહીં મોદીએ તો વાંસળી પર પોતાનો હાથ પણ અજમાવી લીધો.

નરેન્દ્ર મોદીએ ટોક્યોની શાળામાં વગાળી વાંસળી

નરેન્દ્ર મોદીએ ટોક્યોની શાળામાં વગાળી વાંસળી

મોદીએ વાંસળીને હોટો પર લગાવી અને તેને વગાળવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ મોદીએ જાપાનના વિદેશ મંત્રી ફુમિયો કિશિદા અને વાણિજ્ય મંત્રી મોતેગી સાથે પણ મુલાકાત કરી.

મોદી જાપાની વિદ્યાર્થીઓની મુલાકાતે

મોદી જાપાની વિદ્યાર્થીઓની મુલાકાતે

ત્રીજા દિવસે મોદીએ સવારે તેઇમેઇ એલીમેંટ્રી શાળાની મુલાકાત કરી.

મોદીએ વગાળી વાંસળી

મોદીએ વગાળી વાંસળી

નરેન્દ્ર મોદીએ તેઇમેઇ એલીમેંટ્રી શાળાની મુલાકાત દરમિયાન શાળામાં એક પ્રેજેંટેશનને જોયું. ત્યારબાદ મોદીએ વિદ્યાર્થીઓ દ્વારા વગાડવામાં આવેલ વાંસળી વાદનને સાંભળ્યું. એટલું નહીં મોદીએ તો વાંસળી પર પોતાનો હાથ પણ અજમાવી લીધો. મોદીએ વાંસળીને હોટો પર લગાવી અને તેને વગાળવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ મોદીએ જાપાનના વિદેશ મંત્રી ફુમિયો કિશિદા અને વાણિજ્ય મંત્રી મોતેગી સાથે પણ મુલાકાત કરી.

મોદીએ વગાળી વાંસળી, જુઓ વીડિયો

મોદીએ વગાળી વાંસળી, જુઓ વીડિયો

English summary
PM Modi interacting with children during his visit to Taimei Elementary School, Tokyo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X