For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુબ જ મોંઘુ છે આ શહેર કે રહેવા માટે બની રહ્યા છે પાઈપમાં ઘર

વિશ્વના કેટલાક દેશોની વસ્તી એટલી વધી ગઈ છે કે ત્યાં રહેવા માટે જમીન બાકી રહી નથી, છેલ્લા સાત વર્ષમાં હોંગકોંગ દુનિયાના તે દેશોમાં જોડાઈ ગયું છે જ્યાં જમીનની કિંમત સૌથી વધુ છે

|
Google Oneindia Gujarati News

વિશ્વના કેટલાક દેશોની વસ્તી એટલી વધી ગઈ છે કે ત્યાં રહેવા માટે જમીન બાકી રહી નથી, છેલ્લા સાત વર્ષમાં હોંગકોંગ દુનિયાના તે દેશોમાં જોડાઈ ગયું છે જ્યાં જમીનની કિંમત સૌથી વધુ છે આવી પરિસ્થિતિઓમાં રહેવા માટેના નવા વિકલ્પો કાઢવા તે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

હોંગ કોંગના આર્કિટેક જેમ્સ લાં એ તેના માટે એક સરળ રીત કાઢી છે. તેઓએ સિમેન્ટની પાઈપમાં ઘરોનું નિર્માણ કર્યું છે, જે ફક્ત સસ્તા નથી પરંતુ ટીવી, વાઇ-ફાઇ અને અન્ય ઘણી સુવિધાઓ સાથે ગમે ત્યાં રાખી શકાય છે.

તેઓએ આ ઘરોને ટ્યુબ હોમનું નામ આપ્યું છે, ચાલો જાણીએ આ ટ્યુબ હોમની કેટલીક ખાસિયતો.....

કદ

કદ

આ ટ્યુબ ઘરનું કુલ કદ 100 ચોરસ ફૂટ છે, તે પરથી અનુમાન કરી શકાય છે કે આ કદ કેટલું નાનું છે તે એક કાર ગેરેજ કરતાં પણ નાનું છે જે લગભગ 200 ફુટ સુધીનું હોય છે.

જેમ્સ લાં

જેમ્સ લાં

ઉપર આપવામાં આવેલી તસ્વીર છે આ ટ્યુબ હોમને બનાવનાર જેમ્સ લાંની, જે 8.2 ફુટના આકાર વાળા ટ્યુબ હોમમાં ઉભા છે.

આધુનિક સુવિધાઓ

આધુનિક સુવિધાઓ

આ ટ્યૂબ હોમમાં સોફા ઉપરાંત શેલ્ફ, મિલી ફ્રિજ અને માઇક્રોવેવ જેવી અન્ય સુવિધાઓ આપવામાં આવી છે.

પ્રોટોટાઇપ ડિઝાઇન

પ્રોટોટાઇપ ડિઝાઇન

હાલમાં આ ઘરોની પ્રોટોટાઇપ ડિઝાઇન કરવામાં આવી છે, અને કંપની ટૂંક સમયમાં જ તેને વેચવાનું પણ શરૂ કરશે, તેમજ તેને શહેરોમાં બનાવવાની પરમીશન પણ ટૂંક સમયમાં મળવાની સંભાવના છે.

કિંમત

કિંમત

ટ્યુબ ઘરની કિંમત લગભગ 15,000 ડોલરની આસપાસ છે, જ્યારે હોંગકોંગમાં 600 ચોરસ ફૂટનું ઘર લેવા માટે તેની કિંમત 1.8 મિલિયન ડોલર છે.

English summary
Hong Kong tube homes with wifi tv and latest technology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X