For Quick Alerts
For Daily Alerts
એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને હરાવી જીત્યો સુવર્ણ પદક
મેચ અંગે વાત કરવામાં આવે તો મેચના નિર્ધારીત સમયમાં ભારત અને પાકિસ્તાને 1-1 ગોલ બનાવ્યો હતો અને જે અંતિમ સમય સુધી યથાવત રહ્યો હતો. બાદમાં પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં આકાશદીપ સિંહ, રુપિન્દર પાલ સિંહ, મનપ્રીત સિંહ અને બિરેન્દ્ર લકરાએ ગોલ ફટકાર્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી મુહમ્મદ વકાસ અને મુહમ્મદ ઉમર ભુટ્ટાએ ગોલ ફટકાર્યા હતા. આમ ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ચાર જ્યારે બીજી તરફ પાકિસ્તાન માત્ર બે ગોલ જ નોંધાવી શક્યું હતું.
Comments
sports hockey pakistan asian games sports in gujarati સ્પોર્ટ્સ હોકી ભારત પાકિસ્તાન એશિયન ગેમ્સ સ્પોર્ટ્સ ઇન ગુજરાતી
English summary
indian beat Pak on penalty shootout to win Asian Games men hockey gold
Story first published: Thursday, October 2, 2014, 17:39 [IST]