For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ ભારતના ટોપ 35 હિલ સ્ટેશન અને Make Your Trip...

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે આપણે જ્યારે ફેમિલી પ્રવાસનું આયોજન કરવાનું વિચારતા હોઇએ કે પછી હનિમૂન પર જવાનું વિચારતા હોઇએ તો આપણે હંમેશા કોઇ દરિયા કિનારો કે પછી કોઇ હિલ સ્ટેશનનો પ્રવાસ ખેડવાનું વિચારતા હોઇએ છીએ. લોકોને હિલ સ્ટેશન પર જવું એટલા માટે ગમતું હોય છે કે તે સમુદ્રની સપાટી કરતા ઘણું ઊંચે આવેલું હોય છે, જ્યાં એક અલગ જ દુનિયા વસેલી હોય છે. જ્યાં ચોતરફ હરિયાળી જ હરિયાળી હોય છે. કેટલાંક હિલ સ્ટેશનો પર ઝરણા હોય છે, તળાવ હોય છે, સનસેટ પોઇંટ હોય છે, સન રાઇઝ, લવ પોઇન્ટ, ઇકો પોઇન્ટ ઉપરાંત ઐતિહાસિક મંદિરો પણ હોય છે. આ બધી વસ્તુઓને એક સાથે જોવાનો એક અનેરો આનંદ હોય છે.

અમે અમારા આ લેખમાં આપના માટે લઇને આવ્યા છીએ ભારત ભરમાં આવેલા સૌથી બેસ્ટ જોવા લાયક હિલ સ્ટેશન. આ લેખને વાંચીને આપ એ સરળતાથી નક્કી કરી શકશો કે આપે ફેમિલી ટૂર કે હનિમૂન ટૂર કયા હિલ સ્ટેશન પર કરવી છે. અહીં અમે આપના માટે માહિતી આપી છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભારતમાં આવેલા સ્વર્ગ સમાન હિલ સ્ટેશન અંગેની. આપને સરળતા રહે તેના માટે અમે આ 35 હિલ સ્ટેશનને ચાર ભાગોમાં વહેચી છે. નીચે આપેલા સ્લાઇડરમાં આપ દરેક હિલ સ્ટેશન અંગેની તસવીરી ઝલક મેળવી શકશો.

આવો જોઇએ દેશના બેસ્ટ 35 હિલ સ્ટેશન...

પૂર્વ ભારતમાં આવેલા બેસ્ટ હિલ સ્ટેશન

પૂર્વ ભારતમાં આવેલા બેસ્ટ હિલ સ્ટેશન

જે વાચકો પૂર્વ ભારતમાં આવેલા હિલ સ્ટેશન પર પ્રવાસ ખેડવાનું વિચારી રહ્યા છે તો અહીં તેમના માટે બેસ્ટ 6 હિલ સ્ટેશન છે જ્યાં તમે મજા કરી શકો છો. આ હિલ સ્ટેશનો વિશે વધુ જાણો તસવીરોમાં...

પશ્ચિમ ભારતમાં આવેલા બેસ્ટ હિલ સ્ટેશન

પશ્ચિમ ભારતમાં આવેલા બેસ્ટ હિલ સ્ટેશન

જે વાચકો પશ્ચિમ ભારતમાં આવેલા હિલ સ્ટેશન પર પ્રવાસ ખેડવાનું વિચારી રહ્યા છે, અહીં તેમના માટે બેસ્ટ 8 હિલ સ્ટેશન છે જ્યાં તમે મજા કરી શકો છો. આ હિલ સ્ટેશનો વિશે વધુ તસવીરો સહિત જાણવા માટે ક્લિક કરો...

ઉત્તર ભારતના હિલ સ્ટેશન

ઉત્તર ભારતના હિલ સ્ટેશન

જે વાચકો ઉત્તર ભારતમાં આવેલા હિલ સ્ટેશન પર પ્રવાસ ખેડવાનું વિચારી રહ્યા છે, અહીં તેમના માટે બેસ્ટ 10 હિલ સ્ટેશન છે જ્યાં તમે મજા કરી શકો છો. આ હિલ સ્ટેશનો વિશે વધુ તસવીરો સહિત જાણવા માટે ક્લિક કરો...

દક્ષિણ ભારતના આ હિલ સ્ટેશન

દક્ષિણ ભારતના આ હિલ સ્ટેશન

જે વાચકો દક્ષિણ ભારતમાં આવેલા હિલ સ્ટેશન પર પ્રવાસ ખેડવાનું વિચારી રહ્યા છે, અહીં તેમના માટે બેસ્ટ 11 હિલ સ્ટેશન છે જ્યાં તમે મજા કરી શકો છો. આ હિલ સ્ટેશનો વિશે વધુ તસવીરો સહિત જાણવા માટે ક્લિક કરો...

English summary
Top 35 Hill Stations in India, See pics and Make Your Trip.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X