For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશના સુંદર-મનમોહક સરોવર તસવીરોમાં...

|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશ, ભારતના ઉત્તરમાં સ્થિત રાજ્ય છે જે તેની સુંદરતા, પ્રકૃતિ અને શાંત વાતાવરણના કારણે દરેક વર્ષે આખી દુનિયાના પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે પ્રવાસન ઝડપથી વધી રહ્યું છે એ જ કારણ છે કે દરેક વર્ષે રાજ્યની આવકમાં ભારે વધારો થઇ રહ્યો છે. રાજ્યના પ્રવાસનમાં આવેલા ઉછાળાને પગલે અત્રે થોડા વર્ષોમાં હોટલ અને રિસોર્ટમાં વધારો થયો છે જે રાજ્યની પ્રગતિ અને વિકાસ માટે એક સારો સંકેત છે.

મુખ્ય રીતે દેવભૂમિ અથવા દેવતાઓની ભૂમિના નામથી લોકપ્રિય આ રાજ્યમાં આવનારા પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે અત્રેની હરિયાળી, બરફથી ઢંકાયેલા પહાડો, બરફથી ભરેલા ગ્લેશિયર, મનમોહક સરોવરો આવનારા કોઇપણ પ્રવાસીઓનું મન મોહવા માટે પૂરતું છે. આ જ ક્રમમાં આજે અમે આપને અવગત કરાવવાના છીએ સુંદર હિમાચલ પ્રદેશમાં આવેલ કેટલાંક આહલાદ્દક સરોવરથી.

આવો તસવીરોમાં જોઇએ હિમાચલ પ્રદેશમાં આવેલ કેટલાંક આહલાદ્દક સરોવર...

બ્રિઘુ સરોવર

બ્રિઘુ સરોવર

બરફથી આચ્છાદિત હિમાચલ પ્રદેશનું બ્રિઘુ સરોવર.
ફોટો કર્ટસી - arthTang

ધંકર સરોવર

ધંકર સરોવર

હિમાચલનું ધંકર સરોવરનું એક મનમોહક દ્રશ્ય.
ફોટો કર્ટસી - Wolfgang Maehr

કરેરી તળાવ

કરેરી તળાવ

કરેરી તળાવના શાંત પાણીની તસવીર.
ફોટો કર્ટસી - Shalabh.w

ખજ્જર તળાવ

ખજ્જર તળાવ

ખજ્જર તળાવના ચારે બાજું ફેલાયેલી હરિયાળી.
ફોટો કર્ટસી - Srinivasan G

મહારાણા પ્રતાપ સાગર

મહારાણા પ્રતાપ સાગર

મહારાણા પ્રતાપ સાગરમાં સૂર્યોદયની સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Vikasjariyal

મણિમહેશ તળાવ

મણિમહેશ તળાવ

સવારના સમયે મણિમહેશ તળાવનું એક સુંદર દ્રશ્ય.
ફોટો કર્ટસી - Truewebsolution

નાકો તળાવ

નાકો તળાવ

નાકો તળાવનું એક મનમોહક દ્રશ્ય.
ફોટો કર્ટસી - Sayantan Bhattacharya

પંડોહ તળાવ

પંડોહ તળાવ

પંડોહ તળાવનું એક મનમોહક નજારો.
ફોટો કર્ટસી - Biswarup Ganguly

પ્રશર તળાવ

પ્રશર તળાવ

પ્રશર તળાવનું એક એરિયલ વ્યૂ જે કોઇનું પણ મનમોહી લેશે.
ફોટો કર્ટસી - Ritpr9

રેણુકા તળાવ

રેણુકા તળાવ

તળાવમાં તરતા કમળના ફૂલ.
ફોટો કર્ટસી - Fred Hsu

સૂરજ તાલ

સૂરજ તાલ

એવી શાંતિ જે આપે પહેલા ક્યારેય અનુભવી નહીં હોય.
ફોટો કર્ટસી - Ajay Panachickal

ચંદ્ર તાલ

ચંદ્ર તાલ

ચંદ્ર તાલ સૂર્યાસ્તના સમયે ચમકતા ચંદ્ર તાલનું પાણી.
ફોટો કર્ટસી - Anaesthetist

ગુજરાતના આ ટોપ 9 સરોવરો દરેક પ્રવાસીઓને કરે છે આકર્ષિત

ગુજરાતના આ ટોપ 9 સરોવરો દરેક પ્રવાસીઓને કરે છે આકર્ષિત

ગુજરાતના આ ટોપ 9 સરોવરો દરેક પ્રવાસીઓને કરે છે આકર્ષિત

English summary
Himachal pradesh is famous for a lot of things including the beautiful lakes.Take a look at the beautiful and popular lakes of Himachal pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X