For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરીના કપૂર ખાનના આ બેગની કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ

બૉલીવુડની બેબો કરીના કપૂર ખાન હાલ પોતાના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે

|
Google Oneindia Gujarati News

બૉલીવુડની બેબો કરીના કપૂર ખાન હાલ પોતાના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. માલદીવ જતા પહેલા ત્રણેય મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયાં હતાં. આ દરમિયાન કરીના કપૂર સફેદ કલરની મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી, કરીનાનો લુક કૂલ હતો પરંતુ સૌનું ધ્યાન કરીનાના બેગ પર જ હતું જેના પર MRS લખ્યું હતું.

MRSની બેગ હતી હાથમાં

MRSની બેગ હતી હાથમાં

બૉલીવુડની સૌથી સેક્સી હસીનાઓમાંની એક કરીના કપૂરના હાથમાં આ નામની બેગ હોય તો બધાની ઉત્સુકતા તો વધશે જ, લોકોએ આ વિશે રિસર્ચ કરવાનું શરૂ કરી દીધું અને ઘણી જહેમત બાદ લોકોને કાયુ ડોટ કોમ વેબસાઈટ પરથી જાણવા મળ્યું કે આ બેગની કિંમત 175 ડોલર એટલે કે 12 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે.

પિંક બિકીનીમાં કરીનાએ શેર કર્યો ફોટો

પિંક બિકીનીમાં કરીનાએ શેર કર્યો ફોટો

ઉલ્લેખનીય છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાન સાથે સોહા અલી ખાન અને કૃણાલ ખેમુ પોતાની દીકરી ઈયાના સાથે માલદીવ ગયાં છે. કરીનાએ પૂલમાં એન્જોય કરી રહ્યા હોય તેવી તસવીર શેર કરી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કરીના કપૂર પિંક બિકીનીમાં જોવા મળી રહી છે, જો કે તેમની નણંદ સોહા પણ બિકીનીમાં જ છે પણ ચર્ચા કરીનાની જ થઈ રહી છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન

કરીના કપૂર અને સૈફ અલી ખાન

પૂનમ પાંડેએ બિકીનીમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, તસવીરો જોઈને થઈ જશો પાણીપાણી પૂનમ પાંડેએ બિકીનીમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, તસવીરો જોઈને થઈ જશો પાણીપાણી

English summary
Kareena Kapoor Khan and Saif Ali Khan are already on their way to the Maldives, along with Taimur, for some quality family time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X