ઓથર્સ

Author Profiles

SUB EDITOR
હરદેવ રાઠોડ વનઈન્ડિયા ગુજરાતીમાં સબ એડિટર તરીકે કાર્યરત છે. માસ્ટર્સ ઑફ જર્નલિઝ્મ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી હરદેવ રાઠોડ ત્રણ વર્ષ સુધી ઈટીવી ભારતમાં નોકરી કરી ચૂક્યો છે. હરદેવ રાઠોડ જૂનાગઢ, રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા અને જામનગરના નાગરિકોના મુદ્દા, અપરાધ, ડેવલપમેન્ટ સંબંધિત સમાચારોનું કવરેજ કરે છે.
સબ એડિટર
ODMPL પોર્ટલમાં સબ એડિટર તરીકે હાલમાં કામ કરુ છુ. ઈલેક્ટ્રોનિક મીડિયા, એડ એજન્સી અને ડિજિટલ મીડિયાનો 7 વર્ષનો અનુભવ.
Praful Vagh Works as Social Media Executive in Oneindia Gujarati. He also loves to write about travel and Gadgets.
Sub Editor
બાલકૃષ્ણ ODMPLમાં સબ એડિટર તરીકે કાર્યરત છે. આ પહેલા ગુજરાતમાં સંદેશ અને Tv9 જેવા મીડિયા હાઉસમાં કામ કર્યુ છે. 2015 થી મીડિયામાં કાર્યરત છે. પોલિટિક્સ અને લિટરેચર ગમતા વિષયો છે.
સિનિયર સબ એડિટર
કલ્પેશ કંડોરિયા ODMPLમાં સિનિયર સબ એડિટર તરીકે કામ કરે છે. હૈદરાબાદના ઈનાડુ અને ટાઈમ્સ ઑફ ઈન્ડિયા જેવા મીડિયા હાઉસમાં કામ કર્યું છે. 2014થી ડિજિટલ મીડિયામાં કાર્યરત છે. પોલિટિકલ અને ક્રાઈમ બિટમાં રસ ધરાવે છે.
loader
X