For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગરાને નિહાળો એક્સક્લૂઝિવ તસવીરોમાં...

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હી 200 કિમી દૂર ઉત્તર પ્રદેશનું શહેર આગરા તાજમહેલના કારણે વિશ્વપ્રસિદ્ધ છે. અત્રે નોંધનીય છે કે આગરાનો ઇતિહાસ 11મી સદી સાથે જોડાયેલો છે. જતા સમયની સાથે સાથે અત્રે હિન્દુ અને મુસ્લીમ બંને શાસકોએ શાસન કર્યુ, માટે અહીં બે પ્રકારની સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે.

જો આગરાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 1526માં મુગલ બાદશાહ બાબરે આગરાને રાજધાની બનાવી. ત્યારબાદ તે 1658 સુધી મુગલ સામ્રાજ્યની રાજધાની રહ્યું. અત્રે નોંધનીય છે કે મુગલ શાસકોને નિર્માણ ખૂબ જ રસ હતો.

એજ કારણ છે કે આગરામાં ઘણા બધા ઉત્કૃષ્ટ નિર્માણ જોવા મળે છે. તે સમય દરમિયાન દરેક રાજાએ પોતાના પૂર્વજોથી સારુ કરવા માટે ભવ્ય મકરબા બનાવડાવ્યા. તો આવો કરીએ આગરાની યાત્રા આ એક્સક્લૂસિવ તસવીરોમાં...

આગરા ફોર્ટ

આગરા ફોર્ટ

આગરા ફોર્ટનું એક મન મોહી લેનારી એક સુંદર તસવીર.

ચૌસઠ ખંબા

ચૌસઠ ખંબા

નક્કાશીદાર દીવારની સાથે આગરાની ચૌસઠ ખંબાની એક સુંદર તસવીર.

દયાલ બાગ

દયાલ બાગ

દયાલ બાગ સ્થિત એક વિશાળ ઇમારત.

જહાંગીર મહેલ

જહાંગીર મહેલ

સુંદર જહાંગીર મહેલની એક સુંદર તસવીર.

એતમાદુદ દૌલાનો મકબરો

એતમાદુદ દૌલાનો મકબરો

એતમાદુદ દૌલાના મકબરાની સુંદર તસવીર.

મુસમ્મન બુર્જ

મુસમ્મન બુર્જ

આગરા સ્થિત મુસમ્મન બુર્જની તસવીર.

પંચ મહેલ

પંચ મહેલ

પંચ મહેલની તસવીર જેને સમ્રાટ અકબરના સમર પેલેસના નામથી પણ ઓળખવામાં આવતું હતું.

તાજ મહેલ

તાજ મહેલ

તાજ મહેલની એક સુંદર તસવીર.

અકબરનો મકરબો

અકબરનો મકરબો

બાદશાહ અકબરના મકરબાની એક ખૂબ જ સુંદર તસવીર.

ચીનીનો રોઝા

ચીનીનો રોઝા

આગરા સ્થિત ચીનીનો રોઝા જે દરરોજ હાજારો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

જામા મસ્જીદ

જામા મસ્જીદ

આગરા સ્થિત જામા મસ્જીદની એક સુંદર તસવીર.

દીવાન-એ-ખાસ

દીવાન-એ-ખાસ

આગરા સ્થિત દીવાન-એ-ખાસની એક સુંદર તસવીર.

દીવાન-એ-આમ

દીવાન-એ-આમ

આગરા સ્થિત દીવાન-એ-આમની એક મનમોહક તસવીર

કાંચ મહેલ

કાંચ મહેલ

આગરા સ્થિત કાંચ મહેલ પણ દરોજ હજારો પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

મરિયમ ઉજ-જમાની મહેલ

મરિયમ ઉજ-જમાની મહેલ

આગરા સ્થિત મરિયમ ઉજ-જમાની મહલની એક સુંદર તસવીર.

મોતી મસ્જીદ

મોતી મસ્જીદ

આગરામાં આવેલ મોતી મસ્જીદની એક સુંદર તસવીર.

એ ગોવા જ્યાં પાર્ટી ક્યારેય ખતમ જ નથી થતી...

એ ગોવા જ્યાં પાર્ટી ક્યારેય ખતમ જ નથી થતી...

એ ગોવા જ્યાં પાર્ટી ક્યારેય ખતમ જ નથી થતી... ગોવાની યાત્રા તસવીરોમાં...

English summary
Agra in Uttar Pradesh is famous for its historical monuments. Check out these beautiful monuments of Agra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X