For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ.કોરિયામાં થઇ ટાયટેનીકવાળી, બોટ પલટી ખાતા 474 યાત્રીઓ પાણીમાં, 2ના મોત

|
Google Oneindia Gujarati News

સોલ, 16 એપ્રિલ: દક્ષિણ કોરિયાએ દક્ષિણી કિનારા પર એક બોટ પલટી જવાના કારણે લગભગ 476 પ્રવાસીઓને બચાવવા માટે આજે તટરક્ષક જહાજો અને હેલીકોપ્ટરોને રવાના કરી દીધા છે. બોટમાં સવાર લોકોમાં મોટાભાગના હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ હતા. તટરક્ષક દળના એક પ્રવક્તાએ જણાવ્યું કે બોટ પાણીમાં ઉતરી અને ડૂબી ગઇ. જેમાં કહેવાય છે કે 2 લોકોના મોત થયા છે.

પ્રવક્તાએ જણાવ્યું કે લગભગ 476 લોકો બોટ પર સવાર હતા અને અમે લોકો આ વિસ્તારમાં તટરક્ષક જહાજો અને વાણિજ્યિક વહાણની સાથે સાથે હેલીકોપ્ટર દ્વારા બચાવ અભિયાનમાં લાગેલા છીએ. આ પહેલા ખબરમાં બતાવવામાં આવ્યું હતું કે બોટમાં 350 લોકો સવાર હતા.

માનવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર લોકોમાંથી મોટાભાગના હાઇસ્કૂલના વિદ્યાર્થી હતા જે જાજૂના દક્ષિણી રિસોર્ટમાં દ્વીપ પર ફરવા માટે જઇ રહ્યા હતા. બચાવ અભિયાનમાં લાગેલા અધિકારીઓના હવાલાથી યોનહાપ સમાચાર એજન્સીએ જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત બોટમાં મુસાફરી કરી રહેલા 130 લોકોને પહેલા જ બચાવી લેવાયા છે. એક યાત્રીએ વાઇટીએન સમાચાર ચેનલને ફોન પર જણાવ્યું, અને અમારે બેઠકો પર બેસી રહેવા માટે પકડી રાખવું પડ્યું.

કેવી રીતે ડૂબી બોટ જુઓ તસવીરો, અને વીડિયોમાં...

દ.કોરિયામાં બોટ પલટી ખાતા 474 યાત્રીઓ પાણીમાં

દ.કોરિયામાં બોટ પલટી ખાતા 474 યાત્રીઓ પાણીમાં

દક્ષિણ કોરિયાએ દક્ષિણી કિનારા પર એક બોટ પલટી જવાના કારણે લગભગ 476 પ્રવાસીઓને બચાવવા માટે આજે તટરક્ષક જહાજો અને હેલીકોપ્ટરોને રવાના કરી દીધા છે.

દ.કોરિયામાં બોટ પલટી

દ.કોરિયામાં બોટ પલટી

બોટમાં સવાર લોકોમાં મોટાભાગના હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ હતા. તટરક્ષક દળના એક પ્રવક્તાએ જણાવ્યું કે બોટ પાણીમાં ઉતરી અને ડૂબી ગઇ.

દ.કોરિયામાં બોટ પલટી, બચાવકામગીરી ચાલુ

દ.કોરિયામાં બોટ પલટી, બચાવકામગીરી ચાલુ

તટરક્ષક દળના એક પ્રવક્તાએ જણાવ્યું કે બોટ પાણીમાં ઉતરી અને ડૂબી ગઇ. કહેવાય છે તેમાં 2 લોકોના મોત થયા છે.

દ.કોરિયામાં થઇ ટાયટેનીકવાળી

દ.કોરિયામાં થઇ ટાયટેનીકવાળી

પ્રવક્તાએ જણાવ્યું કે લગભગ 476 લોકો બોટ પર સવાર હતા અને અમે લોકો આ વિસ્તારમાં તટરક્ષક જહાજો અને વાણિજ્યિક વહાણની સાથે સાથે હેલીકોપ્ટર દ્વારા બચાવ અભિયાનમાં લાગેલા છીએ. આ પહેલા ખબરમાં બતાવવામાં આવ્યું હતું કે બોટમાં 350 લોકો સવાર હતા.

દ.કોરિયામાં બોટ પલટી ખાતા 474 યાત્રીઓ પાણીમાં

દ.કોરિયામાં બોટ પલટી ખાતા 474 યાત્રીઓ પાણીમાં

માનવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર લોકોમાંથી મોટાભાગના હાઇસ્કૂલના વિદ્યાર્થી હતા જે જાજૂના દક્ષિણી રિસોર્ટમાં દ્વીપ પર ફરવા માટે જઇ રહ્યા હતા. બચાવ અભિયાનમાં લાગેલા અધિકારીઓના હવાલાથી યોનહાપ સમાચાર એજન્સીએ જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત બોટમાં મુસાફરી કરી રહેલા 130 લોકોને પહેલા જ બચાવી લેવાયા છે.

દ.કોરિયામાં બોટ પલટી ખાતા 474 યાત્રીઓ પાણીમાં

દ.કોરિયામાં બોટ પલટી ખાતા 474 યાત્રીઓ પાણીમાં બચાવકામગીરી શરૂ. જુઓ વીડિયોમાં...

English summary
At least two dead as South Korean ferry with almost 500 passengers aboard sinks off country’s southwestern coast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X